5 રૂપિયા ની ટેક્ટર વાળી નોટથી બની જાશો લાખોના માલિક, આ નોટ વેચવા માટે અહીં ક્લિક કરો, જાણો તમામ માહિતી

દુર્લભ વસ્તુઓની દુનિયામાં ઘણું મહત્વ છે. આ વસ્તુઓ જેટલી દુર્લભ છે, તેટલી કિંમતી છે. વિશ્વના દરેક દેશની પોતાની ચલણ (ઓલ્ડ કરન્સી) હોય છે. આના દ્વારા લોકો તેમની જરૂરી ચીજો ખરીદવા સક્ષમ છે. પરંતુ દરેક દેશ સમયાંતરે તેની ચલણ બદલતા રહે છે. આવી સ્થિતિમાં, જૂની નોટો અથવા સિક્કા બનાવવાનું બંધ થઈ જાય છે. પછી સમય સાથે આ વસ્તુઓ પ્રાચીન બની જાય છે.

શું તમે ક્યારેય એ વિચાર્યું છે કે પાંચ રૂપિયાની એક નોટ તમને રાતો રાત કરોડપતિ માણસ બનાવી શકે છે. જીહા આ એક સાચી વાત છે કે જો તમારી પોતાની પાસે પાંચ રૂપિયાની આ નોટ છે તો તમે ઘરે બેઠા બેઠા પૈસા વાળા બની શકો છો. પરંતુ શરત એ છે કે જે પ્રકારની નોટ ની વાત કરીયે છીએ, તેવી નોટ તમારી પાસે હોવી જોઈએ.

આપણા માંથી ઘણા લોકો એવા છે કે જેઓ જૂના સિક્કા અને ચલણી નોટ રાખવાના શોખીન હોય છે. આ શોખ ક્યારેક તમને કરોડપતિ બનાવવાની તાકાત ધરાવે છે. ઇન્ટરનેટ પર તમે આ એન્ટિક સિક્કા અને નોટો વેચીને પણ ઘણા પૈસા કમાવી શકો છો. અમે તમને પાંચ રૂપિયાની આવી જ એક નોટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને વેચીને તમે હજારો રૂપિયા કમાઇ શકો છો.

આ પાંચ રૂપિયાની નોટમાં કેટલીક મહત્વપૂર્ણ બાબતો રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ત્યારે જ તમને પાંચ નોટોને બદલે મોટી રકમ મળશે. તો તમે પણ ઝડપથી જાણો કે શા માટે પાંચ રૂપિયાની નોટના એટલા બધા રૂપિયા મળશે?

5 રૂપિયાની નોટમાં શું હોવું જરૂરી છે : અસલમાં એન્ટિક બજારમાં જે 5 રૂપિયાની માંગ છે તે 5 રૂપિયાની નોટમાં ટ્રેકટર છાપેલુ હોવું જોઈએ. આ માટે અનેક એવા ઓનલાઇન પ્લેટફોર્મ છે જેઓ આ પ્રકારની નોટના બદલામાં સગ્રાહકને 30,000 રૂપિયા સુધીની રકમ આપવા પણ તૈયાર હોય છે. એ સિવાય પણ અમુક એવા ચલણી સિક્કા કે નોટને પણ ખૂબ રેર માનવામાં આવે છે. 5 કે 10 રૂપિયાની અમુક ચલણી નોટ અને જુના સિક્કા,786 નંબર વાળી નોટ વગેરે. ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા બહાર પડાયેલ 786 નંબર વાળી નોટને એક્સટ્રીમલી રેર માનવામાં આવે છે. જો તમારીનપાસે આવી કોઈ નોટ કે સિક્કા છે તો તમે તેને વેચીને ઘરબેઠા પૈસા કમાઈ શકો છો.

ક્યાં વેંચી શકાય જુના સિક્કા અને નોટ : સૌથી મોટી અને શ્રેષ્ઠ બાબત એ છે કે તમારે નોટોના બદલામાં પૈસા કમાવવા માટે ઘરની બહાર જવાની પણ જરૂર નથી. તમે તેને ફક્ત ઓનલાઇન વેચી શકો છો. coinbazzar.com નામની વેબસાઈટ તમને નોટોના બદલામાં પૈસા કમાવવાનો મોકો આપી રહી છે.

તમારે ફક્ત સાઇટની મુલાકાત લેવી છે અને વેચનાર સેલર તરીકે નોંધણી કરવી છે. આ પછી તમે તમારી જૂની નોટો અને સિક્કાના ફોટા ઓનલાઇન અપલોડ કરી સેલ પર મૂકી શકો છો. ત્યાંથી આવી જૂની કરન્સી માં રુચિ ધરાવતા લોકો તમારો સંપર્ક કરશે અને તમે ઘરે બેઠા બેઠા તેનું વેચાણ કરી શકો છો.

કઈ રીતે કરવું રજીસ્ટર : આ વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરાવવા માટે તમારે સૌપ્રથમ coinbazzar.com પર જઈને તમારું સેલર અકાઉન્ટ બનાવવું પડશે. બાદમાં તમારી પાસેની જે નોટ વેચવી હોય તેની ફોટો અપલોડ સેલ પર મુકવાનો રહેશે. આટલું કર્યા બાદ જે લોકો તમારી જે તે નોટ કે સિક્કા ખરીદવામાં રસ લેશે તે તમારો સંપર્ક કરી શકશે અને તમે તેની કિંમત વધઘટ કરીને ડીલ ફાઈનલ કરી શકો છો.

મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Jan Avaj News ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *