સમગ્ર ગુજરાતમાં થશે ધોધમાર વરસાદ,જાણો કઈ તારીખે વરશશે વરસાદ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ આગાહી

ગુજરાત હવામાન વિભાગ ની આગાહી અનુસાર કચ્છ સિવાય ના સમગ્ર ગુજરાતમાં ઓગસ્ટ સુધી માં ચોમાસુ બેસી જશે તો તો તેની સાથે દરિયા કિનારાના માછીમારોને દરિયો ખેડવાની મનાઈ કરવામાં આવી છે.

ગુજરાતમાં 16 થી 20 ઓગસ્ટની વચ્ચે ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ શકે છે તેમજ અમદાવાદ માં પણ વાતાવરણ બદલાઈ શકે છે.હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં 17 થી 19 ઓગસ્ટ દરમિયાન વરસાદની આગાહી કરવામા આવી છે સાથે 16 ઓગસ્ટ બાદ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડી શકે તેમ છે.

બીજી બાજુ 16 ઓગસ્ટ સુધી માં દરિયા કિનારા ના વિસ્તારમાં પણ વરસાદ આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.તો સાથે દરિયા કિનારે વસતા લોકોને ન ખેડવાની સૂચના પણ અપાઈ છે. આગાહી અનુસાર 16-17 ઓગસ્ટની આસપાસ ચોમાસું રાજ્યમાં બેસી જશે. હવામાન વિભાગના મતે 16 ઓગસ્ટ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે છે.

વિસ્તાર ની વાત કરીએ તો : જેમાં સુરત, ડાંગ, તાપી, નર્મદા, નવસારી અને વલસાડમાં વરસાદ વરસે તેવી શક્યતા છે. તો સાથે અમરેલી, ગીર-સોમનાથ અને જૂનાગઢમાં પણ વરસાદ વરસે તેવી શક્યતા છે.

આગાહી અનુસાર આવતા પાંચ-છ દિવસ સુધી માં હળવો વરસાદ થશે . તેમજ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસી શકે છે સમગ્ર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં 18 જૂન સુધી ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે, મુંબઈમાં વરસી રહેલા વરસાદને કારણે રાજ્યના અપરએર સર્ક્યુલેશન સક્રિય થઈ ગયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવના નહીવત દેખાઈ રહી છે.

ચોમાસુ કેરળ ,ગોવા અને મુંબઈ થઇને ગુજરાતમાં પહોંચી ગયું છે ગુજરાતમાં ધીમે ધીમે ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ સક્રિય થઇ ગયું છે. જાણકારી અનુસાર આ વર્ષ નું ચોમાસુ છેલ્લા 8 અર્શ કરતા વહેલું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસું દીવ, સુરતથી આગળ વધી રહ્યું છે.

દક્ષિણ ગુજરાતમાં ચોમાસું 6 દિવસ વેહલું બેઠું છે. દર વર્ષે 1 જૂને કેરળ માં વરસાદ ની શરૂઆત થાય છે.પરંતુ આ વર્ષે કેરળમાં ચોમાસાનું આગમન 3 જૂનના રોજ થયું હતું.પરંતુ બંગાળની ખાડીમાં ઉત્તર તરફ લો પ્રેસર અને અરબી સમુદ્રમાં દક્ષિણ પશ્ચિમના પવનો વધુ તેજ બનતાં નેઋત્વ ચોમાસું ઝડપી વધ્યું છે. હતું. ત્યારે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત સહિત અમદાવાદ માં પણ વરસાદની લોકો રાહ જોઇ રહ્યાં છે.

18 ઓગસ્ટ સુધી અમદાવાદમાં વરસાદની થવાની શક્યતા નહિવત છે. શનિવારે અમદાવાદ સહિત પાંચ શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર કરી ગયો હતો અમદાવાદમાં 16 ઓગસ્ટની આસપાસ વરસાદ પડી શકે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે.

મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Jan Avaj News ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *