72 કલાક માં ગુજરાતના આ વિસ્તારોમાં પવન સાથે છૂટાછવાયા ઝાપટાઅને ભારે વરસાદ ની આગાહી , ચોમાસું 8 જુલાઇથી ફરી એકવાર સક્રિય થશે , આ જિલ્લામાં ભારે માં ભારે વરસાદ ની આગાહી

વરસાદી સિસ્ટમ સક્રિય ન થતા રાજ્યમાં વરસાદની શકયતા નહીંવત છે.રાજ્યમાં હજી પણ વરસાદ માટે રાહ જોવી પડશે. દરિયાઈકાંઠાના વિસ્તારમાં વરસાદી ઝાપટા પડી શકે છે. જો કે, અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં ઉકળાટ રહેશે. વાવણીલાયક વરસાદ માટે 15 જુલાઈ સુધી રાહ જોવી પડશે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા છે. દિલ્હીમાં હજી પાંચ દિવસ સુધી ચોમાસાની વિધિવત એન્ટ્રી થશે નહીં તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે. જો કે શનિવારે ધીમી ધારે પ્રિ મોન્સુન વરસાદ પડયો હતો તેનાથી ગરમીમાં થોડી રાહત મળી હતી પણ બફારો વધ્યો હતો. રવિવારે તાપમાન ૪૦ ડિગ્રીની આસપાસ રહ્યું હતું.

આગામી 23 કલાકમાં રાજ્યમાં હળવો વરસાદ પડે તેવું પણ હવામાન વિભાગે અનુમાન લગાવ્યું છે તો ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પવન સાથે વરસાદ પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 9 જૂલાઈથી રાજ્યમાં વરસાદી ગતિવિધિ વધશે તેવું જણાવ્યું છે. જ્યારે 9 થી 15 જૂલાઈ સુધી ઝાપટા સાથે હળવો વરસાદ થશે તેવું પણ હવામાનના સુત્રો જણાવી રહ્યા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ચોમાસાની ગતિ ધીમી પડી છે અને તે આગળ વધતું અટકી ગયું છે. ૫થી ૭ જુલાઈ સુધી પારો ૪૦ ડીગ્રીની આસપાસ રહી શકે છે. જુલાઈમાં સામાન્યથી વધારે સારો વરસાદ પડશે તેવું અનુમાન છે.

ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટનાં જણાવ્યા મુજબ ઉત્તર પ્રદેશ, બિહાર, બંગાળ, ઝારખંડ, ઓડિશામાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. ક્યાંક વીજળી પડી શકે છે. છત્તીસગઢમાં મધ્યમ અને મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ પડશે. રાજસ્થાનમાં ગરમીનો પ્રકોપ ચાલુ રહેશે.આ વખતે રાજ્યમાં જોઈએ એવો વરસાદ પડ્યો નતી જ્યારે રાજ્યમાં 29 ટકા જેટલો ઓછો વરસાદ પડ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 140.1 MM જેટલો વરસાદ વરસી જવો જોઈતો હતો પરતું સિઝનનો 101 ટકા વરસાદ પડ્યો છે. તથા ગુજરાતના અન્ય રાજ્યોમાં પણ વરસાદ ઓછો પડ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

બિહારનાં અનેક જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને કારણે કોસી અને ગંડક સહિત કેટલીક નદીઓમાં જળસપાટી વધતા ૧૧ જિલ્લામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. જ્યારે સૌથી વધુ વરસાદ એ માત્ર ઉત્તર ગુજરાત પંથકમાં પડ્યો છે, મહત્વનું છે કે હજુ પણ રાજ્યમાં સારો વરસાદ પડે તેવી કોઈ સિસ્ટમ અરબી સમુદ્રમાં સક્રિય થઈ નથી જેને લઈ રાજ્યમાં ખેતી કરતા ખેડૂતોએ પણ હજુ વરસાદ પર નિર્ભર રહેવું પડી શકે છે. રાજ્યનાં સીતામઢી, મુઝફ્ફરપુર, સમસ્તીપુર, ખગડીયા. ચંપારણ સહિત ૧૧ જિલ્લાની નદીઓમાં પાણીની સપાટી સતત વધી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *