આ અનોખું મંદિર જ્યાં દૂધ ચડાવો તો દૂધ નો રંગ થઈ જાય છે આવો - Jan Avaj News

આ અનોખું મંદિર જ્યાં દૂધ ચડાવો તો દૂધ નો રંગ થઈ જાય છે આવો

શ્રાવણ મહિનો શરૂ થઈ ચુક્યો છે. આ મહિનો દેવોના દેવ મહાદેવ કહેવામાં આવનાર ભગવાન શિવનો પ્રિય મહિનો છે. એવામાં ભગવાન શિવને ખુશ કરવા માટે ભક્તો મંદિરોમાં સંપૂર્ણ મહિના દરમિયાન પૂજા-અર્ચના કરશે.

આમ તો ભારતમાં કશ્મીરથી લઈને કન્યા કુમારી સુધી શિવ મંદિર છે, જેના દર્શન કરવા દરવર્ષે લાખો ભક્તો પહોંચે છે. ભારતમાં ઘણા શિવ મંદિર એવા પણ છે, જ્યાં પહોંચવા માટે ભક્તોને ઘણી અકલ્પ્ય મુસાફરી પણ કરવી પડે છે. આજે અમે તમને ભગવાન શિવના એવા રહસ્યમય મંદિરના વિશેમાં બતાવીશું, જેના વિષે સાંભળી તમે હેરાન થઈ જશો.અમે જે મંદિરની વાત કરી રહ્યા છીએ તે કેતુને સમર્પિત છે. આ મંદિર કેરળના કીજાપેરુમપલ્લમ ગામમાં આવેલ છે. આ નાગનાથસ્વામી મંદિર અથવા કેતિ સ્થળના નામથી જાણીતું છે. કાવેરી નદીના તટ પર બનેલ આ મંદિર પાછળનું રહસ્ય જ પોતાની તરફ આકર્ષિત કરે છે.

તમને જણાવી દઈએ કે, ભલે આ મંદિર કેતુને સમર્પિત છે પરંતુ મંદિરના પ્રમુખ શિવજી છે અને તેના કારણે આ નાગનાથના નામથી પ્રસિદ્ધ છે. આ મંદિરમાં રાહુના ઉપર દૂધ ચડાવવા દુર-દુરથી લોકો આવે છે. સૌથી વધુ હેરાન કરનારી વાત એ છે કે, આ મંદિરમાં કુલ લોકો દ્વ્રારા દૂધ ચડાવવા પર તે દૂધનો રંગ બદલી વાદળી થઈ જાય છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *