નવા CM ભૂપેન્દ્ર પટેલની જેમ જ નવું મંત્રીમંડળ હોઈ શકે ચોંકાવનારું.., જાણો શું મળી રહ્યા છે સંકેત - Jan Avaj News

નવા CM ભૂપેન્દ્ર પટેલની જેમ જ નવું મંત્રીમંડળ હોઈ શકે ચોંકાવનારું.., જાણો શું મળી રહ્યા છે સંકેત

આગામી બે દિવસમાં ગુજરાતનું નવું મંત્રી મંડળ તૈયાર થશે, ૨૦ થી ૨૫ ધારાસભ્યોને મળી શકે છે મંત્રીપદ.

ભાજપનાં તમામ ધારાસભ્યોને 15 સપ્ટેમ્બર સુધી ગાંધીનગરમાં જ રહેવા સૂચના અપાઈ અને 16 તારીખે શપથવિધિ યોજાય તેવી પ્રબળ શક્યતા.

નવા CM ભૂપેન્દ્ર પટેલની ટીમ આગામી બે દિવસમાં તૈયાર થશે. ટીમ ભુપેન્દ્ર પટેલના 20 થી 25 નવા મંત્રીઓ બની શકે તેવી શકયતા જણાઈ રહી છે. 20 થી 25 MLA ને મંત્રીપદના મેળે તેવી પ્રબળ શકયતા જણાઈ રહી છે. નાયબ મુખ્યમંત્રી ફોર્મ્યુલા પણ પૂર્ણ વિરામ. નવા મંત્રીમડળમાં જોવા મળે તેવી શક્યતા છે.અને કોંગ્રેસ માંથી બીજેપો માં આવેટ નેતા ને ઘર ભેગા કરવામાં કરવામાં આવશે.

7 જેટલા સિનિયર મંત્રીઓ નવ મંત્રીઓમાંથી મળી બહાર થાય તેવી પ્રબળ શકયતા છે. નવા ચહેરા અને તમામ જ્ઞાતી આધારિત ચહેરા સ્થાન મળે તેવું આગામી મંત્રીમંડળ હશે. વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી મંત્રી બની શકે છે. ત્રિવેદી મંત્રી બને તો ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અધ્યક્ષ બનશે અને સુરેન્દ્રનગરમાંથી લીંબડી ના ધારાસભ્ય કિરીટસિંહ રાણા ને મંત્રી બની શકે.

આવતીકાલ સુધીમાં ફાઈનલ મંત્રીમંડળની યાદી થઈ શકે છે. આગામી બે દિવસમાં નવા મંત્રીઓ શપથ લઈ શકે છે. દરેક સમાજને ધ્યાનમાં રાખી મંત્રીઓની પસંદગી કરવામાં આવી છે.

અમદાવાદ શહેરની ઘાટલોડિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ 2017માં પહેલીવાર વિધાનસભા ચૂંટણી લડીને રેકોર્ડબ્રેક બહુમતિ સાથે જીત્યા હતા. સીએમ બનતા પહેલા તેઓ અમદાવાદ મ્યુ. કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન, સ્કૂલ બોર્ડના અધ્યક્ષ ઉપરાંત મેમનગર નગરપાલિકાના પ્રમુખ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, 11 સપ્ટેમ્બરના રોજ બપોરે વિજય રુપાણીએ અચાનક રાજભવન પહોંચીને ગવર્નરને પોતાનું રાજીનામું સુપ્રત કરી દીધું હતું. તેમના રાજીનામાંથી લોકોને જોરદાર આંચકો લાગ્યો હતો. જોકે, ત્યારથી જ નવા સીએમ કોને બનાવાશે તેને લઈને જાતભાતની અટકળો શરુ થઈ ગઈ હતી. સીએમ પદની રેસમાં પાટીલ, નીતિન પટેલ, આર.સી. ફળદુ, મનસુખ માંડવિયા સહિતના અનેક લોકો રેસમાં હતા. જોકે, રવિવારે ભૂપેન્દ્ર પટેલનું નામ જાહેર થતાં પણ લોકોના આશ્ચર્યનો પાર નહોતો રહ્યો.

મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Jan Avaj News ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *