શનિદેવ થયા માર્ગી ,આ 4 રાશિઓના જીવનમાં ખરાબ સમયનો થશે અંત ,અત્યાર સુધીનો સૌથી મોટો ફાયદો થશે અને મળશે ,સારા સમાચાર - Jan Avaj News

શનિદેવ થયા માર્ગી ,આ 4 રાશિઓના જીવનમાં ખરાબ સમયનો થશે અંત ,અત્યાર સુધીનો સૌથી મોટો ફાયદો થશે અને મળશે ,સારા સમાચાર

મેષ : રાશિના વાચકો માટે આજના દિવસે શુભ રંગ: લાલ શુભ અંક: ૧-૮ વિદેશથી શુભ સમાચાર મળી શકે. યાત્રા-પ્રવાસ શક્ય બને. સામાજિક જવાબદારી વધે. દિવસ આનંદમય રહે.

વૃષભ : રાશિના વાચકો માટે આજના દિવસે શુભ રંગ: સફેદ શુભ અંક: ૨-૭ વેપાર અર્થે થયેલો પ્રવાસ લાભદાયી બની શકે છે. જમીન સંબંધી પ્રશ્નો હલ થઈ શકે. નાણાભીડ દૂર થઈ શકે છે.

મિથુન : રાશિના વાચકો માટે આજના દિવસે શુભ રંગ: લીંબુડીયો શુભ અંક: ૩.-૬ માનસિક ચિંતા હળવી બને. નોકરીમાં પદોન્નતિ શક્ય બને. યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય. ચિંતા દૂર થાય.

કર્ક : રાશિના વાચકો માટે આજના દિવસે શુભ રંગ: દૂધિયો શુભ અંક: ૪ આકસ્મિક ધન-લાભની શક્યતા નકારી શકાતી નથી. યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. યાત્રા શક્ય બને.

સિંહ : રાશિના વાચકો માટે આજના દિવસે શુભ રંગ: સોનેરી શુભ અંક: ૫ ધર્મ-અધ્યાત્મ ક્ષેત્રે રુચિ વધતી જોવા મળે. માનસિક ચિંતા હળવી બને. કૌટુંબિક વાતાવરણ સુમેળભર્યુ બની રહે.

કન્યા : રાશિના વાચકો માટે આજના દિવસે શુભ રંગ: લીલો શુભ અંક: ૮-૩ વાહન-જમીનનાં પ્રશ્નો હલ થઈ શકે છે. નવા સાહસ થઈ શકે. આર્થિક મુશ્કેલીઓ દૂર થતી જોવા મળી શકે.

તુલા : રાશિના વાચકો માટે આજના દિવસે શુભ રંગ: સફેદ શુભ અંક: ૭-૨ શેર-સટ્ટાકીય બાબતોમાં ખાસ કાળજી રાખવી. વિદેશથી શુભ સમાચાર મળી શકે છે. અટકેલાં કાર્યો પૂર્ણ થાય.

વૃશ્ચિક : રાશિના વાચકો માટે આજના દિવસે શુભ રંગ: લાલ શુભ અંક: ૮-૧ ભૌતિક સુખ-સુવિધામાં વધારો થઈ શકે છે. આકસ્મિક ધન-લાભ શક્ય. એકંદરે દિવસ આનંદમય બની રહે.

ધન : રાશિના વાચકો માટે આજના દિવસે શુભ રંગ: પીળો શુભ અંક: ૯-૧૨ કૌટુંબિક વાતાવરણ સુમેળભર્યુ બની રહે. જમીનનાં પ્રશ્નો હલ થઈ શકે છે. સામાજિક જવાબદારી વધી શકે.

મકર : રાશિના વાચકો માટે આજના દિવસે શુભ રંગ: વાદળી શુભ અંક: ૧૦-૧૧ આવક કરતાં ખર્ચ ન વધે તેની કાળજી રાખવી. યાત્રાનું આયોજન શક્ય બની રહે. માનસિક ચિંતા હળવી બને.

કુંભ : રાશિના વાચકો માટે આજના દિવસે શુભ રંગ: વાદળી શુભ અંક: ૧૧-૧૦ રાજકીય ક્ષેત્રે હિતશત્રુઓથી સંભાળવું. જમીન-મકાનનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે. વિદેશથી શુભ સમાચાર મળે.

મીન : રાશિના વાચકો માટે આજના દિવસે શુભ રંગ: પીળો શુભ અંક: ૧૨-૯ ભાગ્યોદયની તક મળી શકે છે. આરોગ્યની સુખાકારી જળવાઈ રહે. કોર્ટ-કચેરીનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *