આ રાશિવાળા પર થશે ખોડિયારમાં ની કૃપા ,401 વર્ષ પછી બની રહ્યો છે આવો શુભ યોગ, મળશે સફળતા ,સુખ સમૃદ્ધિ - Jan Avaj News

આ રાશિવાળા પર થશે ખોડિયારમાં ની કૃપા ,401 વર્ષ પછી બની રહ્યો છે આવો શુભ યોગ, મળશે સફળતા ,સુખ સમૃદ્ધિ

મેષ : રાશિના વાચકો માટે આજના દિવસે શુભ રંગ: લાલ શુભ અંક: ૧-૮ આરોગ્યની સુખાકારી જળવાઈ રહે. નાણાભીડ દૂર થઈ શકે છે. વિદેશથી શુભ સમાચાર મળી શકે. સમય શુભ.

વૃષભ : રાશિના વાચકો માટે આજના દિવસે શુભ રંગ: સફેદ શુભ અંક: ૨-૭ આકસ્મિક ધન-લાભ થઈ શકે છે. જમીન-મકાનનાં પ્રશ્નો હલ થઈ શકે છે. રાજકીય ક્ષેત્રે પદ-પ્રતિષ્ઠા વધે.

મિથુન : રાશિના વાચકો માટે આજના દિવસે શુભ રંગ: લીંબુડીયો શુભ અંક: ૩.-૬ આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. રોજગારીની તક મળી શકે છે. નોકરિયાત વર્ગને પદોન્નતિની શક્યતા.

કર્ક : રાશિના વાચકો માટે આજના દિવસે શુભ રંગ: દૂધિયો શુભ અંક: ૪ ભૌતિક સુખ-સુવિધામાં વધારો થઈ શકે છે. નાણાકીય સ્થિતિ મજબૂત બનતી જોવા મળે. યાત્રા-પ્રવાસ શક્ય.

સિંહ : રાશિના વાચકો માટે આજના દિવસે શુભ રંગ: સોનેરી શુભ અંક: ૫ વિદેશથી શુભ સમાચાર મળી શકે છે. અટકેલાં કાર્યો પૂર્ણ થઈ શકે છે. જમીન-મકાનનાં પ્રશ્નો હલ થઈ શકે છે.

કન્યા : રાશિના વાચકો માટે આજના દિવસે શુભ રંગ: લીલો શુભ અંક: ૮-૩ આવક કરતાં ખર્ચ ન વધે તેની કાળજી રાખવી. પ્રવાસ શક્ય બની રહે. સામાજિક જવાબદારીમાં વધારો થાય.

તુલા : રાશિના વાચકો માટે આજના દિવસે શુભ રંગ: સફેદ શુભ અંક: ૭-૨ ધર્મ-અધ્યાત્મ ક્ષેત્રે રુચિ વધતી જોવા મળે. સામાજિક જવાબદારીમાં વધારો થઈ શકે છે. ચિંતા હળવી બની રહે.

વૃશ્ચિક : રાશિના વાચકો માટે આજના દિવસે શુભ રંગ: લાલ શુભ અંક: ૮-૧ કાર્યક્ષેત્રે નવી તક મળી શકે છે. સામાજિક યશ, પ્રતિષ્ઠા વધતી જોવા મળે. લગ્નોત્સુકો માટે સમય સાનુકૂળ રહે.

ધન : રાશિના વાચકો માટે આજના દિવસે શુભ રંગ: પીળો શુભ અંક: ૯-૧૨ કોર્ટ-કચેરીનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. વડીલોનું માર્ગદર્શન કાર્યક્ષેત્રે ઉપયોગી સાબિત થઈ શકે છે.

મકર : રાશિના વાચકો માટે આજના દિવસે શુભ રંગ: વાદળી શુભ અંક: ૧૦-૧૧ રાજકીય ક્ષેત્રે પદ-પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. આરોગ્ય સુખમય બની રહે. જમીન સંબંધી પ્રશ્નો હલ થઈ શકે છે.

કુંભ : રાશિના વાચકો માટે આજના દિવસે શુભ રંગ: વાદળી શુભ અંક: ૧૧-૧૦ સંતાન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. અટકેલાં કાર્યો પૂર્ણ થઈ શકે છે. વિદેશથી શુભ સમાચાર મળી શકે.

મીન : રાશિના વાચકો માટે આજના દિવસે શુભ રંગ: પીળો શુભ અંક: ૧૨-૯ વિદેશથી શુભ સમાચાર મળી શકે છે. કોર્ટ-કચેરીનાં પ્રશ્નો હલ થઈ શકે છે. વેપાર અર્થે થયેલો પ્રવાસ લાભદાયી રહે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *