શનિવારનું રાશિફળ, આજે આ રાશિઓ પર કૃપા કરશે રામ ભક્ત હનુમાન, તમારો ખરાબ સમય થશે સમાપ્ત - Jan Avaj News

શનિવારનું રાશિફળ, આજે આ રાશિઓ પર કૃપા કરશે રામ ભક્ત હનુમાન, તમારો ખરાબ સમય થશે સમાપ્ત

મેષ : તમારો દિવસ આજે ખુબ જ લાભદાયક છે. એટલા માટે પોતાના ખિસ્સા ઉપર નજર રાખો અને જરૂરતથી વધારે ખર્ચો ન કરો. જીદ્દી વર્તન ન કરો. જેના પગલે તમે આહત મહેસૂસ કરી શકો છો. સંતાયેલા દુશ્મન તમારા વિશે અફવાઓ ફેલાવા માટે અધિરા બનશે.

વૃષભ : કોઈ અવાંછિત મહેમાનને મળતા સમયે પોતાની ભાવનાઓ ઉપર નિયંત્રણ રાખવાની કોશિશ કરો. પોતાના ઉપર કાબુ રાખવું સમયની જરૂરિયાત છે. કારણ વગરનું ટેન્શન લેવાની જરૂરત નથી. પૈસા કમાવવાની નવી તકો ફાયદો આપશે. ખાનગી મુદ્દાઓને નિંત્રણમાં રાખવા. વ્યવસાયમાં કોઈ દગાબાજીથી બચવા માટે આંખ અને કાન ખુલ્લા રાખો.

મિથુન : માત્ર અકલમંદીથી રોકાણ કરવું ફાયદા કારક રહેશે. એટલા માટે પોતાની મહેનતની કમાણી સમજી વિચારીને રોકાણ કરો. સંબંધીઓ અને દોસ્તોથી અચાનક ઉપહાર મળશે. તમારી સખત મહેનત અને નિષ્ઠા તમારા માટે બોલશે અને બીજાને વિશ્વાસ અને સહયોગ તમને મળશે.

કર્ક : નિરાશાવાદી વલણથી બચો કારણે આ માત્ર તમારી સંભાવનાઓને ઓછી કરી દે છે. સાથે સાથે શરીરના આંતરિક સંતુલનને પણ બગાડે છે. આર્થિક રીતે માત્ર ને માત્ર એક સ્ત્રોતથી જ લાભ મળશે. પરિવારમાં કોઈ વૃદ્ધની ખરાબ તબિયત પરેશાનીનું કારણ બની શકે છે. સળતા ન મળે ત્યાં સુધી તમારા પત્તાના ખોલો.

સિંહ : માનસિક સ્પષ્ટતા માટે ભ્રમ અને નિરાશાથી બચવાની કોશિશ કરો. એવી રોકાણ યોજનાઓ તમને આકર્ષિત કરી રહી છે તેના વિશે ઉંડાણ પુર્વક વિચાર કરીને જ રોકાણ કરવું. કોઈપણ પગલું ભરતા પહેલા નિષ્ણાંતોની સલાહ જરૂર લો. એવા લોકો સાથે જોડાવાથી બચો જે તમારી પ્રતિષ્ટાને નુકસાન પહોંચાડી શકે છે.

કન્યા : તમે તમારા કામ પર એકાગ્રતા રાખવામાં મુશ્કેલી અનુભવી શકો છો. કેમ કે, આજે તબીયત સાથ નહી આપે. આકસ્મિક નફો અથવા સટ્ટાબાજી દ્વારા આર્થિક હાલાત સુધરી શકે છે. બહારના લોકોના હસ્તક્ષેપના કારણે જીવનસાથી સાથે તમાવ પેદા થઈ શકે છે. ઓફિસમાં સ્નેહનો માહોલ બની શકે છે. બહારની યાત્રા ફાયદાકારક થઈ શકે છે.

તુલા : તમે તમારા પરિવાર માટે ખુશીનું બલિદાન આપશો, પરંતુ તેની સામે તમારે આશા ન રાખવી જોઈએ. તમારા ખર્ચા પર કાબુ રાખવો જોઈએ. આજના દિવસે તમારે કાર્યક્ષેત્રમાં ટીકાનો શિકાર બનવું પડી શકે છે. તમારી ખાસીયત અને ભવિષ્યની યોજનાઓ પર ફરીથી વિચારવાનો સમય. તમારી દીકરીની બીમારી તમારો મૂડ ખરાબ કરી શકે છે.

વૃશ્ચિક : ભાગમભાગ ભર્યો દિવસ હોવા છતા તબીયત સારી રહેશે. તમારા વધારાના ધનને સુરક્ષિત જગ્યા પર રાખવું, જે અગામી સમયમાં કામ આપી શકે. નવા દોસ્ત બનાવવામાં સાવધાની રાખવી. કાર્યસ્થળ પર આજનો દિવસ મુશ્કેલી ભર્યો રહી શકે છે. આજે કોઈ વાત પર જીવનસાથી સાથે ઝગડો પણ થઈ શકે છે.

ધન : આસ-પાસના લોકોનો સહયોગ તમને સુખદ અનુભવ કરાવશે. ઘરેલુ સુવિધા પાછળ ખોટા ખર્ચા ન કરવા. તમારા પ્રિયને આજે નિરાશ ન કરો, નહીં તો પછતાવવું પડી શકે છે. સાંભળેલી વાત પર વિશ્વાસ ન કરવો, પહંલા સચ્ચાઈ જાણવાની કોશિશ કરવી.

મકર : દોસ્તોનું વલણ સહયોગી રહેશે. દોસ્તો તમને ખુશ રાખશે. મનોરંજન અને સૌંદર્ય વધારવા માટે જરૂરતથી વધારે ખર્ચ ન કરો. આજનો દિવસ ખુશીઓથી ભરેલો રહેશે. કારણ કે તમારી જીવન સાથી તમને ખુશી આપવાનો પ્રયત્ન કરશે. આજે રૂમાનિયતની મૌસમ ખરાબ લાગશે. કારણકે તમારા જીવન સાથે તમારી પાસે જરૂરથી વધારે અપેક્ષા રાખશે.

કુંભ : પોતાના જીવન સાથે પરિવારિક સમસ્યાને શેર કરો. એક બીજાને સારી રીતે સમજવા માટે એકબીજા સાથે સમય પસાર કરો. આજે હરવા ફરવા અને પૈસા ખર્ચ કરવાના મૂડમાં રહેશે. પરંતુ તમે આવું કરશો તો તમને પાછળથી પસ્તાવાનો વારો આવશે. સામાન્ય પરિચિતો સાથે વ્યક્તિગત બાબતોને કહેવાથી બચો.

મીન : હસતા રહો કેમ કે આ પણ સમસ્યાઓનો સૌથી સારો ઉપાય છે. નવો આર્થિક કરાર અંતિમ રૂપ લેશે અને ધન તમારી તરફ આવશે. પોતાના જીવન સાથીની સારી સમજ જિંદગીમાં ખુશીઓ લાવશે. પ્રેમ હંમેશા આત્મીય હોય છે એ વાતનો આજે તમે અનુભવ કરશો. બહાદુરી ભરેલા પગલાં અને નિર્ણયો તમને અનુકૂળ પુરસ્કાર આપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *