જુલાઈ માં થશે અતિભારે વરસાદ, આ વિસ્તારો પર છે વાવાઝોડાનું સંકટ, અંબાલાલ પટેલની મોટી આગાહી - Jan Avaj News

જુલાઈ માં થશે અતિભારે વરસાદ, આ વિસ્તારો પર છે વાવાઝોડાનું સંકટ, અંબાલાલ પટેલની મોટી આગાહી

અંબાલાલ પટેલ દ્વારા ફરી વરસાદની આગાહી કરતા ખેડૂતો માટે પણ એક રાહતના સમાચાર આવ્યા છે.હવામાન વિભાગનું અનુમાન છે કે, રાજ્યમાં ત્રણ દિવસ કચ્છમાં પણ વરસાદી માહોલ રહેશે તો મધ્ય ગુજરાતના અમદાવાદ ગાંધીનગર વડોદરા સહીત હળવા વરસાદી ઝાપટા પડી શકે છેદરિયાની સપાટી પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છવાયું છે. જેની અસરના ભાગરૂપે હવામાન ખાતાએ આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. તેમાં પણ ખાસ કરીને સુરત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી છે.

અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં વરસાદને લઈને ફરી એકવાર અગત્યની આગાહી કરવામાં આવી છે. હાલ રાજ્યમાં ચાર-પાંચ દિવસથી મેઘરાજાએ વિરામ લઇ લીધો હોય તેવી પરિસ્થિતિ સર્જાઇ છે. આ વચ્ચે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં ફરી ધોધમાર વરસાદ થવાની આગાહી કરી છે.

આવતા મહિના એટલે કે જુલાઈ મહિનામાં વરસાદની કેવી પરિસ્થિતિ રહેશે. તેના વિશે આગાહી કરતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, જુલાઈ મહિનામાં ખૂબ જ સારો વરસાદ થશે. જુલાઈ મહિનામાં કૃષિ માટે વરસાદ અનુકૂળ રહેશે. ખેડૂતોને ચેતવતા અંબાલાલ પટેલે કહ્યું હતું કે, 5 જુલાઈ પછી ખેતરમાં જીવજંતુઓનો ત્રાસ વધશે. 13 જુલાઈ પછી રાજ્યમાં સાર્વત્રિક રીતે ભારે વરસાદ થવાની શક્યતા છે. આ વર્ષે રાજ્યમાં ચોમાસું એકંદરે સારું રહેશે.

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશેગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે રાજ્યના આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની વકી, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ અને મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ડાંગ, નવસારી, સુરત, તાપી, ભરૂચમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

રાજ્યમાં વરસાદની માહોલ યથાવત રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગનું અનુમાન છે કે, રાજ્યમાં ત્રણ દિવસ કચ્છમાં પણ વરસાદી માહોલ રહેશે. તો મધ્ય ગુજરાતના અમદાવાદ ગાંધીનગર વડોદરા સહીત હળવા વરસાદી ઝાપટા પડી શકે છે.

 આ તરફ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે ક્યાં, કયારે, કેટલા વરસાદની આગાહી : તા.25 થી 26 હળવાથી મધ્યમ વરસાદ સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી….તા.26 થી 27 હળવાથી મધ્યમ વરસાદ નવસારી, વલસાડ, ડાંગ, દમણ દાદરા નગર હવેલી….તા.27 થી 28 હળવાથી મધ્યમ વરસાદ નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી….તા.28 થી 29 હળવાથી મધ્યમ વરસાદ નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી.

રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે…રાજ્યમાં હળવા વરસાદનું હવામાન વિભાગનું અનુમાન છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદની સંભાવના છે. કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડી શકે છે. અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદની સંભાવના છે.અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.જો કે, જૂનના અંતિમ સપ્તાહમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. ચોમાસાની સીઝનમાં દેશમાં અત્યાર સુધીમાં 28 ટકાનો વધારે વરસાદ થયો છે.

વધુમાં લાંબા ગાળાની આગાહી કરતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના દરમિયાન પણ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે. સપ્ટેમ્બર મહિનાના અંત સુધી રાજ્યમાં વરસાદ જોવા મળશે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કહ્યું હતું કે 19 નવેમ્બર પછી બંગાળની ખાડીમાં વાવાઝોડાની પ્રક્રિયા શરૂ થશે. આ વર્ષે ઠંડી શરૂઆત પણ વહેલી થશે. ડિસેમ્બર મહિનાથી જ ઠંડીની શરૂઆત થઈ જશે.

તે જ સમયે, 26 મીએ વાદળછાયું વાદળછાયું વાતાવરણ રહેશે અને ત્યાં થોડો વરસાદ પડશે. 27 મી જૂને પણ હવામાન સમાન રહેશે. તે જ સમયે, 28, 29 અને 30 જૂને, રાજ્યમાં દિવસ દરમિયાન ભારે પવન ફૂંકાઇ શકે છે.સપ્ટેમ્બર મહિનાના અંતમાં ઉત્તર ગુજરાત, બનાસકાંઠા અને અંબાજીના ડુંગરાળ વિસ્તારના અંતરિયાળ ભાગમાં અતિભારે વરસાદ થશે. ઓક્ટોબર મહિનામાં હવાનું હળવું દબાણ વધવાની શક્યતા છે. જેના કારણે ઘણા વિસ્તારોની અંદર અતિભારે વરસાદ થશે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કહ્યું હતું કે હાલ વરસાદે વિરામ લીધો નથી.

 સપ્ટેમ્બર મહિનાના અંત સુધી રાજ્યમાં વરસાદ રહેશે. જુલાઈ મહિનામાં અતિભારે વરસાદ થશે.વલસાડ વાપીમાં 2 કલાકમાં 1.28 ઇંચ વરસાદ ખાબક્યો હતો. વલસાડમાં 1 ઇંચ, કપરાડામાં 18 એમ.એમ વરસાદ પડ્યો હતો. ધોધમાર વરસાદથી વાપીના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. કોપરલી રોડ પર પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલી થઈ હતી. 23 જૂન સુધી દેશભરમાં 145.8 મીમી વરસાદ નોંધાયો છે, જ્યારે તેનું સામાન્ય સ્તર 114.2 મીમી છે.

સૌરાષ્ટ્રના પોરબંદર, જામનગર, જૂનાગઢમાં હળવા વરસાદની સંભાવના રહેશે અને ઉત્તર ગુજરાતના મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠામાં વરસાદ પડી શકે છે..હાલમાં વરસાદી સિસ્ટમ સક્રિય ન થતા ભારે વરસદની સંભાવના નહીવત વ્યક્ત કરવામાં આવી રહી છે.રાજકોટ શહેરમાં આ સીઝનનો 8.49 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે અને વાવણીલાયક વરસાદ પણ પડી ચૂક્યો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, જો વરસાદ 27 સુધીમાં જોઈતા પ્રમાણમાં નહિ પડે તો અમુક ગામમાં બિયારણ બળી જવાની સંભાવના છે. જૂન માસની શરૂઆતમાં ખેડૂતો દ્વારા આગોતરા આયોજનના ભાગરૂપે વાવણી કરી છે.

ઉલ્લેખનીય છે કે હાલ આદ્રા નક્ષત્ર ચાલી રહ્યું છે. 6 જુલાઈ સુધી આદ્રા નક્ષત્ર રહેશે. આ વર્ષે ભીમ અગિયારસના રોજ આદ્રા નક્ષત્રની શરૂઆત થઈ હોવાથી સારા સંકેતો મળી રહ્યા છે. આદ્રા નક્ષત્રનુ વાહન શિયાળ છે. આદ્રા નક્ષત્ર દરમિયાન ગાજવીજ સાથે વરસાદ જોવા મળે છે. આ પહેલા પણ મૃગશીર્ષ નક્ષત્ર દરમિયાન રાજ્યના ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થયો હતો.રાજ્યમાં 3 દિવસ કચ્છમાં વરસાદની આગાહી વિભાગે કહ્યું કે જૂન અંત સુધી દિલ્હી, રાજસ્થાન, હરિયાણા અને પંજાબના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના નથી.‘સ્કાયમેટ વેધર’ ના મહેશ પલાવતે જણાવ્યું હતું કે, જૂનના અંત સુધીમાં દિલ્હીમાં ચોમાસાનો વરસાદ થવાની સંભાવના છે.ગુજરાતના ચેરાપુંજી ગણાતા ડાંગ જિલ્લામાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહયો છે.

સૌથી વધુ સુરતના પલસાણામાં 6.25 ઈંચ વરસાદ ડાંગ જિલ્લામાં પૂર્વપટ્ટી વિસ્તારમાં આવેલા વઘઇ ખાતે ગુરૂવારે સાંજે 6 થી સાંજે ચાર વાગ્યા સુધીમાં 77 મીમી 3 ઈંચ વરસાદ પડયો હતો. કેચમેન્ટ વિસ્તારમાં આવેલા નાના મોટા ચેકડેમો છલકાય ઉઠયા હતા. નદીઓ બંને કાંઠે વહેતી થતા નયનરમ્ય નજારો જોવા મળ્યો હતો.દરરોજ દેશના કેટલાક ભાગમાં ચોમાસા અને પ્રિ-મોનસૂનનો વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગ દરરોજ વરસાદની ચેતવણી આપી રહ્યું છે. વર્તમાન પરિસ્થિતિમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું દેશના મોટાભાગના ભાગોમાં સક્રિય બન્યું છે. પરંતુ ઉત્તરીય પ્રદેશો સુધી પહોંચવામાં તેની ગતિ ધીમી પડી છે. જોકે દિલ્હી સહિત અનેક રાજ્યોમાં પ્રિ-મોનસૂનનો વરસાદ થઈ ચૂક્યો છે.

હાલ ઉત્તર સરહદ દિવ, સુરત, નંદુરબાર, ભોપાલ, નૌગોંગ, હમીરપુર, બારાબંકી, બરેલી, સહારનપુર, અંબાલા અને અમૃતસરમાંથી દક્ષિણ પશ્ચિમ ચોમાસાના પવનો પસાર થઈ રહ્યા છે. 3 જૂને કેરળમાં આવેલા દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ દેશના મોટા ભાગને ઝડપથી આવરી લીધું છે. પરંતુ પશ્ચિમી પવનોને કારણે ચોમાસાની ગતિ અટકી ગઈ છે.હવામાન વિભાગના ઇન્ચાર્જ મનોરમા મોહંતી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ગયા વર્ષે ખુબ જ સારો વરસાદ જૂન માસમાં છેલ્લી તારીખમાં નોંધાયો હતો, ત્યારે આ વર્ષે ચોમાસું સામાન્ય કરતા પણ વધુ સારું રહેવાની આગાહી કરવામાં આવેલી છે.જૂન માસનો અત્યાર સુધી સરેરાશ 4 ઈંચ વરસાદ

 

Leave a Reply

Your email address will not be published.