જૂનાગઢના જંગલમાં આવેલ આશ્રમના કાશ્મીરી બાપુની ઉંમર 100, 200 કે 500 વર્ષ – કોઈને ખબર નથી…દર્શન કરી શિવશક્તિ નો મહિમા જાણીલો

ગિરનારની તળેટીમાં,ભવનાથ મહાદેવથી 2 કિલોમીટરના અંતરે, એક સંતે ગિરના જંગલના વિસ્તારમાં લગભગ 100 વર્ષોથી આ આશ્રમ બનાવ્યો છે અને અહીં દત્રેશ્વર મહાદેવની સ્થાપના છે. લોકો આ સંતને કાશ્મીરી બાપુ તરીકે ઓળખે છે. તેમનો આશ્રમ જૂનાગઢ જિલ્લામાં આવેલા જંગલની વચ્ચે આવેલો છે. અને લોકો એવું માને છે. કે કાશ્મીરી બાપુ ની ઉંમર આશરે સાડા પાંચસો વર્ષ છે.

અહીં બાપુ ભગવાન શિવની ઉપાસના કરી રહ્યા છે. જૂનાગઢના સંતના દર્શન કરવા માટે ફક્ત ગુજરાતના નહીં પરંતુ દેશ વિદેશમાંથી લોકો અહીં આવે છે. જે પણ કોઈ પણ લોકો અને આ તેમના દર્શન કરવા માટે આવે છે. તે તેમના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે.

સાડા પાંચસો વર્ષમાં સંતના ચહેરાનું તેજ જોઈને દરેક વ્યક્તિ મંત્ર મુગ્ધ થઇ જતો હોય છે. અને જૂનાગઢના લોકો તો કાશ્મીરી બાપુ માટે છેલ્લા ઘણા વર્ષોથી અહીં સાધના કરે છે. અને મોટાભાગના લોકો નિયમિત રીતે તેમના આશ્રમમાં જતા હોય છે.

લોકો તેમના ચહેરા ઉપર રહેલા તેજના ના કારણે આજે પણ તેમની સાચી ઉંમર નો કોઈ પણ પ્રકારે અંદાજ લગાવી શકતા નથી અને આશ્રમની વિશિષ્ટ ખાસિયત એ છે. કે આશ્રમમાં આવનારા દરેક દર્શનાર્થીઓ માટે 24 કલાક ભોજનશાળા ચાલુ હોય છે.

તમે દિવસમાં ગમે તે સમયે જાઓ તમને અહીં ભોજન પ્રાપ્ત થશે. અહીં બાપુના આશ્રમમાં હજારો ભૂખ્યા લોકોને ભોજન આપવામાં આવે છે. અને તે પણ એક પણ રૂપિયાનું દાન લીધા વગર અહીંયા કોઈ પણ પ્રકારનું દાન સ્વીકારવામાં આવતું નથી.

લોકો અહીં આવી અને જંગલની વચ્ચે આવેલા આશ્રમમાં સાચા સંતના દર્શન કરે છે. સાચું શિવ તત્વ ગુરુ તત્વ પ્રાપ્ત કરે છે. અને માણસના જીવનમાં આવતી તમામ પ્રકારની મુશ્કેલ પરિસ્થિતિઓમાં થી તે પરમ શાંતિ પ્રાપ્ત કરે છે. જૂનાગઢના લોકો વારંવાર કાશ્મીરી બાપુ વિશે વાત કરતા હોય છે. કે તેમની સાચી ઉંમર કેટલી હશે પરંતુ આજ સુધી લોકો તેમના ચહેરા ઉપર રહેલું તેજ જોઈને તેમની સાચી ઉંમર નો અંદાજો લગાવી શકતા નથી.

અહીંના લોકોનું કહેવું છે કે કાશ્મીરી બાપુ મહાદેવ શિવની વર્ષોથી ખુબજ સાધના ઉપાસના કરે છે, અને એના દ્વારા ઉત્પન્ન થતી શિવ અને યોગ શક્તિને લીધે બાપુની આટલી બધી ઉંમર હોવા છતાં શરીરમાં એટલું તેજ અને શક્તિ છે.

આમ તો જૂનાગઢની ભૂમિને સંતોની ભૂમિ તરીકે જોવામાં આવે છે. કારણ કે જૂનાગઢને સંતોનું પિયર કહેવામાં આવે છે. અને જૂનાગઢમાં દરેક શિવરાત્રી નિમિત્તે યોજાતો શિવ મેળો પણ તેનો અનેરો ઉત્સાહ હોય છે. શિવરાત્રી નિમિત્તે યોજાતા ભવનાથનાં આ મેળામાં દરેક સંતને તેમના વર્ષ દરમિયાન આવતો એક અનેરો ઉત્સાહ હોય છે.

મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Jan Avaj News ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *