આ ચાર રાશિવાળાને ધની બનતા કોઈ નઈ રોકી શકે, બધેથી લાભ મળતા બનશે ધની અને દિવસો રહેશે શુભ - Jan Avaj News

આ ચાર રાશિવાળાને ધની બનતા કોઈ નઈ રોકી શકે, બધેથી લાભ મળતા બનશે ધની અને દિવસો રહેશે શુભ

મેષ : પોઝિટિવઃ- આજે થોડા અટવાયેલાં કાર્યો પૂર્ણ થવાની શક્યતા છે. એટલે સંપૂર્ણ રીતે તમારું ધ્યાન કેન્દ્રિત રાખો. જો પ્રોપર્ટીને લગતું કોઈ કામ અટવાયેલું છે, તો તેના અંગે પણ ચર્ચા-વિચારણાં કરવા માટે સમય યોગ્ય છે.

નેગેટિવઃ- આ સમયે કોઈપણ અજાણ વ્યક્તિ સાથે સંપર્ક ન રાખો. તેનાથી તમારા માન-સન્માનને ઠેસ પહોંચી શકે છે. ક્યારેક નાની નકારાત્મક વાત ઉપર ગુસ્સે થઈ જવું તમારા બનતા કાર્યોને ખરાબ કરશે.

વ્યવસાયઃ- મશીન કે કારખાનાને લગતા વેપારમાં કોઈ પ્રકારના નુકસાન થવાના યોગ બની રહ્યા છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે રોમેન્ટિક સંબંધ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- ગેસ અને કબજિયાતના કારણે પરેશાન રહી શકો છો.

વૃષભ : પોઝિટિવઃ- કોઈ સામાજિક સંસ્થામાં તમારું ખાસ યોગદાન તમને સમાજમાં માન-સન્માન પ્રાપ્ત કરાવશે. આજે તમારા વ્યક્તિગત કામ પણ યોગ્ય રીતે પૂર્ણ થતાં જશે. કોઈ મહત્ત્વપૂર્ણ યાત્રાને લગતી યોજનાઓ પણ બની શકે છે.

નેગેટિવઃ- પાડોસીઓ સાથે કોઈપણ વિવાદમાં પડશો નહીં, કેમ કે તેના કારણે પોલીસ સ્ટેશનના ચક્કર લગાવવા પડી શકે છે. ઘરના કોઈ વડીલના સ્વાસ્થ્યને લઈને પણ ચિંતા રહી શકે છે. બાળકો ખોટા કાર્યોમાં સમય નષ્ટ ન કરે અને અભ્યાસ ઉપર ધ્યાન આપે.

વ્યવસાયઃ- વ્યક્તિગત કાર્યોમાં તમે વધારે વ્યસ્ત રહેવાના કારણે કાર્યક્ષેત્રમાં વધારે ધ્યાન આપી શકશો નહીં.

લવઃ- પતિ-પત્ની વચ્ચે કોઈ પારિવારિક સમસ્યાઓને લઇને થોડા વૈચારિક મતભેદ રહેશે.

સ્વાસ્થ્યઃ- થોડો થાક અને નબળાઈ જેવી સ્થિતિ રહી શકે છે.

મિથુન : પોઝિટિવઃ- આજે ખૂબ જ કામમાં દિવસ પસાર થશે. તમારું સંપૂર્ણ ધ્યાન તમારા વ્યક્તિગત તથા આર્થિક ગતિવિધિઓ ઉપર કેન્દ્રિત રહેશે અને યોગ્ય પરિણામ પણ પ્રાપ્ત થશે. ઘરના વડીલોનો સ્નેહ અને આશીર્વાદ સ્વરૂપ કોઈ ભેટ પણ મળી શકે છે.

નેગેટિવઃ- અર્થ વિના અન્ય લોકોની પરેશાનીઓમાં ગુંચવાશો નહીં, તેનાથી તમારું પણ નુકસાન થઈ શકે છે. કોઈપણ નકારાત્મક પરિસ્થિતિને ખૂબ જ સહજ અને શાંતિથી ઉકેલવાની કોશિશ કરો, ગુસ્સાથી સમસ્યા વધી શકે છે.

વ્યવસાયઃ- આજે મેન્યુફેક્ચરિંગને લગતા વ્યવસાયમાં થોડું નુકસાન થવાની સ્થિતિ બની શકે છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ સારા જળવાયેલાં રહેશે.

સ્વાસ્થ્યઃ- તણાવપૂર્ણ સ્થિતિઓથી દૂર રહો.

કર્ક : પોઝિટિવઃ- ઘરમાં ધાર્મિક આયોજનને લગતી યોજનાઓ બનશે. આજે મોટાભાગનો સમય અધ્યાત્મિક ગતિવિધિઓમાં પસાર થશે. જેથી તમને માનસિક શાંતિ અને સુકૂન મળશે. જો કોઈ સરકારી કામ અટવાયેલું છે આજે તેના ઉપર અવશ્ય ધ્યાન આપો.

નેગેટિવઃ- યુવા વર્ગ મોજમસ્તીમાં સમય પસાર કરવાની જગ્યાએ પોતાના ભવિષ્યને લગતી ગતિવિધિઓ ઉપર ધ્યાન આપે. આ સમયે અસામાજિક લોકો સાથે તમારી મિત્રતા થઈ શકે છે, તેનાથી દૂર રહો તો યોગ્ય રહેશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારું દબાણ રહેશે પરંતુ તમારી યોજનાઓને કોઈની સામે જાહેર ન કરો

લવઃ- પતિ-પત્નીના સંબંધ સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.

સિંહ : પોઝિટિવઃ- આજનો દિવસ મિશ્રિત ફળદાયક રહી શકે છે. કોઈ પૂર્વ યોજનાને શરૂ કરવાનો યોગ્ય સમય છે. વિદ્યાર્થીઓનું અભ્યાસમાં ધ્યાન રહેશે તથા સફળતા પણ મળી શકે છે. ઘરના વડીલોનો સ્નેહ ઘરની વ્યવસ્થાને ઉત્તમ જાળવી રાખશે.

નેગેટિવઃ- આર્થિક મામલે વધારે સાવધાની જાળવો. ખર્ચ કરતી સમયે બજેટનું ધ્યાન રાખવું જરૂરી છે. તમે તમારી સુખ-સુવિધાઓને ઇગ્નોર કરીને અન્ય લોકો માટે સમય પસાર કરશો, જેની અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક દૃષ્ટિએ સમય મધ્યમ રહી શકે છે.

લવઃ- લગ્ન સંબંધ મધુર રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- કામ હોવા છતાંય થોડો સમય તમારા આરામ માટે પણ કાઢો.

કન્યા : પોઝિટિવઃ- આજે કોઈ શુભ સમાચાર મળવાથી દિવસ સુખમય પસાર થશે. ધનને લગતા મામલે પણ કોઈ ખાસ સફળતા મળશે. આ સમયે પોતાની બધી ગતિવિધિઓ સમયે પૂર્ણ થવાથી સુકૂન રહેશે. માતા-પિતાના આશીર્વાદ અને સ્નેહ તમારા ભાગ્યને વધારે પ્રબળ કરશે.

નેગેટિવઃ- જમીનને લગતા વિવાદોમાં થોડા તણાવ પછી ઉકેલ મળવાની શક્યતા છે. ધ્યાન રાખો કે થોડા લોકો તમારા કાર્યોમાં વિઘ્ન ઊભું કરવા માટે સક્રિય રહેશે, એટલે કોઈની વાતોમાં આવશો નહીં.

વ્યવસાયઃ- તમારા વ્યવસાયની યોજનાને શરૂ કરવા માટે યોગ્ય સમય આવી ગયો છે.

લવઃ- લગ્નજીવન સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સર્વાઇકલ તથા નસમાં દુખાવાની સમસ્યા રહી શકે છે.

તુલા : પોઝિટિવઃ- આજે પ્રોપર્ટી કે કોઈ અટવાયેલાં મામલાઓનો આજે ઉકેલ મળી શકે છે, એટલે કોશિશ કરતા રહો. તમારું સંપૂર્ણ ધ્યાન તમારા વ્યક્તિગત કાર્યોને પૂર્ણ કરવામાં રહેશે. ઘરમાં ધાર્મિક કાર્યના આયોજનથી પોઝિટિવ ઊર્જા અનુભવ થશે.

નેગેટિવઃ- સંતાનની કોઈ નકારાત્મક ગતિવિધિની જાણ થવાથી થોડી ચિંતા રહી શકે છે. સમસ્યાને શાંતિથી ઉકેલવી જરૂરી છે. કોઈ કાઉન્સલર સાથે ચર્ચા-વિચારણાં કરી લો. આજે કોઈપણ મામલે વધારે ગુંચવાશો નહીં.

વ્યવસાયઃ- આજે કાર્યક્ષેત્રમાં તમારી હાજરી અતિ જરૂરી છે.

લવઃ- તમારા મુશ્કલ સમયમાં જીવનસાથી તથા પરિવારના લોકોનો પૂર્ણ સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ- કામમાં વિઘ્ન આવવાના કારણે અકારણ જ તણાવ અને ગુસ્સા જેવી સ્થિતિ અનુભવ થઈ શકે છે.

વૃશ્ચિક : પોઝિટિવઃ- આ સમયે ભાવુકતાની જગ્યાએ દિમાગથી કામ લેવું સારું રહેશે. પ્રેક્ટિકલ થઈને તમારા કાર્યોને અંજામ આપો તો વધારે સફળ રહેશે. ઘરમાં નજીકના સંબંધીઓનું આગમન થવાથી સુખમય પસાર થશે. વિદ્યાર્થીઓને પણ પોતાના અભ્યાસને લગતા કાર્યમાં ખાસ સફળતા મળી શકે છે.

નેગેટિવઃ- કોઈપણ પ્રકારના સરકારી કાર્યોને બેદરકારીના કારણે અધૂરા છોડશો નહીં, નહીંતર કોઈ મુશ્કલીમા પડી શકે છો. પ્રોપર્ટી સાથે જોડાયેલ કોઈ મામલો હાલ વધારે ગુંચવાઈ તેવી શક્યતા છે. તણાવ લેવાની જગ્યાએ સમસ્યાનો ઉકેલ મેળવવાની કોશિશ કરો

વ્યવસાયઃ- આજે કોઈ વ્યવસાયિક યોજના સફળ થવાની આશા છે.

લવઃ- ઘરની દેખરેખમાં જીવનસાથીનો પૂર્ણ સહયોગ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- થાક અને નિરાશાને તમારા ઉપર હાવી થવા દેશો નહીં

ધન : પોઝિટિવઃ- આજનો દિવસ ધનદાયક છે. થોડા સમયથી મનમાં ચાલી રહેલી કોઈ મુંજવણ દૂર થઈ શકે છે. તમને નજીકના લોકોનો સાથ સુખ આપી શકે છે. મોટાભાગનું કામ સમયે પૂર્ણ થવાથી મનમાં સંતોષ પણ રહેશે,

નેગેટિવઃ- ઘરમાં સંતાનની કોઈ નકારાત્મક ગતિવિધિને લઇને ઘરમાં થોડું તણાવભર્યું વાતાવરણ બની શકે છે. સમસ્યાને શાંતિથી ઉકેલો. સરકારી કાર્યોમાં કોઈપણ પ્રકારની દખલ ન કરો. કોઈ નજીકના સંબંધી સાથે સંબંધમાં થોડી ગેરસમજ આવી શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ મધુર રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- પગ કે એડીમાં દુખાવાની ફરિયાદ રહી શકે છે.

મકર : પોઝિટિવઃ- આજે થોડા મહત્ત્વપૂર્ણ લોકો વચ્ચે સારો સમય પસાર થશે. સારા લોકોના સંપર્કમાં રહેવાથી તમારી પ્રતિષ્ઠામા પણ વધારો થશે. ટેક્નિકલ ક્ષેત્ર સાથે જોડાયેલાં યુવાઓને જલ્દી જ કોઈ મહત્ત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત થવાની છે.

નેગેટિવઃ- સાસરિયા પક્ષ સાથે કોઈ વાતને લઈને થોડી ગેરસમજ ઊભી થઈ શકે છે. આ સમયે આર્થિક સ્થિતિ પણ ધીમી રહેશે. વિચલિત થવું નહીં, સમય પ્રમાણે વસ્તુઓનો ઉકેલ મળી શકે છે. બહેન-ભાઈઓ સાથે સંબંધમા સારો તાલમેલ જળવાયેલો રહી શકે છે.

વ્યવસાયઃ- આજે વેપારમાં વધારે સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે.

લવઃ- પારિવારિક જીવન વ્યવસ્થિત રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

કુંભ : પોઝિટિવઃ- જો ઘરમાં રિનોવેશન કે સુધારને લગતી યોજના બની રહી છે તો વાસ્તુ નિયમોનું પાલન કરવું જરૂરી છે. આવક અને ખર્ચમાં સમાનતા રહેશે. વિદ્યાર્થીઓનું પણ તેમના અભ્યાસ પ્રત્યે પૂર્ણ સમર્પણ રહેશે.

નેગેટિવઃ- પાડોસી સાથે થોડા મતભેદ થવાની સ્થિતિ બની શકે છે. જેના કારણે તમારા માન-સન્માનમાં પણ થોડી આંચ આવી શકે છે. ખોટા વાદ-વિવાદમાં ન પડો તો સારું. આ સમયે તમારી ઊર્જાનો પોઝિટિવ કાર્યોમાં ઉપયોગ કરો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં સ્થિતિ વધારે સારી રહી શકે છે.

લવઃ- પારિવારિક તથા વ્યક્તિગત મામલે જીવનસાથીનો સહયોગ તમારા મનોબળને વધારશે.

સ્વાસ્થ્યઃ- આ સમયે ઉધરસ અને તાવની સમસ્યા પરેશાન કરી શકે છે.

મીન : પોઝિટિવઃ- દિવસની શરૂઆત કોઈ સુખદ ઘટના સાથે થશે. તમારો સંપૂર્ણ દિવસ સુકૂન ભર્યો રહી શકે છે. આ સમયે તમને આર્થિક મામલે સફળતા પણ મળી શકે છે. કોઈ જમીનને લગતો અટવાયેલો મામલો પણ ઉકેલવા માટે યોગ્ય સમય છે.

નેગેટિવઃ- આવકના સાધન તો વધશે, પરંતુ સાથે જ બિનજરૂરી ખર્ચ પણ સામે આવી શકે છે. નકારાત્મક પ્રવૃત્તિના લોકો સાથે તમારો સમય ખરાબ ન કરો, તેની અસર તમારા વ્યક્તિત્વ ઉપર પડી શકે છે.

વ્યવસાયઃ- પ્રોપર્ટીને લગતા વેપારમાં વધારે સાવધાની જાળવી રાખવાની જરૂરિયાત છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ મધુર રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સમય પ્રમાણે તમે પોતાને ઢાળવાની કોશિશ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *