ધનું રાશિમાં મંગળદેવ અને શનિદેવનો પ્રવેશ, 12 એ રાશિઓની બદલાઈ જશે કિસ્મત, જાણો તમારી રાશિ - Jan Avaj News

ધનું રાશિમાં મંગળદેવ અને શનિદેવનો પ્રવેશ, 12 એ રાશિઓની બદલાઈ જશે કિસ્મત, જાણો તમારી રાશિ

મેષ : આર્થિક રીતે સુધારના પગલે તમારે જરૂરી વસ્તુનું ધ્યાન રાખવું પડશે. સંબંધીઓની સાથે પસાર કરેલો સમય ફાયદામંદ સાબિત થશે. નવા પ્રેમ સંબંધો બંધાવાની સંભાવના છે. કામકાજ સમયે ઓફિસના લોકો કામમાં વિઘ્ન નાંખી શકે છે.

વૃષભ : આર્થિક મામલાઓમાં વધારે સાવધાની રાખવાની જરૂર છે. મામલાઓ ઉકેલવાની કોશિશમાં યોજનાઓ વધારે મનોભાવોમાં ફેરવાઈ શકે છે. નવી ભાગીદારી આજના દિવસે લાભદાયી રહેશે. આજે સમજી વિચારીને પગલું ભરવાની જરૂર છે.

મિથુન : પોતાના પ્રિયની ઇમાનદારી ઉપર શંકા ન કરો. કામકાજની દ્રષ્ટીએથી આજ ખરેખર સુચારું રૂપથી ચાલશે. રસ્તા ઉપર બેકાબુ ગાડી ન ચલાવો. કારણ વગરનો ખતરો ન ઉઠાવો. સંબંધીઓની દખલ તમારા લગ્નજીવનમાં પરેશાની ઉભી કરી શકે છે.

કર્ક : તમે જરૂરત કરતા વધારે ખર્ચ કરશો અથવા તમારું પર્સ ખોવાઈ શકે છે. આવા મામલાઓમાં સાવધાનીની ઉણપથી તમને નુકસાન પહોંચી શકે છે. ખરાબ બદલાવો છચાં તમને જીવન સાથીનો સહયોગ મળશે. તમારા ઉપર કામનું દબાણ હોવા છતાં તમે તમારા પ્રિય માટે ખુશીની પળ લાવશો.

સિંહ : બાળકો સાથે રમવું સારું અને સુકૂન આપનારો અનુભવ રહેશે. જે લોકોને તમે જાણો છો તેવા લોકો તરફથી તમને આવકનો સ્ત્રોત મળશે. દોસ્તોની સાથે હરવા ફરવું મજેદાર રહેશે. પરંતુ વધારે પૈસા ખર્ચ ન કરો. નહીં તો તમારે ખીસ્સુ ખાલી લઈને ઘરે જવું પડશે.

કન્યા : કાર્યક્ષેત્રમાં પોતાના વરિષ્ઠોનું દબાણ અને ઘરમાં અનબનના પગલે તમારે તણાવનો સામનો કરવો પડી શકે છે. જે કામમાં તમારી એકાગ્રતાને ભંગ કરશે. આકસ્મિત નફો અથવા સટ્ટાબાજી થકી આર્થિક હાલાતમાં સુધારો થશે. તમે તમારી પરેશાનીઓને ભૂલીને પરિવાર સાથે સારો સમય પસાર કરવા મળશે.

તુલા : પોતાની ઓફિસમાંથી ઝડપી નીકળવાની કોશિશ કરો અને એવું કામ કરો જે તમને ખરેખર પસંદ હોય. દિવસ વધારે લાભદાયી નથી. એટલા માટે પોતાના ખિસ્સા ઉપર નજર રાખો અને જરૂરત કરતા વધારે ખર્ચો ન કરો. આજના દિવસની શરૂઆતમાં કરેલું નિર્માણ કાર્ય સંતોષજનક રુપથી પુરું થશે.

વૃશ્ચિક : વધારે ચિંતા કરવી એ માનસિક શાંતિને બર્બાદ કરી શકે છે. આ વચ્ચે થોડી પણ ચિંતા અને માનસિક તણાવ પણ શરીર ઉપર ખરાબ અસર નાંખે છે. દિવસ આગળ વધતા સુધારો આવશે. પોતાના વ્યક્તિગત જીવનમાંથી થોડો સમય કાઢીને દાન પુષ્ણના કામ કરો.

ધન : કોઈ તમારો મુડ ખરાબ કરી શકે છે. પરંતુ આવી ચીજોને પોતાના ઉપર કાબૂ ન થવા દો. વ્યર્થની ચિંતાઓ અને પરેશાનીઓ પોતાના શરીર ઉપર નકારાત્મક અસર નાંખી શકે છે. અને ચામડીથી જોડાયેલી સમસ્યાઓ પૈદા થઈ શકે છે. આસ્થિક લેન-દેનમાં ફંસવાથી સાવધાન રહો.

મકર : કઠીનાઈઓનો સામનો કરવો પડી શકે છે. હિમ્મત ન હારો અને ઇચ્છિત ફળ મેળવવા માટે કડક મહેનત કરો. આ નાકામીઓને તરક્કીના આધાર બનશે. મુશ્કેલ સમયમાં સંબંધીઓ કામ આવશે. દાગીના અને એન્ટીકમાં રોકાણ કરવું ફાયદામંદ રહેશે. સમૃદ્ધિ લઈને આવશે. પોતાના પરિવાર સાથે ખરાબ વ્યવહાર ન કરો.જેનાથી પરિવારની શાંતિ ભંગ થઈ શકે છે.

કુંભ : તણાવથી બચવા માટે તમારો કિંમતી સમયે બાળકો સાથે પસાર કરો. જો સમજણથી કામ લેશો તો તમે વધારાનું ધન પણ કમાઈ શકો છો. સામૂહિક આયોજનમાં કોઈ તમને મજાકનો વિષય પણ બનાવી શકે છે. પરંતુ હોંશિયારીનો ઉપયોગ કરો અને તીખી પ્રતિક્રિયાન આપો. નહીં તો મુશ્કેલીમાં પડી શકો છો.

મીન : કોઈ સંત પુરુષનો આશિર્વાદ માનસિક શાંતિ પ્રદાન કશે. આજે દિવસ ખુબજ લાભદાયી નથી. એટલા માટે ખીસા ઉપર નજર રાખવી અને જરૂરત કરવા વધારે ખર્ચો ન કરવો. કોઈ નવો સંબંધ લાંબા સમય સુધા કાયમ રહેશે. અને ફાયદાકારક પણ સાબિત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *