ખજૂર ભાઈ ની આવી મદદ જોઈને તમને પણ થશે તેમના પર ગર્વ, જાણો કેવી રીતે કરી પૂરગ્રહસ્ત વિસ્તારમાં મદદ - Jan Avaj News

ખજૂર ભાઈ ની આવી મદદ જોઈને તમને પણ થશે તેમના પર ગર્વ, જાણો કેવી રીતે કરી પૂરગ્રહસ્ત વિસ્તારમાં મદદ

મિત્રો યુટ્યૂબ માંથી ફેમસ થયેલ જિગલી અને ખજૂર નામ ના કલાકર આજે તમામ ના દિલ માં વસી ગયા છે તેમને લોકોની મદદ કરવાનુઁ શરુ કર્યું છે તેમાં તેમને ખુબ સારો એવો સહકાર પણ મળી રહ્યો છે. આવો જાણીએ આ એક એવો કિસ્સો જે વાંચીને તમને પણ તેમના પર ગર્વ થશે.

ઘણા લોકો જીવનમાં કઇંકના કઈંક કાર્ય કરવા માંગતા હોય છે અને ઘણા લોકો કોઈને મદદ કરતા હોય છે તેનાથી પણ તે લોકોનું જીવન બદલાઈ જતું હોય છે, તેવા જ થોડા સમય પહેલા સૌરાષ્ટમાં તાઉતે વાવાઝોડું આવ્યું હતું ત્યારે ઘણા લોકોને ઘણું બધું નુકશાન થયું હતું અને તે સમયે સૌરાષ્ટના લોકોના પાક પણ નિષ્ફ્ળ ગયા હતા અને તે વાવાઝોડામાં ઘણા લોકોના ઘર પણ પડી ગયા હતા.

ઘણું બધું નુકશાન થયું હતું તો તે વાતની જયારે ખજુરભાઈને ખબર પડી કે સૌરાષ્ટમાં વાવાઝોડાના કારણે ઘણું નુકશાન થયું છે તો તાત્કાલિક તે ગામડાઓની મુલાકાત લેવા માટે ખજુરભાઈ પહોંચી ગયા હતા અને ત્યાં જઈને જોયું તો બધાની સ્થિતિ બહુ ખરાબ હતી તો ખજુરભાઈએ જે લોકોને ઘર પડી ગયા હતા તે બધા લોકોને નવા ઘર બનાવી આપવાના શરૂ કર્યા હતા.

જે લોકોને જે વસ્તુની જરૂરિયાત હતી તે બધી વસ્તુઓ આપીને મદદ કરી હતી અને ખજુરભાઈએ ચાલુ વરસાદ હોવા છતાં પણ લોકોને ઘર બનાવી આપ્યા હતા અને સૌરાષ્ટની ધરતી પર રહેતા બધા જ લોકોને જે વસ્તુની જરૂર હોય તે બધી જ મદદ કરી હતી.

ત્યારબાદ ખજુરભાઈએ જે જામનગર અને રાજકોટના આજુબાજુના વિસ્તારોમાં પૂર આવવાથી ઘણા લોકોને અનાજ, કપડાં જેવી બધી વસ્તુઓ પાણીમાં તણાઈ ગઈ હતી તો આ વાતની જાણ ખજુરભાઈને થઇ તો તાત્કાલિક ત્યાં પણ પૂરગ્રસ્ત વિસ્તારોમાં લોકોની મદદ કરવા માટે પહોંચી ગયા હતા.

જે લોકોને જે વસ્તુની જરૂર હતી તે બધી જ વસ્તુઓ ખજુરભાઈએ પહોંચાડી હતી જેવી કે કરિયાણું, ખાવાનો સામાન અને પાણીની બોટલ જેવી બધી જ વસ્તુઓ પહોંચાડીને ખજુરભાઈએ ઘણા જરીરિયાતવાળા લોકોની મદદ કરી હતી અને હાલમાં પણ ખજુરભાઈ જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા માટે તૈયાર હતા.

મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Jan Avaj News ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *