મેષ થી મીન રાશિવાળા લોકો માટે આગામી 48 કલાક હશે આવા, જીવનમાં આવશે પરિવર્તન અને મળશે અણધાર્યા પરિણામ - Jan Avaj News

મેષ થી મીન રાશિવાળા લોકો માટે આગામી 48 કલાક હશે આવા, જીવનમાં આવશે પરિવર્તન અને મળશે અણધાર્યા પરિણામ

મેષ : પ્રભાવી વ્યક્તિનો આજે સહયોગ રાખવો, જે તમારા ઉત્સાહને ડબલ કરી શકશે. તમારા રોકાણ અને ભવિષ્યની યોજનાને ગુપ્ત રાખવી. પરિવાર માટે પણ સમય કાઢી તેમના માટે યોજના બનાવવી જોઈએ. તમારી વલણ ઈમાનગારી અને સ્પષ્ટવાદીનું રાખવું. વૈવાહિક જીવન સુખમય બની રહેશે.

વૃષભ : તમારી ઉર્જાને વ્યક્તિત્વના વિકાસમાં લગાવો, જે તમને મદદગાર સાબિત થશે. આજે તમારે જમીન, રિયલ એસ્ટેટ અથવા સાંસ્કૃતિક પરિયોજનાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવાની જરૂરત છે. તમામ તથ્યો જાણ્યા બાદ નિર્ણય કરવો, તમારા ગુસ્સા પર કાબુ રાખવો, નહીં તો સંબંધ બગડી શકે છે. તમારા પ્રિય વ્યક્તિને ના ખુશ કરવાથી ખુબ મુશ્કેલીમાં પડી શકો છો. કાર્યસ્થળ પર તમારા કામની ગુણવત્તા જોઈ વરિષ્ઠ તમારાથી પ્રભાવિત થશે.

મિથુન : પોતાના જીવનસાથી સાથે પારિવારીક સમસ્યા વિશે ચર્ચા કરવી, અને એક-બીજાને સમય આપવો જરૂરી. ઉતાવળમાં રોકાણ ન કરવું. જો સાવધાની ન રાખી તો નુકશાનની શક્યતા. તમારે અનુભવી લોકોની સલાહ પ્રમાણે એવી યોજના પર કામ કરવું, જે આગામી સમયમાં સારો નફો અપાવી શકે. છૂપાયેલા દુશ્મન તમારા વિશે અફવાહ ફેલાવી શકે છે, સાવધાની રાખવી.

કર્ક : તમને લાંબા સમયથી ચાલી રહેલી બીમારીમાંથી છૂટકારો મળી શકે છે. હંસી મજાકમાં કહેલી કોઈની વાતો પર શંકા ન કરશો. સંબંધીઓ તરફથી સહાયતા પ્રાપ્ત થઈ શકે છે. જો તમે તમારા કામમાં ધ્યાન આપશો તો, સપળતા અને પ્રતિષ્ઠા મળશે.

સિંહ : ભાવનાત્મક રીતે તમે અનિશ્ચિત અને બેચેન રહેશો. તમારી મનોકામના દુઆ અને આશિર્વાદથી પુરી થશે અને સૌભાગ્ય તમારી તરફ આવશે અને ગત દિવસની મહેનત પણ રંગ લાવશે. કોઈ પણ ખર્ચીલા કામ પર વિચાર ન કરવો. આજે તમારા નવા વિચારો પરિપૂર્ણ રહેશે, અને જે કામ તમે હાથમાં પકડશો, તે તમારી આશા કરતા વધારે ફાયદો આપશે.

કન્યા : લાંબાગાળાના ફાયદાને ધ્યાનમાં રાખી સ્ટોક અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું ફાયદાકારક રહેશે. જેમને તમે ચાહો છો, તેમની સાથે ઉપહારની લેવડ-દેવડ કરવા માટે સારો દિવસ. આજે તમને એવા લોકોને મળવાથી ફાયદો થશે, જે કોઈ ઊંચા પદ પર હોય. લગ્ન જીવન મધુરમય રહેશે.

તુલા : આજે શાંત અને તણાવ રહિત રહેવું. ખર્ચ કરતા સમયે કાળજી રાખવી નહીં તો ખાલી ખીસ્સે ઘરે આવવું પડી શકે છે. ગાડી ચલાવવામાં સાવધાની રાખવી, નહીં તો નધાર્યો ખતરો સામે આવી શકે છે. કાર્યક્ષેત્રમાં સહયોગ સારો પ્રાપ્ત થાય. રોકાણ કરવામાં સાવધાની રાખવી, સમજી વિચારીને લીધેલું પગલું લાભદાયી સાબિત થઈ શકે છે.

વૃશ્ચિક : આજે કરવામાં આવેલું રોકાણ તમારી સમૃદ્ધિ અને આર્થિક સુરક્ષામાં વધારો કરશે. કોઈ એવા વ્યક્તિ જે તમને પ્રિય હોય તેની સાથે સંબંધ ગાઠ બની શકે છે. પૂરો દિવસ આનંદ ભર્યો રહેશે. તમારી વ્યસ્તતા અને દિનચર્યાના કારણે તમારા જીવનસાથી તમારા પર શક કરે તેવી સંભાવના છે, પરંતુ બાદમાં સમજી શકે છે.

ધન : શારીરિક પરિશ્રમ કરવો સારૂ છે, પરંતુ શક્તિ કરતા વધારે કરવાથી પરેશાની થઈ શકે છે. પોતાના ખર્ચાઓ પર કાબુ રાખવો. થોડો સમય પરિવાર માટે આપવો જરૂરી બનશે, નહીં તો પારિવારીક પરેશાની થઈ શકે છે. વ્યવસાયીક ભાગીદારી અનુકુળ રહેશે, એક-બીજાના સાથ સહકારથી તમામ પરેશાનીનો હલ લાવી શકાશે. આજનો દિવસ તમારી નાની મોટી આશા પુરી કરે તોવો સારો દિવસ છે.

મકર : આજે તમારી આશા પૂર્ણ થશે. આજે તમે સારા પૈસા કમાઈ શકો છો. પરંતુ, ખર્ચ વધારે કર્યા વગર બચત કરવાની આદત ઉપયોગી સાબિત થશે. પરિવાર સાથે પ્રેમ ભર્યો દિવસ પસાર થશે. ઓફિસમાં મશીનની ખરાબી પરેશાનીનું કારણ બની શકે છે. આજે તમારી યોજના અંતિમ સમયે ફેરફાર થઈ શકે છે.

કુંભ : તમારૂ સ્વાસ્થ્ય પૂરી રીતે સારૂ નહીં રહે. જાતે દવા કર્યા વગર ચિકિત્સકની સલાહ લેવી સારૂ રહેશે, નહીં તો પછતાવું પડી શકે છે. આજે રોકાણ માટેના જે અવસર આવે, તેના પર વિચાર જરીર કરો. પરંતુ ધન લગાવતા પહેલા તેનો અભ્યાસ કરી લેવો. તમારી બધાને સાથે લઈ ચાલવાની આદતના લોકો વખાણ કરી શકે છે. તમારે બહાર જવાની યોજના અચાનક ટળી શકે છે. તમારાથી કોઈ મોટી ભૂલ થાય તેવી સંભાવના છે, જે વૈવાહિક જીવન ખરાબ કરી શકે છે, જેથી બોલવામાં કાળજી રાખવી.

મીન : ખાતા-પિતા સાવધાન રહો, લાપરવાહી બીમારીનું કારણ બની શકે છે. યાત્રા માત્ર આનંદદાયક જ નહીં પણ શિક્ષાત્મક પણ રહેશે. દરેક વસ્તુને જોવાના અલગ સ્વાભાવના કારણે જીવનસાથી સાથે વિવાદ થઈ શકે છે. મિત્રો સાથે રહેવાથી આનંદનો દિવસ પસાર થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *