અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, ફરી એકવાર રાજ્યમાં આ તારીખે પડશે, લખી રાખો તારીખ આવશે ભારે પવન - Jan Avaj News

અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, ફરી એકવાર રાજ્યમાં આ તારીખે પડશે, લખી રાખો તારીખ આવશે ભારે પવન

હાલમાં વાતાવરણ ખૂબ ઠંડુ બની ગયું છે ત્યારે અંબાલાલ પટેલે એક મોટી આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી સમયમાં ઠંડીનું જોર ઘટશે 5 થી 6 દિવસ કડકડતી ઠંડી રહેશે. ત્યારબાદ ઠંડીમાં થોડો ઘટાડો થશે ઠંડો અને સૂકો પવન ફૂંકાતા લઘુતમ તાપમાન વધ્યું છે. આગામી ત્રણ દિવસ સુધી ઠંડી રહેશે અમદાવાદ શહેરમાં લઘુત્તમ તાપમાન ઠંડીને જોર વધ્યું છે.

હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અમુક વિસ્તારમાં નહિવત વરસાદ રહેશે.

અને અમુક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાંન અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં ઠંડીનું પ્રમાણ થોડાક દિવસો પછી ઘટશે.

હાલમાં આજના દિવસે ઠંડીનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે. ત્યાર બાદ વાતાવરણમાં પલ્ટો આવવાની સંભાવના પણ વ્યકત કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં ઠંડીનો પારો દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે આગામી સમયમાં આવે ઠંડીનું પ્રમાણ ઓછું થશે.

તેવું હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ વખતે ચોમાસું સારું રહ્યું તેવો અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં અમુક વિસ્તારમાં આગામી દિવસોમાં નહિવત કમોસમી માવઠું રહેશે. તેમણે જણાવ્યું હતું કે, અમુક વિસ્તારમાં ખાલી વાતાવરણ પલટો થશે.

Leave a Reply

Your email address will not be published.