હવામાન વિભાગે કરી મોટી આગાહી,આવી જશે અચાનક જ તુફાની માવઠા, રાજ્યમાં આગામી દિવસે વાતાવરણમાં થશે પલટો, આ વિસ્તારમાં કમોસમી… - Jan Avaj News

હવામાન વિભાગે કરી મોટી આગાહી,આવી જશે અચાનક જ તુફાની માવઠા, રાજ્યમાં આગામી દિવસે વાતાવરણમાં થશે પલટો, આ વિસ્તારમાં કમોસમી…

આવતીકાલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અમદાવાદ અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદનું વાતાવરણ રહેશે. તેવો દ્વારા આગાહી કરવામાં આવી છે. પરંતુ વાદળછાયું વાતાવરણ ને કારણે કમોસમી વરસાદ રહેશે. તેવું પણ જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતમાં ઠંડીનું જોર વધી રહ્યું છે. તે વચ્ચે દ્વારા એક મોટી આગાહી કરવામાં આવી છે કે, કમોસમી માવઠું અમુક વિસ્તારમાં જોવા મળશે.

અમદાવાદમાં આઠ શહેરમાં તાપમાન 10 ડિગ્રી નીચે જોવા મળ્યું છે. ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાને કારણે ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું છે.

જેમાં લોકો પોતાના ઘરેથી ગરમ કપડાં પહેરીને નીકળી રહ્યા છે. અને ઠંડા પવનના સુસવાટાને કારણે જનજીવન પર અસર જોવા મળી રહી છે. રાજસ્થાનમાં પણ ડિગ્રી નો પારો વધ્યો છે.

અને ઠંડી ખૂબ જ વધારે પડતી પડી રહી છે. હિમવર્ષાને પગલે પ્રવાસ કરનાર લોકોને પણ મુશ્કેલી જોવા મળી રહી છે. માઉન્ટ આબુમાં ઠંડી નો પવનના સુસવાટાને કારણે જનજીવન પર અસર જોવા મળી રહી છે.

પરંતુ ઠંડીનું જોર વધતા બપોરના સમયે પણ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ઠંડીને કારણે માઉન્ટ આબુમાં અલગ અલગ જગ્યાએ સવારથી જ કારની છત પર તથા ખુલ્લા મેદાન પર તેમજ બોટ પર બરફ છવાઈ ગયેલો જોવા મળી રહ્યો છે.

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વાતાવરણમાં પલટો આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અમુક વિસ્તારમાં કમોસમી માવઠું રહેશે તેવી પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ઠંડીનું જોર વધી રહ્યું છે ત્યારે હવામાન વિભાગ દ્વારા એક મોટી આગાહી કરવામાં આવી રહી છે.

ગુજરાતના વાતાવરણમાં થોડા થોડા દિવસે ખૂબ ફેરફાર થતાં રહે છે. તેનું એકમાત્ર કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગુજરાતના ગાંધીનગર, અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર, ભાવનગર, કચ્છ વગેરે જેવા મોટા જિલ્લાઓમાં અચાનક જ વાતાવરણમાં પલટો આવી ગયો છે.

માવઠાની આગાહી પૂરી થઈ જતાં વાદળો છુટા પડયા છે. જેના પગલે ઠંડીનો ચમકારો અતિશય માત્રામાં વધી ગયો છે. છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાત વાસીઓ ભયંકર ઠંડી ઠુઠવાઈ ગયા છે. છેલ્લા એક અઠવાડિયા ની વાત કરીએ તો ગુજરાતના 20 જિલ્લાઓમાં તાપમાન ૭ થી ૮ ડિગ્રી સુધી ગગડી ગયું છે.

જેના પગલે ઠંડીએ તાંડવ દેખાડવાનું શરૂ કરી દીધું છે. જેમાં કચ્છના નલિયા જિલ્લામાં સૌથી ઓછુ તાપમાન નોંધાયું છે. કચ્છનું નલિયા દર વર્ષે સૌથી વધુ ઠંડુ શહેર સાબિત થાય છે. હાલ નલિયામાં સૌથી નીચું તાપમાન 4 ડિગ્રી જ્યારે સૌથી ઊંચું તાપમાન ૧૦ ડિગ્રી નોંધાયું છે.

જ્યારે ઉત્તર ગુજરાતના ડીસામાં નીચું તાપમાન 7 ડિગ્રી અને ઊંચું તાપમાન 12 ડિગ્રી નોંધાયુ છે. જ્યારે અન્ય શહેરોમાં ઠંડી ખૂબ વધી જવાના કારણે લોકોને ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. ઉત્તર ભારતમાં બર્ફિલા પહાડોમાં ભારે હિમવર્ષા થઇ રહી છે. જેના પગલે સમગ્ર ભારતમાં સીત લહેર છવાઈ ગઈ છે.

રાજસ્થાનના માઉન્ટ આબુમાં તાપમાન માઇનસ 4 ડિગ્રી નોંધાયું હતું. આ પરિસ્થિતિની વચ્ચે ગુજરાતના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ની આગાહી કરતા જણાવ્યું છે કે ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં હજુ પણ અત્યાર કરતા વધારે ઠંડી પડશે ઠંડી સહન કરવી ગુજરાત વાસીઓ માટે ખૂબ જ મુશ્કેલ બની જશે…

કારણ કે એ સમયે ઠંડા પવનોની સાથે સાથે બર્ફીલા માવઠાઓ વરસવાની પણ આગાહી કરવામાં આવી છે. આ આગાહી આવતા જ ખેડૂત મિત્રો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. કારણ કે આ વર્ષે માવઠાઓના કારણે ખેતીમાં ભારે માત્રમાં નુકસાની સર્જાઈ છે, અને હજુ પણ માવઠાઓ વરસશે તો ખેતીમાં કશુ જ બચશે નહી.

Leave a Reply

Your email address will not be published.