ફરી એક વખત વાવાઝોડાના એંધાણ, આ વિસ્તારોને કરાયા એલર્ટ,વાવાઝોડાની મોટી આગાહી - Jan Avaj News

ફરી એક વખત વાવાઝોડાના એંધાણ, આ વિસ્તારોને કરાયા એલર્ટ,વાવાઝોડાની મોટી આગાહી

છેલ્લા કેટલાક દિવસથી સમગ્ર રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. મુખ્યત્વે આ વાતાવરણમાં અનેક જગ્યાએ શિયાળાની સિઝન વચ્ચે પણ વરસાદી ઝાપટા પડ્યા છે. આ ઉપરાંત વધુ મૂંઝવણમાં મૂકી દે એવી બાબત છે કે, વરસાદી પવન વધુ ઝડપથી ફૂંકાઇ રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગુજરાતના વાતાવરણ માં ચાનક પલટો જોવા મળ્યો છે.

અમદાવાદ-ગાંધીનગર અને બનાસકાંઠા સહિત રાજ્યના અન્ય જિલ્લામાં ભારે પલટો જોવા મળ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લીધે ઘણા જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો હતો.

હવે પવનના ચક્રવાતો ઉજવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે હવામાન ખાતાએ તેમજ ગુજરાતના હવામાનની શાંતિ આપે એવી આગાહી મુજબ દેવભૂમિ દ્વારકા, દાહોદ,

સુરત, તેમજ અમદાવાદ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, નર્મદા, તાપી, ડાંગ, આણંદ, મહીસાગર, ભાવનગર, અમરેલી, રાજકોટ અને કચ્છ પંથકમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

છેલ્લા બે દિવસથી વહેલી સવારથી તેજ રફતાર સાથે પવન ફુંકાવાની શરૂ થઈ ગયો છે. જે રાત સુધી થવાનું નામ લેતો નથી જેને પગલે હવામાન વિભાગે ત્રણ દિવસ માટે યલો એલર્ટ જારી કર્યું છે.

ગુજરાતમાં આવતા ત્રણ દિવસ સુધી કોલ્ડવેવ ની પરિસ્થિતિ જાહેર કરવામાં આવી છે. અતિશય ઠંડા પવનને કારણે ગુજરાત ઠંડુગાર બની નથી જઈ રહ્યું છે.

ઉત્તર ભારતમાં અતિશય બરફ વર્ષાને કારણે ગુજરાત સહિત અન્ય રાજ્યમાં ઠંડીનું જોર પકડશે. દિવસે પવનના કારણે થોડો સમય ધૂળની ડમરીઓ પણ ઉડી હતી.

વાતાવરણમાં આવેલા પલટાને કારણે રાજ્યના મોટાભાગના શહેરનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે પહોંચી ગયું હતું.

રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે. હવામાન વિભાગની આગાહી દ્વારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતમાં વાતાવરણમાં અચાનક પલટો આવશે. તેવી જાણકારી આપી છે. અમદાવાદ-ગાંધીનગર અને બનાસકાંઠા સહિતના અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો થશે તેવું પણ જણાવવામાં આવ્યું છે. વરસાદી ઝાપટાની પણ આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.

ત્યારે રાજ્યમાં વાતાવરણ પલટો થશે અને વાવાઝોડા અને ચક્રવાત ટૂંકાવવા માટે આગાહી પણ અવારનવાર દ્વારા કરવામાં આવી છે.

રાજ્યમાં ભારે પવનના ચક્રવાત ફૂંકાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. અને હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર આગાહી કરતા જણાવ્યું છે કે, રાજ્યભરમાં ઠંડીની સાથે સાથે ભારે વરસાદથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

છેલ્લા ત્રણ દિવસથી વધારે પડતી ઠંડી પડી રહી છે. તેથી હવામાન વિભાગની આગાહી કરતા જણાવ્યું છે કે હજુ પણ આગામી બેથી ત્રણ દિવસ ગુજરાતમાં કડકડતી ઠંડી ની સ્થિતિ ચાલુ રહેશે.

ત્રણ દિવસ બાદ ઠંડીનું પ્રમાણ ધીમે ધીમે ઓછું થશે અને અમુક અમુક વિસ્તારમાં કમોસમી વરસાદ થશે. તેવી પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

અમદાવાદમાં તાપમાનનો પારો 40 ડિગ્રી નીચે ગગડી ગયો છે. તો ગાંધીનગર, મહેસાણા, પાટનગર અને અમદાવાદ સાથે જ શહેરમાં લઘુતમ તાપમાન ડિગ્રી લઈને 10 ડિગ્રી સુધી ઘટી ગયું છે.

Leave a Reply

Your email address will not be published.