ફરી એક વખત વાવાઝોડાના એંધાણ, હવામાન વિભાગે જારી કર્યું યેલો એલર્ટ, આ તારીખથી વરસાદ અને ઠંડીની આગાહી - Jan Avaj News

ફરી એક વખત વાવાઝોડાના એંધાણ, હવામાન વિભાગે જારી કર્યું યેલો એલર્ટ, આ તારીખથી વરસાદ અને ઠંડીની આગાહી

અનેક જગ્યાએ શિયાળાની સીઝન વચ્ચે પણ વરસાદી ઝાપટા પડ્યા છે આ ઉપરાંત વધુ મુંજવણ માં મૂકી દે એવી બાબત એ છે કે વરસાદી પવન વધુ ઝડપથી ફૂંકાઈ રહ્યો છે… વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરના કારણે ગુજરાતમાં વાતાવરણમાં અચાનક જ પલટો લાગ્યો છે. અમદાવાદ, ગાંધીનગર અને બનાસકાંઠા સહિત રાજ્યના અનેક જીલ્લામાં વાતાવરણમાં ભારે પલટો આવ્યો છે.

વેસ્ટર્ન ડિસ્ટબન્સને લીધે ઘણા જીલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ વરસ્યા હતા. અને હવે પવનના ચક્રવાતો ફૂંકાવાની તૈયારીઓ ચાલી રહી છે. હવામાન વિભાગે ફરી એક વાર આગાહી કરતા જણાવ્યું છે કે, રાજ્યભરમાં કડકડતી ઠંડી ની સાથે સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે…

છેલ્લા ત્રણ દિવસથી હાડ થીજાવતી ઠંડી પડી રહી છે. તેથી હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે હજી પણ આગામી બે દિવસ સુધી ગુજરાતમાં કોલ્ડવેવની સ્થિતિ ચાલુ રહેશે. ત્રણ દિવસ બાદ ઠંડીનું પ્રમાણ ધીમે ધીમે ઓછું થતું જશે. ત્યાં કમોસમી વરસાદનું સંકટ ઊભું થશે…

અત્યારે હાડ થીજાવતી ઠંડીને કારણે હવામાન વિભાગે લોકોને સાવચેતી રાખવા માટે જણાવ્યું છે. વડીલો નાના બાળકો ને ઠંડીના કારણે કોઈ પણ અસર ન થાય એ માટે સાવચેતીના પગલાઓ ભરવા માટે જણાવ્યું છે. અત્યારે કોલ્ડવેવની પરિસ્થિતિ દરમ્યાન ગુજરાતના નલિયામાં ચાર ડિગ્રી તાપમાન નોંધાયું છે…

તો અમદાવાદમાં તાપમાનનો પારો ૪૦ ડિગ્રીથી નીચે ગગડી ગયો છે. તો ગાંધીનગર, મહેસાણા, પાટણ અને સૌરાષ્ટ્રમાં શહેરોનું લઘુતમ તાપમાન ૮ ડિગ્રી થી લઈને ૧૦ ડિગ્રી સુધી ઘટી ગયું છે. બીજી બાજુ દરિયા કિનારાના વિસ્તારો પર 70 કિલોમીટરની ઝડપે ઠંડા પવનો ફૂંકાવાની તેમજ ભારે વરસાદ આવવાની આગાહી આપવામાં આવી છે…

આગાહી ને લઈને વલસાડ જિલ્લાના માછીમારોને દરિયો ન ખેડવા માટે કહેવામાં આવ્યું છે. કારણકે આ ચક્રવાતો ફૂંકાવાની વધારે પડતી અસર દક્ષિણ ગુજરાતમાં થવાની સંભાવના રહેલી છે. આગાહીના પગલે માછીમારોએ ૪૦૦ જેટલી બોટને લંગર કરી દેવામાં આવી છે. તેમજ દરિયાઈ માર્ગે ન જવા માટે પણ સુચન કરી દેવામાં આવ્યું છે.

રાજ્યના હવામાન વિભાગે તેમાં જવામાં નિષ્ણાંતોએ આગામી ત્રણ જ દિવસમાં અરબ સાગરમાં ભારે પવનની સાથે સાથે અતિભારે વરસાદ ની આગાહી કરી છે. આગાહી ના સમાચાર આવતાની સાથે જ ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. હાલ હવામાન વિભાગે સૌરાષ્ટ્રના રાજકોટ, સુરેન્દ્રનગર, જુનાગઢ, પોરબંદર, ભાવનગર તેમજ કચ્છના નલીયામાં…

અને ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા, ડીસા ,પાટણ આ તમામ જિલ્લાઓમાં coldwave ની આગાહી કરી છે. આ આગાહીને પગલે લોકોએ તાપણા માટે બળતણ ભેગું કરી રાખ્યું છે. કામ વગર બહાર જવામાં પણ લોકો હીચકીચાઈ છે. ઠંડીથી રક્ષણ મેળવવા માટે સ્વેટર અને ધાબળાની મદદ લેવી પડે છે.

છેલ્લા કેટલાક દિવસથી સમગ્ર રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. મુખ્યત્વે આ વાતાવરણમાં અનેક જગ્યાએ શિયાળાની સિઝન વચ્ચે પણ વરસાદી ઝાપટા પડ્યા છે. આ ઉપરાંત વધુ મૂંઝવણમાં મૂકી દે એવી બાબત છે કે, વરસાદી પવન વધુ ઝડપથી ફૂંકાઇ રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગુજરાતના વાતાવરણ માં ચાનક પલટો જોવા મળ્યો છે.

અમદાવાદ-ગાંધીનગર અને બનાસકાંઠા સહિત રાજ્યના અન્ય જિલ્લામાં ભારે પલટો જોવા મળ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લીધે ઘણા જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો હતો.

હવે પવનના ચક્રવાતો ઉજવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે હવામાન ખાતાએ તેમજ ગુજરાતના હવામાનની શાંતિ આપે એવી આગાહી મુજબ દેવભૂમિ દ્વારકા, દાહોદ,

સુરત, તેમજ અમદાવાદ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, નર્મદા, તાપી, ડાંગ, આણંદ, મહીસાગર, ભાવનગર, અમરેલી, રાજકોટ અને કચ્છ પંથકમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

છેલ્લા બે દિવસથી વહેલી સવારથી તેજ રફતાર સાથે પવન ફુંકાવાની શરૂ થઈ ગયો છે. જે રાત સુધી થવાનું નામ લેતો નથી જેને પગલે હવામાન વિભાગે ત્રણ દિવસ માટે યલો એલર્ટ જારી કર્યું છે.

ગુજરાતમાં આવતા ત્રણ દિવસ સુધી કોલ્ડવેવ ની પરિસ્થિતિ જાહેર કરવામાં આવી છે. અતિશય ઠંડા પવનને કારણે ગુજરાત ઠંડુગાર બની નથી જઈ રહ્યું છે.

ઉત્તર ભારતમાં અતિશય બરફ વર્ષાને કારણે ગુજરાત સહિત અન્ય રાજ્યમાં ઠંડીનું જોર પકડશે. દિવસે પવનના કારણે થોડો સમય ધૂળની ડમરીઓ પણ ઉડી હતી.

વાતાવરણમાં આવેલા પલટાને કારણે રાજ્યના મોટાભાગના શહેરનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે પહોંચી ગયું હતું.

Leave a Reply

Your email address will not be published.