અંબાલાલ પટેલ ની આગાહી, નવી હવામાન સિસ્ટમ સક્રિય, રવિવારે બદલાશે હવામાનનો મૂડ, આગામી 3 દિવસ આ રાજયમાં વરસાદની શક્યતા - Jan Avaj News

અંબાલાલ પટેલ ની આગાહી, નવી હવામાન સિસ્ટમ સક્રિય, રવિવારે બદલાશે હવામાનનો મૂડ, આગામી 3 દિવસ આ રાજયમાં વરસાદની શક્યતા

બે દિવસની રાહત બાદ ફરી એકવાર વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. હવામાનશાસ્ત્રીઓના મતે રાજધાની દિલ્હી-એનસીઆર સહિત અનેક વિસ્તારોમાં ઠંડી વધવાની સંભાવના છે. IMD દ્વારા જારી કરાયેલી આગાહી મુજબ ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં વરસાદની સંભાવના છે.

આજે અને આવતીકાલે વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં ધુમ્મસ રહેશે. અહીં વરસાદની પણ શક્યતા છે.

આગામી 24 કલાકમાં લદ્દાખ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. બીજી તરફ હરિયાણા, રાજસ્થાન, પંજાબ, ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં હળવા વરસાદ સાથે વરસાદની સંભાવના છે.

આવતીકાલે વરસાદ પડી શકે છેIMD તરફથી મળેલી માહિતી મુજબ પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર, ઝારખંડ, ઉત્તર ઓડિશામાં 9 અને 10 ફેબ્રુઆરીએ વરસાદ પડી શકે છે. બુધવારે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં હળવો વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત બુધવારે પૂર્વ ઉત્તર પ્રદેશ, ઉત્તર રાજસ્થાનમાં પણ વરસાદ પડશે.

આ વર્ષે વાતાવરણ ખૂબ જ અનિયમિત સાબિત થયું છે, જેમાં છેલ્લા ઘણા વર્ષોથી તાપમાન ની અંદર ભારે ઘટાડો વધારો થતાં આ વર્ષે છે ઠંડી એ પોતાનો ચમકારો લોકોને બતાવ્યો છે. પરંતુ હવામાન નિષણાતો એ ફરી એક વખત આગાહી કરતા જણાવ્યું હતું કે, ભાવના ત્રણ દિવસની અંદર ભારે ઠંડીનો ચમકારો પડી શકે છે. તેમજ ભારે ઠંડી પોતાનું રોદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. રાજ્યના ઘણા શહેરોની અંદર હાડ થીજાવતી ઠંડી પડી શકે છે.

તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણા દિવસોથી ઠંડી ખૂબ જ હતી જેને કારણે, લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને વાતાવરણ ચોખ્ખું થયું હતું. પરંતુ છેલ્લા સાત દિવસની અંતર્ગત ગુજરાતના ઘણા બધા શહેરોની અંદર ધુમ્મસ અને ઝાંકળ એવી પરિસ્થિતિઓ સર્જાઈ હતી. અને તેવામાં હવામાન શાસ્ત્રી એ પણ જણાવ્યું હતું કે મોટાભાગના રાજયો ની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે. જેને કારણે આવનારા ત્રણ દિવસની અંદર અંદર મોટાભાગના શહેરોની અંદર ભારે ઠંડી વર્તાઈ શકે છે.

આ ઉપરાંત અમે જણાવી દઈએ કે ગુજરાત રાજ્યની અંદર આવેલું અમદાવાદ શહેરનું અત્યારનું તાપમાન, ૧૦ ડિગ્રી નોંધાઈ ગયું છે. ગુજરાતની અંદર આવેલ સૌથી ઠંડુ શહેર કહેવાતું નલિયા અને કંડલા ૮ ડિગ્રી તાપમાન સાથે નોંધાઈ ચૂક્યું છે. આવનારા બે થી ત્રણ દિવસ સુધી ઠંડી પોતાનો ચમકારો બતાવી શકે છે. આ ઉપરાંત તાપમાન માં હજુ પણ નોંધનીય ઘટાડો આવી શકે છે.

આ વાતાવરણ જોતા, હવામાનશાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે ૧૫ ફેબ્રુઆરી ની આસપાસ ગુજરાતની અંદર વાતાવરણમાં અચાનક પલટો આવી શકે છે અને તોફાની માવઠા ખેંચી શકે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. રાજ્યના દરિયા કિનારાના વિસ્તારોમાં ભેજવાળા વરસાદી પવન ફુંકાય તેવી આગાહી આપવામાં આવી છે.

તેમજ રાજ્યની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે બંગાળની ખાડીમાં લો પ્રેસર સર્જાઇ શકે છે. તેમજ ગુજરાતની અંદર ચક્રવાતી પવન ફૂંકાવાની ઘટના પણ વરતાઈ શકે છે તેમ જ માવઠું વરસવાની આગાહી કરવામાં આવી છે. તેની સાથે સાથે અત્યારે ગુજરાતની અંદર અત્યારે ઉનાળા જેવું વાતાવરણ ઘણી જગ્યાએ દેખાઈ રહ્યું છે.

તેને કારણે આવનારા બે થી ત્રણ દિવસની અંદર ફરી એકવાર પોતાનું રોદ્ર સ્વરૂપ ધારણ કરી શકે તેવી આશંકાઓ સેવાઈ રહી છે. તેમજ વરસાદી માવઠાથી અને ચક્રવાતી પવન ફૂંકાવાની આગાહી પણ કરવામાં આવી છે. અત્યારે શિયાળો વિધિવત રીતે વિદાય લેશે તેવી હવામાન વિભાગે અને હવામાન ખાતાએ આગાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published.