22 તારીખે અને 24તારીખે અંબાલાલ પટેલ ની મોટી આગાહી, આ રાજ્યના આ વિસ્તારમાં આગામી બે દિવસ ભારે પવન સાથે કમોસમી માવઠું થવાની શક્યતા - Jan Avaj News

22 તારીખે અને 24તારીખે અંબાલાલ પટેલ ની મોટી આગાહી, આ રાજ્યના આ વિસ્તારમાં આગામી બે દિવસ ભારે પવન સાથે કમોસમી માવઠું થવાની શક્યતા

સૌરાષ્ટ્રમાં વરસાદ ને લઈને હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી દિવસોમાં ભારે વરસાદ આવી શકે છે કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે તેના કારણે રાજ્યના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે.

આ પરિસ્થિતિને કારણે ભારતના દરિયા કિનારે બંગાળની ખાડી અને દક્ષિણ મહાસાગર ના કેટલા સામાન્ય ગતિવિધિ જોવા મળી રહી છે.સપ્ટેમ્બર મહિનામાં ચોમાસું સામાન્ય રહેવાની આગાહી કરવામાં આવી છે તેમાં નવેમ્બર મહિના સુધી સામાન્ય કરતાં વધુ વરસાદ રહેશે.

તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.ફરી એકવાર ગુજરાત રાજ્યમાં કમોસમી માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેને લઇને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે

સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.બંગાળની ખાડી માં લો પ્રેશર ઊભું થયું છે જેને કારણે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંબાલાલ પટેલ દ્વારા આગામી 24 થી 48 કલાક રાજ્યમાં વરસાદ રહેશે તેવી આગાહી કરી છે.

જેને લઇને સૌરાષ્ટ્રના ખેડૂતો માં ચિંતાના વાદળ છવાઈ ગયા છે. સાથે સાથે ભારે પવન ની આગુજરાત રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે વરસાદને લઈને હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ ની આગાહી કરી છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ ની આગાહી મુજબ ગુજરાત રાજ્યમાં આગામી બે દિવસ ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી છે. અંબાલાલ પટેલ ની આગાહી મુજબ આગામી 48 કલાકમાં પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં સવારે ધુમ્મસ વાળું વાતાવરણ રહેશે.

આ ઉપરાંત ઉત્તર પ્રદેશ અને પંજાબમાં અલગ-અલગ વિસ્તારમાં કમોસીમી માવઠું થવાની શક્યતાઓ છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ તમિલનાડુ, પોંડિચેરી અને અનેક રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે.

આ ઉપરાંત હવામાન વિભાગે પણ ગુજરાત રાજ્યમાં અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રમાં વરસાદ પડે તેવી પ્રબળ શક્યતાઓ છે. આ ઉપરાંત દક્ષિણ ભારતમાં પણ વરસાદ થઇ શકે છે.

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત રાજ્યમાં આગામી 48 કલાકમાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડે તેવી શક્યતાઓ છે. અને અમુક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે. હવામાન વિભાગની આગાહી મુજબ વાતાવરણમાં ભારે ઉલટ પલટ થવાના કારણે રાજ્યમાં કમોસમી વરસાદ પડી શકે છે.

અંબાલાલ પટેલ ની આગાહી મુજબ ગુજરાત રાજ્યમાં આગામી 48 કલાકમાં સવારમાં અમુક વિસ્તારોમાં ધુમ્મસ વાળું વાતાવરણ રહેશે અને કડકડતી ઠંડી વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે.હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. દેશની રાજધાની દિલ્હીમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. દિવસ દરમિયાન આકરા તડકાને કારણે લોકોને ઠંડીથી પણ રાહત મળી છે. તે જ સમયે ફરી એકવાર હવામાનમાં પલટો આવશે. તેવો હવામાન વિભાગે જણાવ્યું છે. ત્યારે આગામી થોડા દિવસ દેશના અલગ-અલગ વિસ્તારમાં કમોસમી માવઠું પડવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

પશ્ચિમ હિમાચલ પ્રદેશમાં 22 અને 23 ફેબ્રુઆરી વરસાદ પડી શકે છે. સાથે જ ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે, શનિવારે આગાહી કરી છેકે ભારતના ઘણા રાજ્યોમાં આગામી થોડા દિવસોમાં વરસાદ પડી શકે છે. આ સમયગાળા દરમિયાન પશ્ચિમ વિસ્તારમાં વરસાદ થવાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે.સાથે ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી માવઠું રહેવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. જેને લઇને ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાઈ ગયું છે.

કારણ કે આ વખતે ભારે વરસાદને કારણે પાકોમાં નુકસાન થવા પામ્યું છે. ત્યારે ફરી એકવાર વિભાગ દ્વારા વરસાદની આગાહી વ્યક્ત કરતા ખેડૂતો ચિંતામાં જોવા મળી રહ્યા છે.ભારતના હવામાન વિભાગે જણાવ્યું છે કે અરુણાચલ પ્રદેશમાં 19 થી 21 ફેબ્રુઆરી દરમ્યાન વરસાદની આગાહી કરવામાં આવી છે.20 ફેબ્રુઆરી એટલે કે આજે રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 20 ફેબ્રુઆરીએ વરસાદની સાથે પૂર્વ અરુણાચલ પ્રદેશમાં અને પૂર્વ વિસ્તાર આસામમાં પણ વરસાદ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “જન અવાજ ન્યુઝ અને મીડિયા” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Jan Avaj Media” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.