અંબાલાલ પટેલે કરી વરસાદ અને અતિભારે ઠંડી ની આગાહી, આ તારીખથી ઠંડી સુસવાટા બોલાવી દેશે, આ તારીખે આવશે વરસાદ, તમે પણ જાણી લ્યો - Jan Avaj News

અંબાલાલ પટેલે કરી વરસાદ અને અતિભારે ઠંડી ની આગાહી, આ તારીખથી ઠંડી સુસવાટા બોલાવી દેશે, આ તારીખે આવશે વરસાદ, તમે પણ જાણી લ્યો

આજના સમયમાં ગુજરાતની અંદર ઠંડી દિવસેને દિવસે ઓછી થતી જાય છે. એવામાં ગુજરાતની અંદર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. ગુજરાતના જાણીતા નિષ્ણાત અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી છે કે જેમાં, કમોસમી વરસાદ વરસી ગયા પછી ગુજરાતની અંદર ફરી એક વખત ઠંડીનું મોજુ ફરી વળશે.

આ ઉપરાંત ઉત્તર ભારત માં મોટા તોફાની માવઠા તેમજ બરફ વર્ષા થઇ છે. જેને કારણે ગુજરાતની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થતા કમોસમી વરસાદ અને તોફાની પવન ફુગાવાની મોટી આશંકાઓ સેવાઈ રહી છે. ગુજરાતની અંદર હાર્ડ થીજાવતી ઠંડી પડી શકે તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે. ગુજરાતની અંદર નલિયા અમદાવાદ કડી થરાદ ડીસા ગાંધીનગર પાલનપુર પાટણ વગેરે જિલ્લાઓમાં અતિશય ઠંડી પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે.

આ ઉપરાંત, અત્યારના સમયમાં વાદળ ની અંદર વાતાવરણ પર ઠંડુ બની ચૂક્યું છે. જેના કારણે થોડા દિવસોની અંદર ફરી એક વખત ઠંડી ઉચકાશે તેવું અનુમાન લગાવ્યું છે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, પંચમહાલ જામનગર રાજકોટ સુરેન્દ્રનગર જુનાગઢ તેમજ અમદાવાદ ની અંદર ભારે ભારે ઠંડી પડી શકે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતની અંદર સુરત ભરૂચ નવસારી વલસાડ અમુક જીલ્લાની અંદર ઠંડી ખૂબ જ ઓછી વર્તાય શકે છે..

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે, અત્યારના સમયમાં વાતાવરણ ખૂબ જ નિયમિત હોવાને કારણે સવારમાં ધુમ્મસ તેમજ, જાપાન નું પ્રમાણ પણ વધી ગયું છે જેને કારણે વાહન ચાલકોને પણ ગાડી ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે. ગઈકાલે ધુમ્મસના કારણે મોટા અકસ્માતો પણ સર્જાયા છે. પટેલે પોતાની આગાહીમાં વધુમાં જણાવ્યું હતું કે, 10 ફેબ્રુઆરી થી વાતાવરણમાં અચાનક પલટો આવી શકે છે.

આ ઉપરાંત વાદળછાયા વાતાવરણને કારણે, માવઠા વરસવાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત તેઓએ વધુમાં જણાવ્યું હતું કે માર્ચ મહિનાની અંદર, પશ્ચિમી વિક્ષેપો ની અસર ગુજરાતની અંદર વધારે પ્રમાણમાં જોવા મળી શકે છે. ફેબ્રુઆરી મહિનાની અંદર 10 તારીખે લઈને 19 તારીખ સુધી કમોસમી વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે.

કેમ આમ ગુજરાતની અંદર હવામાનમાં ભારે પલટો આવી શકે તેવા અણસાર દેખાઇ રહ્યા છે. 22 તારીખની આસપાસ હવામાન ની અંદર ભારે પલટો આવી શકે છે. આ ઉપરાંત 27 તારીખે લઈને બે માર્ચ સુધી કમોસમી વરસાદની આશંકાઓ સેવાઈ રહી છે. આગાહી ના સમાચાર મળતાં ખેડૂતો મિત્રો તેમજ ફરી એક વખત ચિંતામાં મુકાઈ ગયા છે.

આ વર્ષે ગુજરાતમાં વાતાવરણ ખૂબ અનિયમિત સાબિત થઇ રહ્યું છે. ગુજરાતી અત્યારે ધીમે ધીમે ઠંડીનું પ્રમાણ ઘટવા લાગ્યું છે. પ્રમાણે આજે સવારથી આકાશમાં હળવા હળવા વાદળછાયું વાતાવરણ બની રહ્યો છે. તેવા માં ગુજરાત ની અંદર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ એ મોટી આગાહી કરી છે. ગુજરાત સહિત દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં, ભારે તોફાની પવન અને વરસાદને કારણે, ગુજરાતની અંદર મોટા ભાગો માં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હતા ગાત્રો થીજાવી દેવાની ઠંડી પડી રહી છે.

ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં જેવા કે મહેસાણા બનાસકાંઠા પાટણ હારીજ સિદ્ધપુર ના ઘણા ભાગોમાં, લઘુતમ તાપમાન ૮ ડિગ્રી સુધી જઈ શકે છે. આ ઉપરાંત સુરત જેવા અમુક શહેરોમાં થોડા દિવસોથી તાપમાન ઘટી રહ્યું છે. ગુજરાતી અંદર મધ્ય ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન ૧૦ ડિગ્રી નીચે જવા શક્ય બન્યું છે. હમણાં આપણે વાત કરીએ તો પંચમહાલના ઘણા ભાગોમાં, ગાત્રો થીજાવી ઠડી રહેશે. આવનાર ઉત્તર સૌરાષ્ટ્રની અંદર જામનગર અને કચ્છના ભાગમાં ખૂબ જ ઠંડી પડી શકે છે.

આ ઉપરાંત ગિરનાર ઘણા ભાગોમાં ઠંડી પર રહેશે. સુરતમાં ગાંધીનગર અને અમદાવાદ જેવા શહેરોની અંદર હાડ થીજાવતી થડી પડી શકે છે. આ ઉપરાંત સુરત અને વલસાડમાં પણ ભારે ઠંડી પોતાનો ચમકારો દેખાડી શકે છે. ગુજરાતના અમુક ભાગોમાં ઝાકળ પડવાની શકયતાને કારણે, ગાઢ ધુમ્મસ ની વાતાવરણ સર્જાઇ શકે છે. ફેબ્રુઆરી મહિનાની વાત કરીએ, તો ખેડૂતોને ભાગોમાં પણ ભારે ઠંડીના કારણે મુશ્કેલી પડી શકે છે.

ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ૧૦મી ફેબ્રુઆરી થી ગુજરાતની અંદર ફરી એક વાર વાદળછાયા વાતાવરણ અને માવઠા નું વાતાવરણ સર્જાઇ શકે છે. માર્ચ મહિનાની આસપાસ પશ્ચિમી વિક્ષેપો આવે છે. તારીખ 10 થઈને 19 સુધી હમને અંદર વાદળો આવે અને ત્યારબાદ હવામાનમાં પલટો આવી શકે છે.

આ ઉપરાંત 27 થી લઈને 2 માર્ચ સુધી ગુજરાતમાં હવામાનમાં અણધાર્યો પલટો આવી શકે છે તેને કારણે, ઉત્તરીય પર્વતીય પ્રદેશો માંથી ફરી એક વખત ભારે હિમવર્ષા અને કમોસમી વરસાદની શક્યતાઓ સેવાઇ રહી છે. જાન્યુઆરી મહિના પછી ફેબ્રુઆરી મહિનામાં પણ કમોસમી વરસાદ અને ઠંડી બેવડી સિઝન ચાલુ રહેશે. તેવા ગ્રહના વર્તારો છે.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે, જાન્યુઆરી મહિનાની અંદર કડકડતી ઠંડી પડતી હતી. આ વર્ષે શિયાળાની અંદર ઠંડીના લાલ દોરા પર લાંબા ચાલ્યા હતા. આ વર્ષે હવામાન માં ઘણી વખત ભારે પલટો આવી ચૂક્યો હતો. તેમજ છેલ્લા બે મહિનામાં ઘણી બધી વખત હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી. આ વર્ષે ઠંડી નો પારો સતત જળવાઇ રહ્યો હતો જેને કારણે ઘણા લોકો ઠાર નો અનુભવ કરવા ગયા હતા.

Leave a Reply

Your email address will not be published.