ફેનિલને જેલમાં તેના પરિવાર માંથી કોણ મળવા આવ્યું ??, જાણીને તમે માથું પકડી લેશો…
સુરતની અંદર બનેલી કામરેજ વિસ્તારના પાદરા વિસ્તારની અંદર આવેલી એક સોસાયટીમાં રહેતી માસૂમ દીકરી ગ્રીષ્મમાં ની હત્યા ને આજે ઘણા દિવસો વીતી ચૂક્યા છે તેવામાં, પોલીસે ફેનીલ ને સાથે રાખી ને માપી ઘટનાનું પુનરાવર્તન પણ કર્યું હતું, એમજ આ આખી ઘટના વિશે પોલીસે બીજી વધારે માહિતી પણ એકઠી કરી છે. વાત કરીએ તો ફૂલ જેવી માથું દીકરીની હત્યા થયાને આટલા દિવસો પછી પણ આખો વેકરીયા પરિવાર ભાગી ગયો છે.
તેમજ પોલીસ આ દીકરીની હત્યા બાબતે ઝડપ કાર્યવાહી કરી રહી છે તેમજ દીકરીના પરિવારને ન્યાય મળે તે માટે પોલીસે બને તેટલી ઝડપે કાર્યવાહી કરી છે. પોલીસ ફેનીલ ને સાથે રાખીને જ્યારે આખી ઘટનાનું પુનરાવર્તન કર્યું ત્યારે, ફેનીલ ને ગ્રીસમાં ઘરની સામે પણ લઈ જવામાં આવ્યો હતો. તે સમયે આ નરાધમ ના ચહેરા ઉપર, કોઈ પણ અફસોસ દેખાતો નહોતો. ઉપરથી તે સંતોષ માને છે કે તેણે આ ખુલ્લી દીકરી ની હત્યા કરી નાખી.
વાત કરીએ તો, અત્યારે નરાધમ ફેનિલ પોલીસ ની દેખરેખ હેઠળ છે તેમાં જ તેને લોકઅપમાં પૂરી દેવામાં આવ્યો છે. મોટી મીડિયા એજન્સી ના અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું છે કે, જેલની અંદર ફાનીલ એકદમ સ્વસ્થ છે તેમાં જ. લોકઅપ ની અંદર પુરાયા પછી તે પોલીસ અધિકારીઓની સાથે મજાક કરીને વાતો કરતો જોવા મળ્યો હતો, તેમજ તે ભરપેટ બે ટાયમ દાળ ભાત પણ જમે છે અને જ્યૂસ પીવે છે.
ગુજરાતની મોટી મીડિયા એજન્સી એવી ગુજરાત મિત્રના કહેવા પ્રમાણે એવું જાણવા મળ્યું છે કે, 21 વર્ષની ઉંમરની એક દીકરી ની કરૂણ હત્યા પછી ફેનીલ એકદમ સ્વસ્થ છે તેમજ, તેના ચહેરા ઉપર એક પ્રકારનો અફસોસ દેખાતો નથી. વાત કરીએ તો હોસ્પિટલમાંથી રજા લીધા પછી તે હોસ્પિટલમાં સારવાર દરમિયાન જન્મ્યો હતો નહીં.
તેના કારણે, પોલીસ જ્યારે ધરપકડ કરીને પોલીસે લાવી હતી ત્યારે, તેને લોક અપ માં પુરવામાં આવ્યો હતો, તેમજ કાયદાનુસાર સમયસર જે બે ટાઈમ ભરપેટ જમી પણ રહ્યો છે અને તેમજ લોક અપ ની અંદર આવ્યા પછી તેના જ્યૂસ પણ પીધું હતું. ખાસ વાત તો એ છે કે, તે દિવસે નરાધમ ફેનિલ એ બે ટાઈમ દાળ-ભાત જન્મ્યો હતો અને રાત્રે પૂરતી ઊંઘ પણ લીધી હતી.
મોટી મીડિયા એજન્સીના અહેવાલ પ્રમાણે એવું જાણવા મળ્યું છે કે, પૂછપરછ દરમિયાન આ નરાધમ ફેનીલ પોલીસની સાથે હસી હસીને વાતો પણ કરતો હતો, અને ઘણી વખત તે ખોટું બોલીને પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરતો હતો. તેને ફૂલ જેવી માસૂમ દીકરી ગ્રીષ્મા ની હત્યા કરવાનો સંતોષ પણ દેખાઈ રહ્યો હતો. તેના ચહેરા ઉપર કોઈ પણ અફસોસની લકીર દેખાતી નહોતી.
આખી ઘટનાની વાત કરીએ તો, 12 ફેબ્રુઆરી શનિવારના રોજ ગ્રીષ્મની ફેનીલ એ હત્યા કર્યા પછી, તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બે દિવસ પછી હોસ્પિટલમાંથી રજા આવ્યા પછી તેને પોલીસ સ્ટેશનમાં લોકઅપમાં પુરવામાં આવ્યો હતો. હત્યાના છ દિવસો વીતી ગયા પછી પણ, ફેનીલ ને હજુ સુધી કોઈ તેના પરિવાર માંથી મળવા આવ્યું નથી, તેમજ તેના માતા-પિતા ભાઈ અને મિત્ર માંથી કોઈપણ લોકો એને મળવા માટે આવ્યા નથી.
તેમજ, હત્યા કરવાના ઈરાદો કર્યો હતો ત્યારે તેણે પ્લાનિંગ કર્યું હતું, તે દરમિયાન જે મિત્ર અને પિતરાઈ ભાઈને મળ્યો હતો તેઓની પોલીસ પૂછપરછ કરી રહી છે. મોટાભાગ ના લોકો ફેનીલ અને ગ્રીષ્મા ની પ્રત્યે લાગણી જાણતા હતા અને લગભગ દોઢેક વર્ષ થી તેનો પીછો છોડી દેવા માટે સમજાવવાની કોશિશ કરતા હતા, સગા સંબંધીઓ નિવેદન આપવા માટે જ પોલીસ સ્ટેશન આવ્યા હતા.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “જન અવાજ ન્યુઝ અને મીડિયા” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Jan Avaj Media” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!