આજે ફેનિલની આંખમાં આવ્યા આંસુ પોલીસે ફેનિલને એવું તે શું થયું ફેનિલે અચાનક રડવા લાગ્યો કરી મોટી વાત જાણો - Jan Avaj News

આજે ફેનિલની આંખમાં આવ્યા આંસુ પોલીસે ફેનિલને એવું તે શું થયું ફેનિલે અચાનક રડવા લાગ્યો કરી મોટી વાત જાણો

ગ્રીષ્માના ઘરે રિ-કન્સ્ટ્રક્શન માટે જ્યારે ફેનિલને લઈ જવામાં આવ્યો હતો ત્યારે તે ગ્રીષ્માના પાસોદરા ખાતેના નિવાસસ્થાને ખુન્નસથી જોઈ રહ્યો હતો. અકળાયેલા લોકો ફેનિલને મેથીપાક આપવાના મૂડમાં હતાં. પરંતુ પોલીસે ફેનિલને આકરા શબ્દોમાં સણખાં રહેવા જણાવ્યું હતું. ગ્રીષ્માના ઘરે ટાંકી રહેલો ફેનિલ અત્યાર સુધી નફ્ફટાઈથી વર્તી રહ્યો પરંતુ જ્યારે પાસોદરા ખાતે મીડિયાના ટોળાને ફેનિલે જોયું તેમાં તેની વિરુદ્ધ હત્યારો અને નરાધમ જેવા શબ્દો સાથે લાઈવ રિપોર્ટિંગ થઈ રહ્યું હતું.

તે જોઈને ફેનિલ હેબતાઈ ગયો હતો. હીરોગીરી કરવાના ચક્કરમાં પાટીદાર સમાજ અને શહેરમાં મહાવિલન બનેલા ફેનિલને ગ્રીષ્માના ઘર પાસે ખબર પડી ગઈ હતી કે તેનાથી મોટુ ભૂલ થઈ ગઈ છે. પ્રથમ વખત ફેનિલની આંખમાં આસું આવી ગયા હતાં. તેને રડતા જોઈને પોલીસ પણ દંગ રહી ગઈ હતી. અત્યાર સુધી ગ્રીષ્માને મારીને જાણે કોઈ મોટી હીરોગીરી કરી હોય તે રીતે વર્તી રહેલા ફેનિલને હવે ખબર પડી ગઈ હતી કે તેણે મોટી ભૂલ આવેશમાં આવીને કરી નાંખી છે.

ગ્રીષ્માની હત્યાની ઘટના વિશ્વફલક પર છવાઈ ગઈ છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ગઈકાલે ફેનિલન સાથે રાખીને પોલીસે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું જેમાં અનેક ચોંકાવનારા ધડાકા થયા હતાં. ફેનિલે ગ્રીષ્માના મોટાબાપા પર ચપ્પાથી હુમલો કર્યો હતો. ગ્રીષ્માના મોટાબાપાની હાલત ગંભીર હોવાની વિગત જાણવા મળી છે.

તેમાં ઝનૂની ફેનિલે આખા આંતરડા ચપ્પુ મારીને બહાર ખેંચી નાંખ્યા હતાં. હાલમાં તબીબોએ સાત દિવસ સુધી ગ્રીષ્માના મોટાબાપાને પાણી નહીં આપવા માટે જણાવ્યું છે. અલબત ગ્રીષ્માના મોટાબાપાની હાલત ગંભીર હોવાની વિગત જાણવા મળી છે.

ગ્રીષ્માના કાકાની હાલત ગંભીર હોવાની વિગત જાણવા મળી છે. તેમાં ઝનૂની ફેનિલે આખા આંતરડા ચપ્પુ મારીને બહાર ખેંચી નાંખ્યા હતાં. હાલમાં તબીબોએ સાત દિવસ સુધી ગ્રીષ્માના કાકાને પાણી નહીં આપવા માટે જણાવ્યું છે. અલબત ગ્રીષ્માના કાકાની હાલત ગંભીર હોવાની વિગત જાણવા મળી છે. મહત્વની વાત એ છે કે, ફેનિલે ગ્રીષ્માના મોટા બાપાને ઝનૂનથી ચપ્પુ મારી દીધું હતું અને તેમના આંતરડા બહાર લટકી ગયા હતા. ત્યારબાદ તેણે ગ્રીષ્માના ભાઈ ધ્રુવ પર હુમલો કર્યો હતો.

ગ્રીષ્માની કરપીણ હત્યાથી હાલમાં પાટિદાર સમાજ ધ્રુજી ગયો છે. આ દરમિયાન આ મામલે પાટિદાર સમાજ આવતા સપ્તાહમાં આગેવાનો એકત્રિત થવાનો નિર્ણય લીધો છે. આ મામલે તારીખ આવતા થોડા દિવસમાં ઘોષિત કરવાની વાત કરવામાં આવી છે.સુરતના કામરેજ ની અંદર આવેલા પાદરા વિસ્તારમાં બનેલી ઘટનાથી આજે સૌ કોઈ લોકો હચમચી ઉઠ્યા છે. તેમજ ગ્રીસમાં વેકરીયા નામની દીકરી ની ઘટના ના પડઘા આજે આખા દેશની અંદર સંભળાઈ રહ્યા છે. આ કેસના હત્યાના આરોપી, ફેનીલ નામના યુવકને ધરપકડ કરી લેવામાં આવી છે અને કોર્ટે તેમના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. વાત કરીએ તો પોલીસે આ નરાધમ પાસેથી તમામ વાતો બહાર કાઢવા માટે કોર્ટ પાસેથી ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

ત્યારબાદ પોલીસે પોતાની કડક કાર્યવાહી ઝડપી બનાવી હતી, તેમજ પોલીસે આ સમગ્ર ઘટના બાદ એ તપાસ ખૂબ જ ઝડપી બનાવી છે.જેના કોર્ટે 19 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા, જેને કારણે પોલીસે ગઈકાલે આ ઘટનાનું રીકંતરકશન કરવામાં આવ્યું હતું. આ ઘટના કેવી રીતે બની અને આ ઘટનાને અંજામ તેને કેવી રીતે આપ્યો, અને આ ઘટનાને લઇને તમામ વસ્તુઓ ની જાણકારી માટે પોલીસે, 12 ફેબ્રુઆરીના રોજ એ પણ બન્યો હતો તેનું પુનરાવર્તન કરવામાં આવ્યું હતું.

વાત કરીએ તો, હત્યારા ફેનીલ એ ઘણા બધા ચોંકાવનારા ખુલાસાઓ કર્યા છે. જેની અંદર તેણે પહેલા સોસાયટીની અંદર આવીને ઘણા બધા આંટા માર્યા હતા, ત્યાર બાદ આ સમગ્ર ઘટના 25 30 મિનિટ ચાલી હોવાની પણ ચોંકાવનારી વિગતો સામે આવી હતી. મોટા મીડિયા રિપોર્ટ પ્રમાણે એવું જાણવા મળ્યું છે કે, ફેનીલ એ પહેલાં દીકરી ના મોટા પાપા ને અને તેના ભાઈને ઇજાગ્રસ્ત કરી નાખ્યા હતા.

તે પછી, દીકરી ગ્રીષ્મમાં વચ્ચે પડતા તેને ગળાના ભાગ પર ચપ્પુ મૂક્યું હતું. આ સમગ્ર ઘટના બની ત્યારે, ઘણા લોકોએ વીડિયો ઉતારી લીધો હતો. જેની અંદર ઘણા લોકો આ સમગ્ર ઘટના જોતા નજરે ચડે છે. આ સમગ્ર ઘટના બની ત્યારે ગ્રીષ્મમાં એવી બૂમો પાડતી હતી કે, મને મૂકી દે મને છોડી દે, પરંતુ આ ફૂલ જેવી દીકરીની વાત ફેનિલે સાંભળી નહીં.., ત્યારબાદ ફેનીલે આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો.

સુરતની બનેલી દીકરીના હત્યા કેસ બાબતે સ્પેશિયલ SIT ની રચના કરવામાં આવી છે. તેમજ આ ટીમ દ્વારા અલગ જગ્યા ઉપર જઈને તપાસ હાથ ધરવામાં આવી છે અને, પોલીસ જાણી રહી છે કે 12 ફેબ્રુઆરીના દિવસે આરોપી ફેનીલ કઈ કઈ જગ્યા ઉપર કર્યો હતો અને કોની સાથે મળ્યો હતો, ત્યારબાદ આ આ ફાઇલને કાપોદ્રા વિસ્તારની અંદર આવેલા તેના એક મિત્રને કાફે ઉપર પણ લઈ જવામાં આવ્યો હતો.

આ દરેક જગ્યા ઉપર જઈને પોલીસ પૂછપરછ કરી રહી છે, ત્યારબાદ પોલીસ ફેનીલ ને સાથે લઈને અમરેલી કોલેજમાં ઉપર પર પણ ગયા હતા. ત્યારબાદ આ ફેનીલ એકલોજ તે દીકરીના ઘરે આવ્યો હતો. જે જગ્યાએ આ સમગ્ર ઘટના બની હતી, તે જગ્યાએ પણ આ નરાધમ ને લઈ જવામાં આવ્યો હતો. તેવામાં પોલીસે આ સમગ્ર ઘટના નું રિકનતરકશન કર્યો હતો,

ઘટનાસ્થળે ફેનીલ ને લાવવા થી આખો વેકરીયા પરિવાર રોષે ભરાયો જોવા મળ્યો હતો, તેમજ આ સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો જેને કારણે કોઈપણ જાનહાનિ ન થાય અને કોઇ ઘટના ન બને. આ સમગ્ર ઘટના દરમ્યાન પોલીસનો કાફલો પણ સાથે હતો, આ તપાસમાં જાણવા મળ્યું હતું કે, ફેનીલ ને સમજાવવા માટે દિવ્યા મોટાપા અને તેમના ભાઈ ઘરમાંથી બહાર આવીને ગયા હતા, પરંતુ ફેનીલ કોઈનો કાંઈ સાંભળવા તૈયાર નહોતો.

તેમણે દીકરીના મોટા બાપા ઉપર હુમલો કરી દીધો હતો અને તેને બચાવવા માટે, દીકરી નો ભાઈ ધ્રુવ પણ વચ્ચે પડ્યો હતો, પરંતુ તે સમયે તેના હાથમાં ઇજા થઇ હતી, અને દીકરીના ભાઈ ને માથાના ભાગમાં પણ ઇજા થઇ હતી. આજ બધી વસ્તુ જોઈને દીકરી પણ આવી પહોંચી હતી અને ફેનીલ એ તેને દબોચી લીધી હતી. ત્યાર બાદ આ સમગ્ર ઘટના બની ગઈ હતી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “જન અવાજ ન્યુઝ અને મીડિયા” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Jan Avaj Media” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.