સોના ના ભાવમાં રેકોડ્બ્રેક ઘટાડો, જાણો નવા સોના-ચાંદીના ભાવ, આગળ વધશે કે કેમ, જાણો શું કહે છે નિષ્ણાત - Jan Avaj News

સોના ના ભાવમાં રેકોડ્બ્રેક ઘટાડો, જાણો નવા સોના-ચાંદીના ભાવ, આગળ વધશે કે કેમ, જાણો શું કહે છે નિષ્ણાત

ગુરુવારે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. ત્યારે આજે મલ્ટી કોમોડિટી એકસચેંજમાં સોનાની કિંમત વર્ષ 2022 ના સર્વોચ્ચ સપાટી પર પહોંચી ગઇ છે. ત્યારે ગુરુવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર વાયદાના સોનાની કિંમત 1400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી ગઈ છે. ચાંદીના ભાવમાં 71 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે.

બજારના નિષ્ણાતોના મત અનુસાર પીળી ધાતુના ભાવમાં તીવ્ર વધારો રશિયા અને યુકેન વચ્ચેના તણાવને કારણે થઈ રહ્યો છે.

વૈશ્વિક બજારમાં સોનાની કિંમત 13 મહિનાની સર્વોચ્ચ સપાટી પર પહોંચી ગઈ છે. ત્યારે હાજર બજારમાં સોનાની કિંમત ડોલર 1925ની અડચણને વટાવીને લગભગ 13 મહિનાના સ્તરે ડોલર 1950 પ્રતિ ઓસ નાં સ્તરે પહોંચી ગઇ છે.

ત્યારે આજે ગુરુવારે એમસીએક્સ પર એપ્રિલ 400 રૂપિયા 51,750 પ્રતિ 10 ગ્રામના સ્તર પર પહોંચી ગયું છે. ત્યારે માર્ચ વાયદામાં ચાંદીના ભાવ 1106 ના ઉછાળા સાથે 65691 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયા છે.

તમે સોનાની શુદ્ધતા ચેક કરી શકો છો સોનાની શુદ્ધતા ચેક કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક એપ બનાવવામાં આવી છે. જેની મદદથી તમે સોનાની શુદ્ધતા ઘરે બેઠા ચકાસી શકો છો.

ત્યારે માર્ચ વાયદામાં ચાંદીના ભાવ 1106 ના ઉછાળા સાથે 65691 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયા છે.

તમે આ લેખ Jan Avaj News ના માધ્યમ થી વાંચી રહ્યા છો અને જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અમને ચોક્કસ જણાવશો અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મોકલી પણ શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી બધા વાચકો સુધી પહોચાડી શકીએ અને ફેસબુક ઉપર મુખ્ય સમાચારો, સરકારી યોજના, હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે ફેસબુક પર અમારા પેજ ને ફોલો પણ કરી શકો છો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા જ રહીશું-આ આર્ટીકલ વાંચવા બદલ આભાર.

Leave a Reply

Your email address will not be published.