ગુજરાત માં આ તારીખે ભારે વરસાદ, આ વિસ્તારોને કરાયા એલર્ટ, અંબાલાલ પટેલ ની મોટી આગાહી - Jan Avaj News

ગુજરાત માં આ તારીખે ભારે વરસાદ, આ વિસ્તારોને કરાયા એલર્ટ, અંબાલાલ પટેલ ની મોટી આગાહી

હવામાન વિભાગની મોટી આગાહી છે કે કડકડતી ઠંડી વચ્ચે કમોસમી વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન અંબાલાલ પટેલ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે કે, આગામી થોડાક દિવસ માટે રાહત મળશે પણ ઝડપી પવન ફૂંકાવા ના ચાલુ રહેશે, તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન અંબાલાલ પટેલ ની આગાહી મુજબ આજે દિલ્હીમાં તડકો નીકળશે. પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશમાં સવારે ધુમ્મસભર્યું વાતાવરણ રહ્યું હતું.અંબાલાલ પટેલ ની આગાહી મુજબ આગામી 48 કલાક દરમિયાન ઉત્તર પ્રદેશ અને પંજાબ ના અલગ અલગ વિસ્તારોમાં ધુમ્મસભર્યું વાતાવરણ રહેશે. તેમજ કમોસમી માવઠું થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

તમિલનાડુ, પોંડિચેરી અને અમુક રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતના અમુક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ કેતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત દક્ષિણ ભારત રાજ્યમાં વરસાદ થઈ શકે છે.

હવામાન અંબાલાલ પટેલ ની આગાહી મુજબ આગામી 48 કલાકમાં થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે કે, રાજ્યમાં ભારે પવન સાથે કમોસમી માવઠું થઈ શકે છે.

અને વાતાવરણમાં પલટો આવી શકે છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં પલટો આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન અંબાલાલ પટેલ ની આગાહી છે કે, કડકડતી ઠંડી વચ્ચે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.બ્રાઝિલમાં ભૂસ્ખલન થયું છે.

વરસાદને કારણે ભૂસ્ખલન થયું હતું ભૂસ્ખલનમાં રાજ્યના પર્વતીય ક્ષેત્રમાં જે ભારે વરસાદને કારણે ભૂસ્ખલન બનાવ બન્યો છે જેમાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અધિકારીઓની માહિતી સામે આવી છે કે અત્યાર સુધીમાં સૌથી વધારે પેટ્રો પોલીસી વિસ્તાર પ્રભાવિત થયો છે. જ્યાં રાહત અને બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

અત્યાર સુધીમાં કુલ 21 લોકોને સુરક્ષિત રીતે બતાવવામાં આવ્યા છે. 2011માં પણ બ્રાઝિલમાં આવો જ વરસાદ થયો હતો.તે સમયે ઘણા લોકોએ જીવ ગુમાવ્યો હતો. પાણી અને માટીને કારણે કાટમાળ બધો વધારે રસ્તો જાય રહ્યો છે. જે પણ જગ્યાએ આવી સ્થિતિ છે.ત્યાં આસપાસના રાજ્યો દ્વારા મદદ મોકલવામાં આવી રહી છે. આ સિવાય 180 જેટલા આર્મી જવાનોને પણ મદદ મોકલવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિએ મંત્રીઓને આદેશ આપ્યા છે.

ઉલ્લેખનીય છે કે, જે વિસ્તારમાં ગંભીર પરિસ્થિતિ સર્જાય છે. ત્યાં એક કલાકમાં ૨૫ મીટર સેન્ટીમીટર વરસાદ પડ્યો છે. જે 30 દિવસ બરાબર નો વરસાદ છે.સમગ્ર મામલે રશિયાની યાત્રાએ ગયેલા બ્રાઝિલના રાષ્ટ્રપતિ દ્વારા કહેવામાં આવ્યું છે કે, વરસાદના કારણે જે પણ વિસ્તાર પ્રભાવિત થયા છે.ત્યાં જલ્દીથી જલ્દી મદદ મોકલવામાં આવે. બ્રાઝિલમાં ભારે વરસાદને કારણે આ ઘટના બની છે. વરસાદને કારણે ભૂસ્ખલન થયું છે.

ઉત્તર ભારતમાં સતત હિમવર્ષાને થતાં તેની અસર ભારતના કેટલાક રાજ્યોમાં જોવા મળી રહી છે. આ મહિના દરમિયાન વાતાવરણ સ્થિર હોય છે. પરંતુ હવામાન વિભાગના દક્ષિણા કેટલાક રાજ્યોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેમાં તમિલનાડુ અને કેરળ માં વારંવાર પાંચ દિવસોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

જ્યારે લક્ષ્યદીપ દ્વારા બે દિવસ સુધી જુદા જુદી જગ્યાએ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.lMD અંદમાન અને નિકોબાર ટાપુઓ માંથી આગામી ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી વ્યક્ત કરી છે. તેઓના જણાવ્યા અનુસાર પશ્ચિમ બંગાળ, બિહાર,

ઝારખંડ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ માં હળવો વરસાદ થઈ શકે છે. જમ્મુ કાશ્મીરની વાત કરવામાં આવે તો જમ્મુ કાશ્મીરમાં તાપમાન ડિગ્રી અને મહત્તમ તાપમાન 30 ડીગ્રી સેલ્સિયસ રહી શકે છે.અહીં હવામાન સ્વચ્છ જોવા મળી રહ્યું છે. આગામી થોડા દિવસથી નગરમાં વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર લઘુત્તમ તાપમાન એક ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ સુધી રહી શકે છે. હવામાન નિષ્ણાત અને હવામાન વિભાગની આગાહી મુજબ પાચ રાજ્યમાં સતત વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “જન અવાજ ન્યુઝ અને મીડિયા” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Jan Avaj Media” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.