ગુજરાતમાં આ શું થઇ રહ્યું છે એન્જિનિયર યુવતીએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી ગળા-ફાંસો ખાતા પહેલા વિડીઓમાં કહ્યું કે... - Jan Avaj News

ગુજરાતમાં આ શું થઇ રહ્યું છે એન્જિનિયર યુવતીએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી ગળા-ફાંસો ખાતા પહેલા વિડીઓમાં કહ્યું કે…

હાલ ના સમય રોજ બરોજ અનેક આત્મહત્યા ની ઘટના બની રહી છે માનો કે ના આ ગંભીર બાબત છે ખાસ કરીને મોટા શહેરોમાં આત્મહત્યાના કિસ્સાઓ ખૂબ વધારે પ્રમાણમાં બની રહ્યા છે અને એમાં પણ યુવા વર્ગ ઓછી સમજણને કારણે કોઈપણ મોટું પગલું ભરતા પહેલાં જરા પણ વિચારતા નથી ત્યારે ફરી એક આવી ઘટના ઈન્દોરમાં બની છે આવો જાણીએ આ ઘટના વિશે.

ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર ઈન્દોરના ભંવરકુવા વિસ્તારમાં એક હોટલમાં એક દિવસ પહેલાં સોફ્ટવેર એન્જિનિયર યુવતી ગળાફાંસો ખાઈ ના પોતાનુ જીવન ટુકાવ્યું હતુ. આ ઘટના મા યુવતી નુ નામ મોનીકા યાદવ છે સામે આવ્યુ હતુ અને પોલીસ તપાસ મા સ્યુસાઈડ પહેલા નો એક વિડીઓ સામે આવ્યો છે જેમા યુવતી રડતા રડતા પરીવારજનો ની માફી માંગીકરી રહી છે. યુવતી ની ઉમર 25 વર્ષ જાણવા મળી હતી.

ભૂવરકુવા સોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના હોટલ વેનિસ બ્લૂમાં બની હતી જયા યુવતી રોકાઈ હતી જયારે રોડ પર જતા લોકો ની નજર રુમ ની બારી જતા લોકો એ પોલીસ ને જાણ કરી હતી અને હોટેલ રુમ નો દરવાજો માસ્ટર કી થી ખોલતા યુવતિ લોહી લુહાણ છે હાલત મા હતી અને ગળાફાસો ખાધેલો હતો.

આજે રાજ્ય સહિત સમગ્ર દેશની અંદર દિવસેને દિવસે આત્મહત્યાના કિસ્સાઓ માં ખૂબ જ વધારો થઈ રહ્યો છે, તેવામાં સમાજ ને તે બાબતે જરૂર નજર નાખવી જોઈએ. ઘણી વખત લોકો ખૂબ જ નાની નાની વાતોને ધ્યાનમાં લઈને, તેમનું જીવન ટૂંકાવી દેતા હોય છે, તેવામાં સૌ લોકોએ જાણવું જોઈએ કે, જીવનની અંદર કોઈપણ ગમે તેટલી મોટી મુશ્કેલીઓ આવે, એનું પહેલું પગલું આત્મહત્યા નથી. તે પરિસ્થિતિનો સામનો કરવો જોઈએ અને, તેમજ પરિસ્થિતિને બદલાવાની કોશિશ કરવી જોઈએ.

આવીજ એક ખતરનાક ઘટનાઃ ઇન્દોરના ભવરકુવા વિસ્તારમાંથી એક હોટલમાંથી સામે આવી છે, જ્યાં એક દિવસ પહેલા ભણેલી-ગણેલી સોફ્ટવેર એન્જિનિયર છોકરીએ ફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું છે. ખાસ વાત તો એ છે કે જીવન ટૂંકાવવા પહેલા, સોમવારે આ છોકરીનો આત્મહત્યા કર્યા પહેલાનો એક વીડિયો સામે આવ્યો છે. તેને કારણે આખા પરિવાર ની અંદર માતમ છવાઇ ગયો છે, વાત કરીએ તો, આ વીડિયોની અંદર યુવતી બોલી રહી છે કે, પોતાના મમ્મી-પપ્પા અને પરિવારના સભ્યો ની માફી માંગી નજરે ચડે છે.

તેમજ આ યુવતી વીડિયોની અંદર હાથ જોડીને કહેતી નજરે ચડે છે કે હું હવે જીવન જીવવા માગતી નથી, તેમજ આ યુવતીની ઓળખ મોનીકા જાદવ નામથી થઈ છે અને આ યુવતીની ઉંમર માત્ર ને માત્ર ૨૫ વર્ષ છે. રડતા રડતા મોનિકાએ આત્મહત્યા કર્યા પહેલા એક વિડીયો બનાવ્યો હતો. જેની અંદર રડતા રડતા મોનિકા કહી રહી છે કે, હું મારું જીવન ખતમ કરવા જઈ રહી છું, જેની જવાબદારી બીજા કોઈ સભ્ય એ પોતાને ઉપર લેવી નહીં.

મારું જીવન ખતમ કરવા જઈ રહી છું તેને પાછળ હું પોતે જ જવાબદાર છું, તેમજ હું હવે જીવન જીવવા માગતી નથી, માફ કરી દો. વીડિયોની અંદર આગળ કરે કહે છે કે, સોરી મમ્મી પપ્પા, ચંકી ધીરજ મને માફ કરી દેજો, બધા ખૂબ જ સારી રીતે રહો અને આગળ વધો, મારી કંઈ ભૂલ હોય તો મને માફ કરી દેજો. આ દીકરી વીડીયા આગળ કહે છે કે હું મારું જીવન ખરાબ નથી કરવા માંગતી.

આ દીકરી વીડિયોની અંદર આગળ કહેતી નજરે ચડે છે કે, હું હવે મારું જીવન જાતે જ ખતમ કરવા જઈ રહ્યું છે કોઈને કંઈ જ ભૂલ નથી, બધો જ વાંક મારો છે, તમે બધા એક લોકો જીવનની અંદર આગળ વધો, જ્યોતિ આ વીડિયોની અંદર કરતી નજરે ચડે છે કે, યશિકા દીદી સોરી, તેમજ હું હવે મારું જીવન જીવવા માગતી નથી, જીજી તમે તમારા જીવનમાં ખૂબ જ ધ્યાન રાખજો.

આ ઉપરાંત મોનિકા રડતા રડતા આગળ વીડિયોમાં કહે છે કે, મારા બધા જ કપડાં અને સામાન તમારું જ છે. ઇન્દોરના ભવર કુવા પોલીસ સ્ટેશનમાંથી, ફરજ બજાવતા ti સંતોષ દૂધીના જણાવ્યા પ્રમાણે, મોનિકા શનિવારે રાત્રે, ઇન્દોર ની અંદર આવેલા આ ગ્રંથની અંદર આવેલા વાઇન શોપ ની ઉપર ની હોટેલ વેનિસ બ્લુ માં રોકાઈ હતી.

હોટલ નજીક આવેલી એક બિલ્ડિંગના લોકો એ હોટલના રૂમની બારીમાંથી મોનિકાને ફાંસી લટકતી જોઈ લીધી હતી, ખાસ વાત તો એ છે કે, આ ઘટના સમાચાર સાંભળતા જ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે હાજર થઈને માસ્ટર-કી થી રૂમનો દરવાજો ખોલ્યો હતો. તેમજ આ યુવતી ફાંસો ખાઈને લટકતી હાલતમાં જોવા મળી હતી. મોનિકા શનિવારના દિવસે હું થોડીવારમાં આવું છું, એવું કહીને ઘરેથી નીકળી ગઈ હતી.પરંતુ મોનિકા ઘરે સમયસર પાછી ન ફરતા પરિવારના લોકોએ mig પોલીસ સ્ટેશનની અંદર ગુમ થવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી, તેમજ તમને જણાવી દઈએ કે મોનિકાના લગ્ન માત્ર ને માત્ર ચાર મહિના પહેલા જ થયા હતા. તેમના પિતાનું નામ ધીરજભાઈ આવશે તેમ જ તે શહેર ની ચમેલિદેવી સ્કૂલ ની અંદર સિક્યુરિટી ઇન્ચાર્જ ની નોકરી કરે છે.

મોનીકા યાદવ ના ચાર મહીના પહેલા જ લગ્ન થયા હતા અને મોનીકા શનીવારે સવારે ઘરે થી એવુ કહી ના નીકળી હતી કે થોડીવાર મા આવુ છુ. ત્યાર બાદ મોનીકા લાપતા બનતા MIG પોસીલ સ્ટેશન મા ગુમ થયા ની ફરિયાદ કરવામા આવી હતી. યુવતી ના પિતા ધિરજ યાદવ શાળા મા સિક્યોરિટી ઈન્ચાર્જ છે. આ ઘટના નો જાણ પરીવાર ને થતા પરીવાર દુખ મા ગરકાવ થયો હતો.

પોલીસ તપાસ મા યુવતિ ના મોબાઈલ મા એક વિડીઓ મળી આવ્યો હતો જેમા યુવતિ એ રડતા રડતા કહ્યુ હતુ કે “હું મારું જીવન ખતમ કરી રહી છું. જેની જવાબદારી અન્ય કોઈ નહીં પણ હું પોતે જ છું. હું હવે જીવવા નથી માગતી. મને માફ કરી દો. બધાં ખુશ રહો, સારી રીતે રહો. મારી કંઈ ભૂલ હોય તો માફ કરી દેજો. સોરી મા, સોરી પપ્પા, ચંકી, ધીરજ મને માફ કરી દેજો. હું મારું જીવન ખરાબ નથી કરવા માગતી. હું હવે મારું જીવન જાતે જ ખતમ કરી રહી છું. કોઈની કંઈજ ભૂલ નથી. બધો મારો જ વાંક છે. જિંદગીમાં બધાં આગળ વધો, યશિકા દીદી સોરી. હું હવે જીવવા નથી માગતી. જીજી તમે ધ્યાન રાખજો. મારા બધાં જ કપડાં, સામાન બધું જ તમારું છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “જન અવાજ ન્યુઝ અને મીડિયા” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Jan Avaj Media” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.