હવામાન વિભાગ ની આ ખાસ આગાહી, આ વિસ્તારમાં આગામી બે દિવસ ભારે પવન સાથે કમોસમી માવઠું થવાની શક્યતા - Jan Avaj News

હવામાન વિભાગ ની આ ખાસ આગાહી, આ વિસ્તારમાં આગામી બે દિવસ ભારે પવન સાથે કમોસમી માવઠું થવાની શક્યતા

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. દેશની રાજધાની દિલ્હીમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. દિવસ દરમિયાન આકરા તડકાને કારણે લોકોને ઠંડીથી પણ રાહત મળી છે. તે જ સમયે ફરી એકવાર હવામાનમાં પલટો આવશે. તેવો હવામાન વિભાગે જણાવ્યું છે. ત્યારે આગામી થોડા દિવસ દેશના અલગ-અલગ વિસ્તારમાં કમોસમી માવઠું પડવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

પશ્ચિમ હિમાચલ પ્રદેશમાં 22 અને 23 ફેબ્રુઆરી વરસાદ પડી શકે છે. સાથે જ ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે, શનિવારે આગાહી કરી છે કે ભારતના ઘણા રાજ્યોમાં આગામી થોડા દિવસોમાં વરસાદ પડી શકે છે. આ સમયગાળા દરમિયાન પશ્ચિમ વિસ્તારમાં વરસાદ થવાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

સાથે ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી માવઠું રહેવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. જેને લઇને ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાઈ ગયું છે. કારણ કે આ વખતે ભારે વરસાદને કારણે પાકોમાં નુકસાન થવા પામ્યું છે. ત્યારે ફરી એકવાર વિભાગ દ્વારા વરસાદની આગાહી વ્યક્ત કરતા ખેડૂતો ચિંતામાં જોવા મળી રહ્યા છે.

ભારતના હવામાન વિભાગે જણાવ્યું છે કે અરુણાચલ પ્રદેશમાં 19 થી 21 ફેબ્રુઆરી દરમ્યાન વરસાદની આગાહી કરવામાં આવી છે. 20 ફેબ્રુઆરી એટલે કે આજે રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 20 ફેબ્રુઆરીએ વરસાદની સાથે પૂર્વ અરુણાચલ પ્રદેશમાં અને પૂર્વ વિસ્તાર આસામમાં પણ વરસાદ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

અંબાલાલ પટેલ ની આગાહી મુજબ રાજ્યમાં પવન સાથે કમોસમી માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હવામાં નિશાન અંબાલાલ પટેલ દ્વારા આગામી 48 કલાક વિસ્તારોમાં કમોસમી માવઠું થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન અંબાલાલ પટેલે કડકડતી ઠંડી વચ્ચે કમોસમી માવઠું થવાની શક્યતા વ્યક્ત કરી છે.

હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલે મોટી આગાહી છે કડકડતી ઠંડી વચ્ચે પણ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગામી થોડા દિવસ માટે રાહત મળશે પણ ઝડપી પવન ફૂંકાવા નું ચાલુ રહેશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલની આગાહી મુજબ આજે દિલ્હીમાં તડકો નીકળ્યો છે.

ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ થવાની શક્યતા સૂત્રો અનુસાર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ દ્વારા અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે કે, રાજ્યમાં ભારે પવન સાથે કમોસમી માવઠું થઈ શકે છે.

અને વાતાવરણમાં પલટો આવી શકે છે ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં પલટો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.તેમજ હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસોમાં કડકડતી ઠંડી પણ વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ભારતમાં સતત હિમવર્ષાને થવાને કારણે ભારતના કેટલા રાજ્ય માં તેની અસર જોવા મળી રહી છે.

હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલે કેટલાક રાજ્યોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેમાં તમિલનાડુ, કેરળ માં પાંચ દિવસ સુધી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આ વિસ્તારમાં ભારે પવન સાથે વાવાઝોડાનો કહેર : યુરોપમાં uk storm Eunice નામનાં વાવાઝોડાનો ખતરો ઝડપથી વધી રહ્યો છે. શુક્રવારે પણ 122 mph ઝડપે પવન ફૂંકાયો હતો. જેના કારણે લન્ડન ઓછામાં ઓછા 7 લોકોએ જીવ ગુમાવ્યા છે. હજારો ઘરોમાં વીજળી ગુલ થઇ ગઇ હતી, અને ઘરોની છત તૂટી ગઈ હતી. બ્રિટનના હવામાન કચેરીએ જણાવ્યું હતું કે હરિકેન યુનિસ મધ્ય એટલાન્ટિકા ઉદ્ભવ્યું છે.

સમુદ્રમાં ખૂબ ઊંચા મોજા ઉછળવા લાગ્યા હતા. બ્રિટન ફ્રાન્સ નેધરલેન્ડ માં પણ અસર જોવા મળી રહી હતી. બેલ્જિયમમાં પણ ભારે પવનને કારણે લોકોની છત તૂટી ગઈ હતી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “જન અવાજ ન્યુઝ અને મીડિયા” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Jan Avaj Media” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.