જૂનાગઢના સૂરજ ભુવાએ યુવતી પર10 મહિના સુધી દુષ્કર્મ આચર્યું, યુવતીએ આખરે ઝેરી દવા પી લીધી, સુસાઈડ નોટમાં લખ્યું… - Jan Avaj News

જૂનાગઢના સૂરજ ભુવાએ યુવતી પર10 મહિના સુધી દુષ્કર્મ આચર્યું, યુવતીએ આખરે ઝેરી દવા પી લીધી, સુસાઈડ નોટમાં લખ્યું…

જૂનાગઢની એક યુવતી ભૂવાના પરિચયમાં આવતા જ ભૂવાએ નજર બગાડી અને સતત 10 મહિના સુધી શારીરિક શોષણ કર્યા બાદ મને તરછોડી,અમદાવાદ ચાલ્યો ગયો છે. મારી પાસે મરવા સિવાય કોઈ આરો નથી. આ શબ્દો છે જૂનાગઢની એ યુવતીના જે રાજકોટમાં ઝેરી દવા પી ને મહિલા પોલીસ મથકે પહોચી હતી અને પોલીસ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લાવી હતી. યુવતીએ ઝેરી દવા ગટગટાવ્યા પહેલા એક સુસાઈડ નોટ પણ સોશીયલ મીડિયામાં વાયરલ કરતા સૂરજ ભૂવાજીએ ગર્ભ રાખી દીધો હોવા અંગેનો પણ ઉલ્લેખ કર્યો હતો.

પીડિતાએ સોશિયલ મીડિયામાં સ્યુસાઈડ નોટ લખતા ઉમેર્યું કે આશરે દસે’ક મહિના પહેલા સૂરજ લાખા સોલંકી પાસે કેટલાક અંગત પ્રશ્નો અને મૂંઝવણને લઈને જોવરાવવા ગઈ હતી. આવખતે જ મારે સુરજ સાથે પરિચય થયો અને તેણે મારી સાથે લગ્ન કરવાની વાત કરી હતી. મને અંધારામાં રાખીને સતત 10 જેટલા મહિના સુધી મારું શારીરિક શોષણ કર્યું. દરમિયાન મને ગર્ભ પણ રહી ગયો હતો. આ ખબર પડતા જ મને દવા આપી દીધી. અને છેલ્લા એક મહિનાથી મને છોડીને અન્યત્ર ચાલ્યો ગયો છે.

આ ઘટનામાં ભોગ બનેલી યુવતીએ પોતાની પોસ્ટમાં વધુમાં જણાવ્યું હતું કે, હું 10 મહિના પહેલા સુરજભાઈ લાખાભાઈ સોલંકી નામના ભૂવા પાસે જોવડાવવા ગઈ હતી. ત્યારે ભૂવા તરીકે જાણીતા સુરજ સોલંકીએ મને તેનો પર્સનલ મોબાઈલ નંબર આપ્યો હતો.

ભૂવાનું મોટું કારસ્તાન; યુવતી સાથે 10 મહિના મઝા કરી, આખરે ઝેરી દવા પીધી, સ્યુસાઈડ નોટમાં કર્યો એવો ઉલ્લેખ કેગૌરવ દવેરાજકોટ રાજ્યમાં મહિલાઓ પર દુષ્કર્મના કિસ્સાઓ દિનપ્રતિદિન વધી રહ્યા છ. ત્યારે રાજકોટમાં વધુ એક કેસ નોધાયો છે. જેમાં જૂનાગઢની યુવતી ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ યુવતીએ ઝેરી દવા પીને રાજકોટ મહિલા પોલીસ સ્ટેશને પહોંચી હતી, અને જૂનાગઢના સૂરજ સોલંકી નામના ભૂવાએ 10 મહિના સુધી દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. પરંતુ રાજકોટ મહિલા પોલીસે દવા પીધેલી હાલતમાં આવેલી યુવતીને સિવિલ હોસ્પિટલ ખાતે તાત્કાલિક ધોરણે ખસેડી સારવાર કરાવી હતી.

આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે સોશિયલ મીડિયામાં સુસાઇડ નોટની પોસ્ટ મૂકીને યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં તેણે સૂરજ સોલંકી નામના ભુવાએ ગર્ભવતી બનાવી ગર્ભપાત કરાવ્યાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો. એટલું જ નહીં સુસાઈડ નોટમાં સૂરજ સોલંકીના બે મિત્રો સંજય સોહેલિયા અને ગુંજન જોશી પરેશાન કરતા હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. સંજય સોહલિયાએ અમદાવાદ આશ્રમ રોડ સર્કલ નજીક ગાડીમાં બેસાડી માર મારી ગાડીમાંથી ફેંકી દીધાનો પણ સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરાતા ખળભળાટ મચ્યો છે.

આ ઘટનામાં ભોગ બનેલી યુવતીએ પોતાની પોસ્ટમાં વધુમાં જણાવ્યું હતું કે, હું 10 મહિના પહેલા સુરજભાઈ લાખાભાઈ સોલંકી નામના ભૂવા પાસે જોવડાવવા ગઈ હતી. ત્યારે ભૂવા તરીકે જાણીતા સુરજ સોલંકીએ મને તેનો પર્સનલ મોબાઈલ નંબર આપ્યો હતો. થોડા સમય સુધી વાતચીત થયા બાદ તેને મને લગ્નનું વચન આપ્યું હતું, અને મને ખોટી રીતે ભ્રમિત કરીને 10 મહિના સુધી મારું શારીરિક શોષણ કર્યું હતું. આ સમય દરમિયાન હું પ્રેગ્નેન્ટ થઈ હતી, પરંતુ સુરજના મનમાં કંઈક બીજું ચાલતું હતું તેણે મને દવા આપી હતી અને છેલ્લાં 1 મહિનાથી મે મૂકીને ચાલ્યો ગયો હતો.

તેણે વધુમાં જણાવ્યું હતું કે, ભૂવા તરીકે જાણીતા સુરજ સોલંકીએ થોડા સમય બાદ સોશિયલ મીડિયામાં મને ઘરવાળી બનાવીને મારા ફોટા વાઇરલ કરી દીધા હતા. ત્યારબાદ હું સુરજને મનાવવા માટે અમદાવાદ ગઈ હતી પણ આશ્રમ રોડ સર્કલ ઉપર સુરજના એક મિત્ર દ્વારા મને ગાડીમાં બેસાડી સંજયભાઈ સોહલિયાએ માર માર્યો અને ગાડીમાંથી ફેંકી દીધી હતી. એટલું જ નહીં સુરજનો અન્ય એક મિત્ર ગુંજન જોશી સોશિયલ મીડિયામાં લાઈવ થઈને મને બદનામ કરે છે. હવે મારે ક્યાંય જવા જેવું રહ્યું નથી. મને આમાંથી કોઈ રસ્તો મળતો નથી એટલે મારી પાસે મરવા સિવાય કોઈ રસ્તો નથી.

ગુજરાતમાં વધુ એક શોકિંગ બનાવ સામે આવ્યો છે. એક યુવતી ઝેરી દવા પીને સીધી પોલીસ સ્ટેશન પહોંચી હતી. પોલીસે તેને સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. જ્યાં યુવતીએ ઘટસ્ફોટ કર્યો હતો કે ભુવાએ 10 મહિના સુધી મારા દુર્ષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં મહિલાએ એવું પણ જણાવ્યું હતું કે ભુવાએ તેને પ્રેગ્નેન્ટ બનાવી દીધી હતી.

પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેરના મહિલા પોલીસ સ્ટેશનને પહોંચી એક મહિલાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આથી તેને યુવતીને તાત્કાલિક અસરથી સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. આ યુવતીએ સોશિયલ મીડિયામાં સુસાઈડ નોટ પણ મૂકી છે. યુવતીએ મુકેલી સુસાઈડ નોટમાં જણાવ્યું હતું કે જૂનાગઢના ભૂવા સુરજ સોલંકીએ 10 મહિના સુધી મારા પર દુષ્કર્મ આચર્યું હતું તેમજ ગર્ભવતી બનાવી ગર્ભપાત કરાવ્યો હતો.

સોશિયલ મીડિયામાં મૂકેલી સુસાઈડ નોટમાં યુવતીએ જણાવ્યું હતું કે ”હું 10 મહિના પહેલા સુરજભાઈ લાખાભાઈ સોલંકી નામના ભૂવા પાસે જોવડાવવા ગઈ હતી. ત્યારે ભૂવા તરીકે જાણીતા સુરજ સોલંકીએ મને તેનો પર્સનલ મોબાઈલ નંબર આપ્યો હતો. થોડા સમય સુધી વાતચીત થયા બાદ તેને મને લગ્નનું વચન આપ્યું હતું, અને મને ખોટી રીતે ભ્રમિત કરીને 10 મહિના સુધી મારું શારીરિક શોષણ કર્યું હતું.”

યુવતીએ આગળ લખ્યું છે, ”આ સમય દરમિયાન હું પ્રેગ્નેન્ટ થઈ હતી, પરંતુ સુરજના મનમાં કંઈક બીજું ચાલતું હતું તેણે મને દવા આપી હતી અને છેલ્લાં 1 મહિનાથી મે મૂકીને ચાલ્યો ગયો હતો.”

તેણે વધુમાં જણાવ્યું હતું કે, ”ભૂવા તરીકે જાણીતા સુરજ સોલંકીએ થોડા સમય બાદ સોશિયલ મીડિયામાં મને ઘરવાળી બનાવીને મારા ફોટા વાઇરલ કરી દીધા હતા. ત્યારબાદ હું સુરજને મનાવવા માટે અમદાવાદ ગઈ હતી પણ આશ્રમ રોડ સર્કલ ઉપર સુરજના એક મિત્ર દ્વારા મને ગાડીમાં બેસાડી સંજયભાઈ સોહલિયાએ માર માર્યો અને ગાડીમાંથી ફેંકી દીધી હતી.

એટલું જ નહીં સુરજનો અન્ય એક મિત્ર ગુંજન જોશી સોશિયલ મીડિયામાં લાઈવ થઈને મને બદનામ કરે છે. હવે મારે ક્યાંય જવા જેવું રહ્યું નથી. મને આમાંથી કોઈ રસ્તો મળતો નથી એટલે મારી પાસે મરવા સિવાય કોઈ રસ્તો નથી.”

ગુજરાતમાં દુસ્કર્મ અને હત્યા ના બનાવ ખુબ જ વધી રહ્યા છે, લોકો ને જાણે કાયદા ની કોઈ જાત નો ડર ના હોય એવું વાતાવરણ ગુજરાત માં ઉભું થયું છે સવારે ઉઠો ત્યાર થી સાંજે સુવો ત્યાં સુધી માં ખરાબ બનાવ ના સમાચાર સામે આવતા રહે છે.

રાજ્યમાં મહિલાઓ સાથે બળાત્કારના કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે રાજકોટમાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં જૂનાગઢની એક યુવતીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઝેરી દવા પી લેતા યુવતી રાજકોટ મહિલા પોલીસ સ્ટેશન પહોંચી હતી અને જૂનાગઢના સુરજ સોલંકી નામના ભુવાએ 10 મહિના સુધી તેની સાથે ખરાબ કામ કર્યું હતું.

દવા પીધેલી હાલતમાં રાજકોટ મહિલા પોલીસ યુવતીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગઈ હતી. આ ઘટનામાં પ્રાપ્ત માહિતી અનુસાર, યુવતીએ સોશિયલ મીડિયા પર સુસાઈડ નોટ પોસ્ટ કરીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં તેણીએ સ્યુસાઇડ નોટમાં સુરજ સોલંકી નામના ભુવાથી તે ગર્ભવતી હોવાનું અને ગર્ભપાત થયો હોવાનું જણાવ્યું હતું. આટલું જ નહીં, સુસાઈડ નોટમાં સૂરજ સોલંકીના બે મિત્રો સંજય સોહેલિયા અને ગુંજન જોષીને પણ તેને હેરાન કરતા હતા તેવો ઉલ્લેખ છે.

અમદાવાદ આશ્રમ રોડ સર્કલ પાસે સંજય સોહલિયાએ પણ કારમાં બસડીને ટક્કર મારી કારમાંથી બહાર ફેંકી દીધો હતો. પીડિતાએ પોતાની પોસ્ટમાં વધુમાં જણાવ્યું હતું કે, ‘હું 10 મહિના પહેલા સુરજભાઈ લાખાભાઈ સોલંકી નામના ભુવાને મળવા ગઈ હતી. સૂરજ સોલંકીએ જે તે સમયે ભુવા તરીકે ઓળખાતો હતો તેણે મને તેનો અંગત મોબાઈલ નંબર આપ્યો હતો.

અને ત્યારબાદ ટૂંકી વાતચીત પછી તેણે મને લગ્નનું વચન આપ્યું, મને ગેરમાર્ગે દોરી હતી અને 10 મહિના સુધી મારું શારીરિક શોષણ કર્યું. આ દરમિયાન હું ગર્ભવતી હતી, પરંતુ સૂરજના મગજમાં કંઈક બીજું જ ચાલી રહ્યું હતું. તેણે વધુમાં જણાવ્યું હતું કે ભુવા તરીકે જાણીતા સુરજ સોલંકીએ બાદમાં મને તેમની ગૃહિણી બનાવીને મારી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ કરી હતી.

ત્યારબાદ હું સુરજને સમજાવવા અમદાવાદ ગઈ હતી, પરંતુ સુરજના મિત્રએ મને આશ્રમ રોડ સર્કલ પાસે કારમાં બેસાડી સંજયભાઈ સોહલિયાને માર મારી કારમાંથી ફેંકી દીધી હતી. આટલું જ નહીં સૂરજનો અન્ય એક મિત્ર ગુંજન જોષી સોશિયલ મીડિયા પર લાઈવ જઈને મને બદનામ કરે છે. હવે મારે ક્યાંય જવું નથી. હું આમાંથી કોઈ રસ્તો શોધી શકતી નથી તેથી મારી પાસે મરવા સિવાય કોઈ વિકલ્પ નથી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “જન અવાજ ન્યુઝ અને મીડિયા” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Jan Avaj Media” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.