આ વર્ષે શિયાળામાં 5 મી વખત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર, જાણો શું કરશે અસર - Jan Avaj News

આ વર્ષે શિયાળામાં 5 મી વખત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર, જાણો શું કરશે અસર

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનું પ્રમાણ ઘટી ગયું છે.ઉત્તરીય-પૂર્વ બાજુથી ઠંડા પવનો આવશે જેથી હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઈને આગાહી કરવામાં આવી છે. સાથેજ એવું પણ કહેવામાં આવ્યું છે કે રાજ્યના અમુક ભાગોમાં ઠંડા પવનો પણ ફૂંકાઈ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઠંડીનું પ્રમાણ વધવાનું છે. જેમા 2 દિવસ સુધી તેની અસર રહેવાની જેના કારણે વાતાવરણ ઠંડુગાર રહેશે. રાજ્યના લધુત્તમ તાપમાનમાં પણ 4 થી 5 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાશે. ખાસ કરીને દરિયાકાંઠે આવેલા વિસ્તારોમાં સૌથી વધારે ઠંડીનું પ્રમાણ જોવા મળી શકે છે.

કચ્છના રાપરમાં 10.16 મિનિટે નોધાયો ભૂકંપનો આંચકો, ધરતીકંપની તિવ્રતા 3.1ની નોંધાઈ. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 16 કિમિ દૂર

ગુજરાતમાં 8 મહાનગરો સહિત 27 શહેરોમાં 11 ફેબ્રુઆરી સુધી નાઈટ કર્ફ્યૂ લાગુ રહેશે રાત્રિના 10થી સવારના 6 વાગ્યા સુધીનું નાઈટ કર્ફ્યૂ

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “જન અવાજ ન્યુઝ અને મીડિયા” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Jan Avaj Media” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.