સૌરાષ્ટ્રમાં ખેડૂત ચિતાના સમાચાર હવામાન વિભાગની આગાહી રાજ્યમાં પવનના સુસવાટા સાથે વરસાદ આ તારીખે વાવાઝોડાની આગાહી - Jan Avaj News

સૌરાષ્ટ્રમાં ખેડૂત ચિતાના સમાચાર હવામાન વિભાગની આગાહી રાજ્યમાં પવનના સુસવાટા સાથે વરસાદ આ તારીખે વાવાઝોડાની આગાહી

હવામાન વિભાગે મોટી આગાહી કરી છે કે કડકડતી ઠંડી વચ્ચે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે કે, આગામી થોડાક દિવસ માટે રાહત મળશે. પણ ઝડપે પવન ફૂંકાવાની ચાલુ જ રહેશે. હવામાન વિભાગે જણાવ્યા અનુસાર આજે દિલ્હીમાં તડકો તો નીકળશે પણ પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં સવારે અને સાંજે ધુમ્મસ ભર્યા વાતાવરણ રહેશે.

આ ઉપરાંત દક્ષિણ ભારતમાં રાજ્યમાં વરસાદ પણ થઈ શકે છે. હોય છે કે, ભારતીય દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આગામી 48 કલાક પંજાબ, હરિયાણા અને ઉત્તરપ્રદેશમાં અલગ અલગ જગ્યાએ સવાર અને સાંજ સમય દરમ્યાન પાળ્યો ધુમ્મસ છવાયેલું રહેશે.

તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી જવાની જણાવ્યા અનુસાર તમિલનાડુ,પોંડિચેરી અને નીચેના અમુક રાજ્યોમાં મધ્યમ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. તેનાથી લોકોની મુશ્કેલી વધી છે.

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ગુજરાતના અમુક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના પણ વ્યકત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં પણ વરસાદ રહેશે. તેવી આગાહી કરવામાં આવી છે. પવનના સુસવાટા સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે

વૈજ્ઞાનિકો ઘણા વર્ષોથી ક્લાઇમેટ ચેન્જને પર્યાવરણ પર તેની અસર વિશે ચેતવણી આપી રહ્યા છે. આ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ગ્લોબલ વોર્મિંગ ના કારણે ભવિષ્યમાં પર્યાવરણને લગતા અનેક જોખમો જોવા મળી રહ્યા છે. આ બધા વચ્ચે હવે એક નવો અભ્યાસ કહેવામાં આવ્યું છે કે, ક્લાઈમેટ ચેન્જના કારણે ભારતના દરિયા કિનારાના બંગાળની ખાડી સાઉથ ચાઇના અને દક્ષિણ હિંદ મહાસાગરમાં કેટલીક અસામાન્ય ગતિવિધિ જોવા મળી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અહેવાલો મુજબ આ નવો અભ્યાસ દરિયાકિનારે શહેર અને તેની આસપાસ રહેતા લોકોને ચિંતામાં વધારો કરી શકે છે. આ વિસ્તારોમાં પહેલાથી જ વિનાશક પૂરના જોખમ હોય છે દરેક રંગોની હિલચાલ વધવાથી અહીં પાણી આવી જતું હોય છે. તેમજ કિનારાની ગોઠવણને પણ અસર થાય છે.

આ સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ ઘણું નુકસાન થાય છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી માવઠા સાથે ભારે પવન ની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર નહિવત વાવાઝોડાની અસરો પણ વ્યક્ત કરવામાં આવી છે, અને પવનના સૂસવાટા સાથે કમોસમી માવઠાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. મધ્ય બંગાળની ખાડીના વિસ્તારોમાં વાહનો દ્વારા ઉચ્ચ પવન નો સામનો કરવો પડશે. દક્ષિણ હિંદ મહાસાગરમાં કેટલીક અસામાન્ય ગતિવિધિ જોવા મળી શકે છે

મોજા દક્ષિણ મહાસાગર માં લગભગ એક મીટર થી ઉત્તર હિન્દ મહાસાગર અને ઉત્તર પશ્ચિમી અરબી સમુદ્ર અને ઉત્તર પૂર્વ બંગાળ ની ખાડી અને દક્ષિણ ચીન સમુદ્રના વિસ્તારમાં જે 0.4 મીટર સુધી તીવ્ર બનશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “જન અવાજ ન્યુઝ અને મીડિયા” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Jan Avaj Media” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.