સુરતની ગ્રીષ્માં વેકરીયા ઘટના વિશે સંજય રાવલે તોડીયું પોતાનું મોન, તમે કોઈ દિવસ સાંભળ્યું નહીં હોય અને જે કહ્યું તે સાંભળીને દરેક લોકો ચોકી ગયા - Jan Avaj News

સુરતની ગ્રીષ્માં વેકરીયા ઘટના વિશે સંજય રાવલે તોડીયું પોતાનું મોન, તમે કોઈ દિવસ સાંભળ્યું નહીં હોય અને જે કહ્યું તે સાંભળીને દરેક લોકો ચોકી ગયા

સુરતની મામૂસ દીકરી ગ્રીષ્માની હત્યાને આજે સાત દિવસ થઈ ગયા છે. પોલીસ સુપર ગતિએ કેસની તપાસ કરી રહી છે. ત્યારે એક સુત્રો દ્વારા નવી માહિતી સામે આવી છે. સરાજાહેર ગળું ચીરીને ગ્રીષ્માની હત્યા કર્યાનો ફેનિલને કોઈ અફસોસ નથી. દરેક લોકો સુરતમાં જે દુઃખદ ઘટના બની હતી તેને તો આપણે જાણીએ જ છીએ, દરેક લોકો ગ્રીષ્મા વેકરીયાના મૃત્યુ બાદ ખુબ જ દુઃખી થઇ ગયા હતા, આજે પણ તેના પરિવારના લોકોની આંખમાંથી આંસુ સુકાયા નથી, ગ્રીષ્માના માતાપિતાને તેમની દીકરીના મૃત્યુનો આઘાત સૌથી વધારે લાગ્યો છે, તેથી આજે પણ ગ્રીષ્માના માતાપિતા તેમની લાડકી દીકરીને યાદ કરીને રડ્યા જ કરે છે.

ઉલટાનું તેને સંતોષ છે કે તેણે ગ્રીષ્માને મારી નાંખી. જેલમાં બંધ ફેનીલ એકદમ સ્વસ્થ છે. લોકઅપમાં પૂરાયા બાદ તે પોલીસ અધિકારીઓ સાથે હસીને વાતો કરે છે અને બે ટાઈમ ભરપેટ દાળ-ભાત જમે છે. જ્યૂસ પીવે છે અને ગ્રીષ્માની હત્યા બાદ તેની છાતી પર પગ મુકી માવો ખાધો હતો તેમજ જેલમાં પણ બિન્દાસ્ત માવો ખાય છે

દરેક લોકો હાલમાં સરકાર પાસે માત્રને માત્ર ગ્રીષ્માને જલ્દીથી જલ્દી ન્યાય મળે તેની માંગણી કરી રહ્યા હતા, ગ્રીષ્માનું જે વ્યક્તિએ મૃત્યુ કર્યું છે તેને કડકમાં કડક સજા મળે તે ગ્રીષ્માના પરિવારના લોકોની માંગ હતી.પોલીસ સૂત્રોએ કહ્યું કે, 21 વર્ષની ઉંમરમાં એક યુવતીની હત્યા કર્યા બાદ પણ ફેનિલ એકદમ સ્વસ્થ છે. તેના વર્તનમાં કોઈ જ અફસોસ જણાતો નથી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન જમ્યો નહીં હોય લોકઅપમાં આવ્યા બાદ સમયસર કાયદા અનુસાર જે મળે તે બે ટાઈમ ભરપેટ જમી રહ્યો છે. લોકઅપમાં આવ્યો તે દિવસે જ્યૂસ પીધું હતું.

આ ઘટના બન્યા બાદ નર્મદા જિલ્લામાં યોજાયેલા કાર્યક્રમમાં સંજય રાવલે વિધાર્થીઓ અને વાલીઓને સૌથી મોટી અગત્યની વાત કરી હતી, સંજય રાવલે આ કાર્યક્રમમાં કહ્યું હતું આ ઘટનામાં કોઈ એક વ્યક્તિનો દોષ હોતો નથી, આ ઘટનામાં આખા સમાજના લોકોનો દોષ હોય છે, કારણ કે ઘરમાં વ્યક્તિઓને પ્રેમ મળતો નથી એટલે બહાર જઈને તે તેમનો પ્રેમ શોધતા હોય છે.ગ્રીષ્મા વેકરીયાનું મૃત્યુ એકતરફી પ્રેમી ફેનિલ ગોયાણીએ કર્યું હતું, ફેનિલે ગ્રીષ્માનું મૃત્યુ તેના ઘરની આગળ બધાની જાહેરમાં કર્યું હતું, તેથી પરિવારના અને ગામના દરેક લોકો રોષે ભરાયા હતા,

તેથી દરેક વાલીઓને સંજય રાવલે કહ્યું હતું કે તમે તમારા ઘરે દીકરા અને દીકરીઓને એટલો બધો પ્રેમ કરો કે તેમને બહારના પ્રેમની જરૂર જ ના પડે, ગ્રીષ્મા વેકરીયાના મૃત્યુ બાદ સંજય રાવલએ દરેક લોકોને આ શબ્દો સંભળાવ્યા હતા, આથી હજુ સુધી ગ્રીષ્માના પિતા તેમની દીકરીના મૃત્યુ બાદ તે આઘાતમાંથી નીકળી શક્યા ન હતા.સુરતમાં જાહેરમાં એક યુવતીની એની મમ્મી અને ભાઈ સામે જ હત્યા કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટના વીડિયોમાં કેદ થઈ હતી. એ વીડિયો વાયરલ થયો હતો.આ હત્યાનો આરોપી ફેમિલી ગોયાણી નામનો યુવક જે મૃતક યુવતીના એકતરફી પ્રેમમાં હતો.

આ વાતને એક અઠવાડિયા જેટલો સમય થયો હોવા છતાં પણ હજી પણ લોકો આ ઘટનાને ભૂલી શકતા નથી, આ મુદ્દા પર હજુ પણ ચર્ચાઓ ચાલી રહી છે. આ બાબતે પરિવારની માગ કરી રહ્યો છે. સાથે જ પ્રશ્ન ઉઠાવ્યો છે કે જો જાહેરમાં આવી ઘટનાઓ થતી હોય તો બહેન દીકરીઓ કેવી રીતે સુરક્ષિત રહી શકે તેથી આજે પણ ગ્રીષ્માના પિતા નંદલાલભાઈ તેમની એકના એક લાડકી દીકરી ગ્રીષ્માને યાદ કરીને રડ્યા જ કરે છે નંદલાલભાઈ સોશિયલ મીડિયામાં તેમની દીકરી વિષે કહેતા કહેતા પણ દુઃખી થઈને રડી પડ્યા હતા, તેથી હાલમાં પરિવારના દરેક લોકો ગ્રીષ્માને ન્યાય મળે તેની રાહ જોઈ રહ્યા છે.ગયા શનિવારે જ્યારે આ ઘટના ઘટે ત્યારે ગ્રીષ્મા નામોટા પપ્પા સહિત તેના ભાઈ અને અન્ય લોકો પણ ત્યાં હાજર હતાં. આ ઘટનામાં એના ભાઈ અને મોટા પપ્પા પણ ઈજા પામ્યા હતા.

વેકરીયા પરિવાર ની મુલાકાત સમયે ગ્રીષ્માના ફોઈ રાધિકા બેનેે જણાવ્યું કે,અમારી દિકરીઓ સુરક્ષિત કઈ રીતે રહેશે? જો સરકાર સુરક્ષા નહીં આપે તો નિર્ભયતાથી કેવી રીતે ફરી શકશેરાધિકા બેન ને આગળ જણાવ્યું હતું કે સરકાર દ્વારા બેનર લગાવવામાં આવે છે કે, ” બેટી બચાવો, બેટી પઢાઓ ” જો આવા બનાવો બનતા રહે તો બેનર ઉતારી લો અને સૂત્રોચ્ચાર પણ બંધ કરી દો.

આગળ અમે ઉમેર્યું હતું કે જો એમ ન થઈ શકે તો, ” બેટીને બચાવવી હોય તો ઘરમાં રાખો. ” એવું બેનર લગાવો. ન્યાયની અપેક્ષા રાધિકા બેને આગળ જણાવ્યું હતું કે અમારી દીકરીને પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ. જેથી આવા નરાધમ ઓ ફરીથી હિંમત ન કરે.તેમણે ક્રિષ્ના વિશે જણાવ્યું હતું કે તેઓ ભણવામાં ખૂબ હોશિયાર હતા. તેઓ ડ્રોઈંગ, કરાટે અને સંગીતના શોખીન હતા. તેઓ ભણી ગણીને પોતાનાં માતા-પિતાનું નામ રોશન કરવા માંગતા હતાસુરતમાં બનેલી ગ્રીષ્મા હત્યાની ઘટના અનેક લોકોના માનસ પર ઊંડી અસર કરી ગઈ છે, હજી સુધી એ ઘટના ચર્ચાય છે. ત્યારે નર્મદા જિલ્લામાં યોજાયેલા એક કાર્યક્રમમાં મોટિવેશનલ સ્પીકરે વિદ્યાર્થીઓ અને વાલીઓને ઉદ્દેશીને મોટી વાત કરી હતી.

તેમણે આ અંગે ઊંડા આત્મચિંતનની જરૂરિયાત હોવાનું જણાવતા કહ્યું હતું કે, આ માત્ર ફક્ત કોઈ એક વ્યક્તિનો દોષ નથી, પરંતુ સમગ્ર સમાજનો દોષ છે. બાળકોને ઘરમાં ‘ આઈ લવ યુ ‘ સાંભળવા નથી મળતું, એટલે બહાર પ્રેમ માટે એ ફાંફા મારે છે.અત્યારે લગભગ બે વર્ષ પછી તમામ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ઓફલાઈન- પ્રત્યક્ષ પરીક્ષાઓ લેવામાં આવશે. ત્યારે સ્વાભાવિક રીતે જ આ પરીક્ષાનો કાલ્પનિક ભય બધા જ વિદ્યાર્થીઓને સતાવી રહ્યો હોય છે.ત્યારે આ ભયને દૂર કરવા અને નિર્ભય અને નિશ્ચિત રૂપે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે, તે માટે નર્મદા ના જિલ્લાભરના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અર્થે રાજપીપલાની નવદુર્ગા હાઈસ્કૂલ દ્વારા એક અનોખો પ્રયત્ન હાથ કરવામાં આવ્યો હતો.

શાળા દ્વારા મોટિવેશનલ સ્પીકર સંજય રાવલના માર્ગદર્શન થી વિદ્યાર્થીઓનો ડર દૂર કરવાનો પ્રયત્ન કરાયો હતો.આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ધાર્મિક અને આધ્યાત્મિક વિચારો ને સાંકળીને ખૂબ જ સરળ ભાષામાં ‘પરીક્ષાનો કાલ્પનિક ડર’ વિષય પર માહિતી આપવામાં આવી હતી.આ વ્યાખ્યાનમાં ગામના વિદ્યાર્થીઓ ઉપરાંત મોટી સંખ્યામાં વાલીઓ અને ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં વક્તા સંજય રાવલે સુરતમાં બનેલ ગ્રીષ્મા મર્ડર ઘટના પર પણ વાત કરી હતી.

સુરતમાં બનેલી ઘટના અંગે ઊંડા આત્મચિંતનની જરૂરિયાત છે. તેવુ કહેતા તેમણે જણાવ્યું હતું કે, ” આ માત્ર એક વ્યક્તિનો દોષ નથી. પણ સમગ્ર સમાજનો દોષ છે.બાળકોને ઘરમાં ‘આઈ લવ યુ’ સાંભળવા નથી મળતું. એટલે બહાર પ્રેમ માટે ફાંફા મારે છે, અને પરિણામ સુરતની ઘટના જેવું મળૅ છે. એટલે ઘરમાં જ માતાપિતાએ સંતાનને પ્રેમ આપવો જોઈએ.સંજય રાવલે આ વિશે આગળ જણાવતા કહ્યું હતું કે, આજની એજ્યુકેશન પોલિસીમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો વાલીઓ બધા તણાવમાં છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ વચ્ચે કમ્યુનિકેશન ઓછુ થઈ રહ્યુ છે.

જો એ ઠીક થાય તો અનેક સમસ્યાઓનું સમાધાન થઈ શકે છે. રહી વાત દીકરીનો, તો એક શબ્દ છે કેરેક્ટર. તમને બધુ કરવાની છૂટ હોય અને ન કરો એ કેરેક્ટર છે. આ બાબત બાળકોને સમજાવી શક્યા નથી. માટે દોષ આખા સમાજનો છે.આજે આપણે બાળકોને જે સ્વતંત્રતા આપી છે. તે ઘાતક બની છે. દોષ આપવાને બદલે સમાજે ચિંતન કરવાની જરૂર છે. હવે વાલીઓ જાગે, અને દીકરા દીકરીઓને પ્રેમથી આઈલવયુ કહે.જેથી તેઓ બહાર કહેવા અને સાંભળવા નહિ જાય. ઘરમાં પ્રેમ નથી મળતો માટે બહાર અનઓથેન્ટિક પ્રેમ મેળવવા જાય છે. તેથી ત્યાં એનું પરિણામ આવું જ આવે છે.

સ્પીકરની આ વાત વાલીઓને પણ સારી રીતે સમજાઇ ગઈ હતી. જેથી સમગ્ર હોલમાં તાળીઓનો ગડગડાટ થઈ ગયો હતો.તેમણે વિદ્યાર્થીઓને કહ્યુ હતું કે, ઈશ્વર કે અલ્લાહને પસ્તાવો થવા ન દેતા કે, આને માણસ બનાવીને ભૂલ કરી છે. મનુષ્ય થવા પર ગર્વ કરો. બધા મુકેશ અંબાણી ન બની શકતા હોય.
ગુજરાતમાં 2011માં પુરુષોની સરખામણીએ સ્ત્રીઓ ની સંખ્યામાં ચિંતાજનક ઘટાડો જોવા મળ્યો હતો. ત્યાર બાદ રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ‘ બેટી બચાવો ‘ અભિયાન હાથ ધર્યું હતું.

ગ્રીષ્માને પી.એસ.આઈ બનવું હતું વિશ્વના પિતા નંદલાલ એમની દીકરી વિશે વાત કરતાં ભાવુક થઈ ગયા હતા. તેમણે જણાવ્યું ” ગ્રીષ્મા મને બહુ વહાલી હતી. હું આફ્રિકા હતો પરંતુ એ સવારે અને સાંજે મને યાદ કરતી હતી. એની મમ્મીને ચાલવામાં તકલીફ થતી એના કારણે તે ઘરકામમાં પણ મદદ કરતી. એ કોઈ કામ કરવામાં ના પાડતી નહોતી.

જ્યારે ગ્રીષ્મા હત્યા થઈ ત્યારે ગ્રીષ્મા ના પિતા આફ્રિકામાં હતા અને જ્યારે તેઓ પરત ફર્યા ત્યારે મહિનાઓ પછી પોતાની દીકરી નું મુખ જોયું હતું, પણ દીકરી નિષ્પ્રાણ અવસ્થામાં હતી. તેમણે જણાવ્યું હતું કે એમની દીકરીની પીએસાઆઈ બનવાની ઇચ્છા હતી. એણે એના માટે તૈયારી પણ શરુ કરી હતી.
ગ્રીષ્મા ની ઈચ્છા હતી કે એના પિતા પરત ફરે અને પરિવાર સાથે રહે. પિતા સાથે નાખેલા ફોન કોલ માં પણ એ જ પ્રશ્ન કર્યો હતો કે, ” પપ્પા, તમારે હવે આફ્રિકામાં જ રહેવું છે કે

સમગ્ર કેસની વિગતો આપવા માટે સુરત રેન્જ ના આઈજીપી રાજકુમાર પાંડિયન દ્વારા પત્રકાર પરિષદ પણ યોજવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે જો કોઇ યુવતીની છેડતી થાય, કે કોઈ પીછો કરતું હોય અથવા અન્ય કોઇ પણ પ્રકારની તકલીફ હોય તો શરમજનક ગણવાને બદલે તરત જ પોલીસને જાણ કરવી જોઈએ. તો પોલીસે અંગે કાર્યવાહી કરી શકે.

ગ્રીષ્મા ના માતાગ્રીષ્માની ઉંમર લગ્નને યોગ્ય હોય એના માટે ની વાત પણ પરિવાર વચ્ચે થતી. ગ્રીષ્મા પણ મુક્ત રીતે પોતાના વિચારો પરિવાર સમક્ષ રાખતા એના પિતાએ જણાવ્યું હતું કે એની ઇચ્છા હતી કે એના લગ્નની વાડીમાં થાય તો મેં એને કહ્યું કે એના માટે પૈસા ભેગા કરવા પડે ને ક્યારે કરીશ મને કહેલું કે ભલે લગ્ન સાદાઈથી કરીશું પણ આફ્રિકા નથી રહેવાનું વિશ્વના પિતાએ જણાવ્યું કે હું ત્રણ મહિનામાં પરત ફરીશ ક્યારે કરીશ મને કહેલું કે મારે બે વર્ષ એમની સાથે રહેવાની ઇચ્છા વ્યક્ત કરેલી.

ન્યાય જોઈએ ગ્રીષ્મા ના પરિવાર સાથેની વાતચીત સમયે ગ્રીષ્મા ના માતા વિલાસબેન સતત રડતા હતા. એમણે કહ્યું હતું કે,એને સાસરે જવું હતું, છતાં રોજ અહીંયા આવવું હતું. મને કહેતી કે રોજ આવીશ તારું કામ કરવા.ગ્રીષ્મા ના માતા લીલાબેને જણાવ્યું હતું કે, મને ફક્ત ન્યાય જોઈએ, એને કાપી નાખો, મારી છોકરીનો કોઈ વાંક નહોતો, બીજું હું કોઇને કંઇ કહેવા માંગતી નથી. સુરતની મજુરા બેઠક પર પ્રતિનિધિત્વ કરતા રાજ્યકક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પીડિત પરિવારની મુલાકાત લીધી હતી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “જન અવાજ ન્યુઝ અને મીડિયા” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Jan Avaj Media” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.