હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી, આ તારીખે આ વિસ્તારમાં કમોસમી વરસાદ ની આગાહી - Jan Avaj News

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી, આ તારીખે આ વિસ્તારમાં કમોસમી વરસાદ ની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી છે કડકડતી ઠંડી વચ્ચે પણ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગામી થોડા દિવસ માટે રાહત મળશે પણ ઝડપી પવન ફૂંકાવા નું ચાલુ રહેશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલની આગાહી મુજબ આજે દિલ્હીમાં તડકો નીકળ્યો છે.

ગુજરાત રાજ્યમાં વાતાવરણ દિવસેને દિવસે ગરમ થતું જાય છે ત્યારે શિયાળાની ઠંડી વચ્ચે ધીમે ધીમે ઓછી થતી જાય છે. ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, ફેબ્રુઆરી મહિનો પૂરો થતાં તડકો ફાટી નીકળશે.એકાએક જ વાતાવરણમાં તડકા નું પ્રમાણ વધી જતા લોકો ને ગરમી હાલાકી સહન કરવી પડી રહી છે.

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે માર્ચ મહિનાની શરૂઆતમાં ઉત્તર ભારતમાં હિમવર્ષા તેમજ કમોસમી વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં તેઓ દ્વારા આવી છે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દરિયા કિનારાના નજીકના વિસ્તારોમાં વાવાઝોડા સાથે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે

અને કમોસમી માવઠું થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.ગુજરાતમાં માર્ચ મહિનાની શરૂઆત માં ગરમીની સાથે વાદળછાયુ વાતાવરણ સાથે કમોસમી માવઠું થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતનું સૌથી ઠંડું શહેર નલીયા 25 થી 30 ડિગ્રી તાપમાન સાથે જોવા મળી રહ્યુ છે.

હવામાન વિભાગ (IMD) અનુસાર, દિલ્હીમાં આજે લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે, જ્યારે મહત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ રહેશે. ગત દિવસની જેમ આજે પણ બપોરના સમયે પાટનગરમાં જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. જેના કારણે લોકો હળવી ઠંડીનો અહેસાસ પણ કરી રહ્યા છે.

જો કે આવતીકાલથી દિલ્હીના હવામાનમાં મોટો ફેરફાર થવાનો છે. આવતીકાલથી રાજધાનીમાં વાદળછાયું વાતાવરણ રહેશે. IMD અનુસાર, આવતીકાલે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ રહેશે. તે જ સમયે, દિવસેને દિવસે (શુક્રવાર) 25 ફેબ્રુઆરીએ દિલ્હીમાં વરસાદની સંભાવના છે.

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર માર્ચ મહિનાની શરૂઆતમાં ધીમે ધીમે ગરમીમાં વધારો થઇ શકે છે. અંબાલાલ પટેલ ની આગાહી મુજબ રાજ્યમાં આગામી દિવસોમાં કમોસમી માવઠું થવાની શક્યતા છે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે દરિયા કિનારા નજીકના વિસ્તારોમાં કમોસમી માવઠું થશે તેવી અંબાલાલ પટેલ દ્વારા શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને દરિયામાં મોજા ઉછળવાની પણ શક્યતા નોંધાવવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રમાં અમુક વિસ્તારોમાં વરસાદ પડે તેવી પ્રબળ શક્યતાઓ છે અને દક્ષિણ ભારતમાં પણ વરસાદ થઇ શકે છે. આગામી 48 કલાકમાં અનેક વિસ્તારોમાં કમોસમી માવઠું થવાની શક્યતાઓ છે અને અમુક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે તેવી હવામાન વિભાગની આગાહી છે.

આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “જન અવાજ ન્યુઝ અને મીડિયા” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Jan Avaj Media” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

 

Leave a Reply

Your email address will not be published.