આગામી 24 કલાક કમોસમી વરસાદ, 2 દિવસ માં રાજ્ય માં પડી શકે છે ભારે ઠંડી, વાતાવરણ માં આવી શકે છે મોટો પલટો આ વિસ્તારમાં વિનાશક પૂર જોખમ, સાથે ….
આ વર્ષે વાતાવરણ ખૂબ જ અનિયમિત સાબિત થયું છે, જેમાં છેલ્લા ઘણા વર્ષોથી તાપમાન ની અંદર ભારે ઘટાડો વધારો થતાં આ વર્ષે છે ઠંડી એ પોતાનો ચમકારો લોકોને બતાવ્યો છે. પરંતુ હવામાન નિષણાતો એ ફરી એક વખત આગાહી કરતા જણાવ્યું હતું કે, ભાવના ત્રણ દિવસની અંદર ભારે ઠંડીનો ચમકારો પડી શકે છે. તેમજ ભારે ઠંડી પોતાનું રોદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. રાજ્યના ઘણા શહેરોની અંદર હાડ થીજાવતી ઠંડી પડી શકે છે.
તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણા દિવસોથી ઠંડી ખૂબ જ હતી જેને કારણે, લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને વાતાવરણ ચોખ્ખું થયું હતું. પરંતુ છેલ્લા સાત દિવસની અંતર્ગત ગુજરાતના ઘણા બધા શહેરોની અંદર ધુમ્મસ અને ઝાંકળ એવી પરિસ્થિતિઓ સર્જાઈ હતી. અને તેવામાં હવામાન શાસ્ત્રી એ પણ જણાવ્યું હતું કે મોટાભાગના રાજયો ની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે. જેને કારણે આવનારા ત્રણ દિવસની અંદર અંદર મોટાભાગના શહેરોની અંદર ભારે ઠંડી વર્તાઈ શકે છે.
આ ઉપરાંત અમે જણાવી દઈએ કે ગુજરાત રાજ્યની અંદર આવેલું અમદાવાદ શહેરનું અત્યારનું તાપમાન, ૧૦ ડિગ્રી નોંધાઈ ગયું છે. ગુજરાતની અંદર આવેલ સૌથી ઠંડુ શહેર કહેવાતું નલિયા અને કંડલા ૮ ડિગ્રી તાપમાન સાથે નોંધાઈ ચૂક્યું છે. આવનારા બે થી ત્રણ દિવસ સુધી ઠંડી પોતાનો ચમકારો બતાવી શકે છે. આ ઉપરાંત તાપમાન માં હજુ પણ નોંધનીય ઘટાડો આવી શકે છે.
આ વાતાવરણ જોતા, હવામાનશાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે ૧૫ ફેબ્રુઆરી ની આસપાસ ગુજરાતની અંદર વાતાવરણમાં અચાનક પલટો આવી શકે છે અને તોફાની માવઠા ખેંચી શકે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. રાજ્યના દરિયા કિનારાના વિસ્તારોમાં ભેજવાળા વરસાદી પવન ફુંકાય તેવી આગાહી આપવામાં આવી છે.
તેમજ રાજ્યની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે બંગાળની ખાડીમાં લો પ્રેસર સર્જાઇ શકે છે. તેમજ ગુજરાતની અંદર ચક્રવાતી પવન ફૂંકાવાની ઘટના પણ વરતાઈ શકે છે તેમ જ માવઠું વરસવાની આગાહી કરવામાં આવી છે. તેની સાથે સાથે અત્યારે ગુજરાતની અંદર અત્યારે ઉનાળા જેવું વાતાવરણ ઘણી જગ્યાએ દેખાઈ રહ્યું છે.
તેને કારણે આવનારા બે થી ત્રણ દિવસની અંદર ફરી એકવાર પોતાનું રોદ્ર સ્વરૂપ ધારણ કરી શકે તેવી આશંકાઓ સેવાઈ રહી છે. તેમજ વરસાદી માવઠાથી અને ચક્રવાતી પવન ફૂંકાવાની આગાહી પણ કરવામાં આવી છે. અત્યારે શિયાળો વિધિવત રીતે વિદાય લેશે તેવી હવામાન વિભાગે અને હવામાન ખાતાએ આગાહી કરી છે.
વૈજ્ઞાનિકો ઘણા વર્ષોથી ક્લાઇમેટ ચેન્જને પર્યાવરણ પર તેની અસર વિશે ચેતવણી આપી રહ્યા છે. આ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ગ્લોબલ વોર્મિંગના કારણે ભવિષ્યમાં પર્યાવરણને લગતા અને જોખમો જોવા મળી શકે છે. આ બધા વચ્ચે હવે એક નવા અભ્યાસ કહેવામાં આવ્યું છે કે, ક્લાઈમેટ ચેન્જના કારણે ભારતના દરિયા કિનારાના બંગાળની ખાડી અને દક્ષિણ હિંદ મહાસાગરની કેટલીક અસામાન્ય ગતિવિધિઓ જોવા મળી રહી છે.
અભ્યાસ દરમિયાન દરિયા કિનારે શહેર અને તેની આસપાસ રહેતા લોકોને ચિંતામાં વધારો થઈ શકે છે. કારણ કે આ વિસ્તાર પહેલાથી જ વિનાશ પૂરના જોખમમાં જે દરિયાઈ તરંગોની હિલચાલ વધવાથી પૂરનું જોખમ વધી શકે છે.
તેમજ કિનારાની ગોઠવણને અસર થઈ શકે છે, જેના કારણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થઈ શકે છે.
જેમાં ભૂગર્ભ જળમાં ખારા પાણીની ઘૂસણખોરી પાક નો વિનાશ અને માનવ વસ્તીને સામાજિક અને આર્થિક પરિણામોની શ્રેણી સાથે અસર થઈ શકે છે. આ બધાની અસર દરિયા ના પૂર અને કિનારાના ફેરફાર પડશે.
અભ્યાસ દરમિયાન દક્ષિણ હિંદ મહાસાગર ક્ષેત્રમાં જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર દરમિયાન મહત્તમ મજબૂત પવન અને તરંગોની ગતિવિધિઓ જોવા મળશે
મધ્ય વિસ્તારમાં સદીના અનુમાનો દ્વારા ઊંચા પવન નો સામનો કરવો પડશે. મોજા દક્ષિણ મહાસાગર લગભગ એક મીટર અને ઉત્તર હિંદ મહાસાગર ઉત્તર પશ્ચિમે
અરબી સમુદ્ર ઉત્તર પૂર્વ બંગાળ ની ખાડી અને દક્ષિણ સમુદ્રના વિસ્તારમાં 0.4 મીટર સુધી તીવ્ર બનશે વૈજ્ઞાનિકોએ ભવિષ્યના લહેરોની અંદાજો અને પવનની ગતિ દરિયાઈ સપાટી ના દબાણ અને દરિયાઈ સપાટી ના તાપમાન સાથેના તેમના સંબંધને વધુ તપાસ કરી છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ઓછું થઈ રહ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં કમોસમી વરસાદ થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “જન અવાજ ન્યુઝ અને મીડિયા” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Jan Avaj Media” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!