અંબાલાલ પટેલની આગાહી, દરિયા કાંઠે ભારે પવનની શક્યતા, આગામી બે દિવસ ભારે પવન સાથે કમોસમી વરસાદ થવાની શક્યતા - Jan Avaj News

અંબાલાલ પટેલની આગાહી, દરિયા કાંઠે ભારે પવનની શક્યતા, આગામી બે દિવસ ભારે પવન સાથે કમોસમી વરસાદ થવાની શક્યતા

આગામી બુધવાર અને ગુરુવારે ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડવાની શક્યતા વચ્ચે અરબી સમુદ્ર ના માધ્યમથી ભાગમાં તેજ પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. માછીમારોને આગામી ચાર દિવસ અમુક ભાગોમાં દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ક્યાંય હવામાન પલટો જોવા મળ્યો નથી.

અને અહીંના સમુદ્ર કાંઠા વિસ્તાર માટે પણ કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નથી. હવામાન વિભાગના જણાવ્યા મુજબ નોર્થ ગુજરાત તથા સાઉથ ગુજરાત માટે આગામી પાંચ દિવસ સુધી કોઈ એલર્ટ જાહેર કરાયું નથી.

પરંતુ અરબી સમુદ્ર ના સિવાયના ખુલ્લા ભાગમાં બુધવારે અને ગુરુવારે 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની અને શુક્રવારે તેમજ શનિવારે 45 થી 65 કિલોમીટર પ્રતિ કલાકની રફતારથી પવન ફુંકાય તેવી શક્યતા છે.

ભારે પવન અને ઝાકળ વર્ષા સહિતની વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની વધુ અસર રાજસ્થાન હરિયાણામાં થવાની સંભાવના વચ્ચે હાલ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાતાવરણ સામાન્ય છે. પરંતુ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે રાજકોટમાં આજે મહત્તમ તાપમાન 36.7 ડિગ્રી સેલ્સિયસ, અમરેલીમાં 35 દ્વારકામાં 30.7 ઓખામાં 28 પોરબંદરમાં 34.6 ડિગ્રી રહ્યું હતું.

જામનગરમાં 18.5 તાપમાન વચ્ચે 35 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વારંવાર વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને હવે તો મિશ્ર ઋતુનો અનુભવ થાય છે.

હવામાન વિભાગની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં અચાનક પલટો થતો હોય છે. રાજ્યમાં કમોસમી વરસાદને લઈને અંબાલાલ પટેલ ની આગાહી સામે આવી છે હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ ની આગાહી મુજબ આગામી 48 કલાકમાં રાજ્યના અનેક વિસ્તારમાં કમોસમી માવઠું થાય તેવી શક્યતા છે. અંબાલાલ પટેલ ની આગાહી મુજબ રાજ્યમાં પવન સાથે કમોસમી માવઠું થવાની શક્યતા છે. હવામાન વિભાગે ઠંડી ને લઈને મોટી આગાહી કરી છે.

ત્યારે અંબાલાલ પટેલ ની આગાહી મુજબ કડકડતી ઠંડી વચ્ચે કમોસમી વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલ ની આગાહી મુજબ શિયાળાના અંતિમ તબક્કામાં 15 રાજ્યમાં વરસાદ થઈ શકે છે.

અંબાલાલ પટેલ ની આગાહી મુજબ ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદ થવાની પ્રબળ શકયતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ વાતાવરણમાં પલટો આવી શકે છે.

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત વરસાદ પડવાને કારણે ઉત્તર ભારતમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે.

અંબાલાલ પટેલ ની આગાહી મુજબ ગુજરાત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે પવન અને કમોસમી માવઠું થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત અનેક વિસ્તારમાં બપોરના સમયે જોરદાર પવન ફૂંકાશે.

હવામાન વિભાગની આગાહી મુજબ અંદમાન નિકોબાર માં વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત આવી છે. તેમજ અરુણાચલ પ્રદેશમાં મધ્યમ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

અરબી સમુદ્રના મધ્યભાગમાં તેજ પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, અને માછીમારોને દરિયો ન ખેડવા માટે ની સૂચના આપવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ક્યાંય હવામાનમાં પલટો જોવા મળશે નહીં.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “જન અવાજ ન્યુઝ અને મીડિયા” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Jan Avaj Media” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.