અંબાલાલ પટેલ મોટી આગાહી સૌરાષ્ટ્રના આ વિસ્તાર માં ભારે પવન સાથે કમોસમી વરસાદ ની આગાહી ખેડૂતોની ચિંતામાં વધારો - Jan Avaj News

અંબાલાલ પટેલ મોટી આગાહી સૌરાષ્ટ્રના આ વિસ્તાર માં ભારે પવન સાથે કમોસમી વરસાદ ની આગાહી ખેડૂતોની ચિંતામાં વધારો

રાજ્યમાં કમોસમી વરસાદને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ ની આગાહી મુજબ આગામી 48 કલાકમાં રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી માવઠું આવી શકે તેવી શક્યતાઓ છે. અંબાલાલ પટેલ ની આગાહી મુજબ રાજ્યમાં પવન સાથે કમોસમી માવઠું આવી તેવી શક્યતાઓ છે.

હવામાન વિભાગે ઠંડી ને લઈને મોટી આગાહી કરી છે. ત્યારે આંબાલાલ પટેલ ની આગાહી મુજબ કડકડતી ઠંડી વચ્ચે કમોસમી વરસાદ પડે તેવી શક્યતાઓ છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ શિયાળાના અંતિમ તબક્કામાં 15 રાજ્યમાં વરસાદ થઇ શકે છે. જેમાં ગુજરાત રાજ્ય નો પણ સમાવેશ થાય છે.

અંબાલાલ પટેલ ની આગાહી મુજબ ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડી શકે તેવી પ્રબળ શક્યતાઓ છે. આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી મુજબ વાતાવરણમાં પલટો આવી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના અનેક વિસ્તારોમાં કડકડતી ઠંડી સાથે વરસાદ પડે તેવી શક્યતાઓ છે.

આ ઉપરાંત વરસાદ પડવાના કારણે ઉત્તર ભારતમાં ઠંડીનું પ્રમાણ પણ વધી શકે છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતના સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદી માવઠુ આવી શકે છે. આ ઉપરાંત અનેક વિસ્તારોમાં બપોરના સમયે જોરદાર પવન ફૂંકાશે.

હવામાન વિભાગની આગાહી મુજબ અંદબાર અને નિકોબાર માં વરસાદ પડે તેવી સંભાવનાઓ છે. તેના કારણે આવનારા 24 કલાકમાં અરુણાચલ પ્રદેશ માં મધ્યમ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં પણ વરસાદ પડે તેવી શક્યતાઓ છે. ત્યાં વરસાદ પડવાના કારણે ગુજરાત રાજ્યમાં ભારે પવન ફૂંકાય શકે છે.

આગામી બુધવાર અને ગુરુવારે ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડવાની શક્યતા વચ્ચે અરબી સમુદ્ર ના માધ્યમથી ભાગમાં તેજ પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. માછીમારોને આગામી ચાર દિવસ અમુક ભાગોમાં દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ક્યાંય હવામાન પલટો જોવા મળ્યો નથી.

અને અહીંના સમુદ્ર કાંઠા વિસ્તાર માટે પણ કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નથી. હવામાન વિભાગના જણાવ્યા મુજબ નોર્થ ગુજરાત તથા સાઉથ ગુજરાત માટે આગામી પાંચ દિવસ સુધી કોઈ એલર્ટ જાહેર કરાયું નથી.

પરંતુ અરબી સમુદ્ર ના સિવાયના ખુલ્લા ભાગમાં બુધવારે અને ગુરુવારે 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની અને શુક્રવારે તેમજ શનિવારે 45 થી 65 કિલોમીટર પ્રતિ કલાકની રફતારથી પવન ફુંકાય તેવી શક્યતા છે.

ભારે પવન અને ઝાકળ વર્ષા સહિતની વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની વધુ અસર રાજસ્થાન હરિયાણામાં થવાની સંભાવના વચ્ચે હાલ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાતાવરણ સામાન્ય છે.પરંતુ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે રાજકોટમાં આજે મહત્તમ તાપમાન 36.7 ડિગ્રી સેલ્સિયસ, અમરેલીમાં 35 દ્વારકામાં 30.7 ઓખામાં 28 પોરબંદરમાં 34.6 ડિગ્રી રહ્યું હતું.

જામનગરમાં 18.5 તાપમાન વચ્ચે 35 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વારંવાર વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને હવે તો મિશ્ર ઋતુનો અનુભવ થાય છે.હવામાન વિભાગની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં અચાનક પલટો થતો હોય છે.

હવે દેશમાં ધીરે ધીરે ઠંડી ઓછી થવા લાગી છે અને ઉત્તરભારતમાં હવામાન પાછું એકવાર ફરી બદલાઈ રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ ભારે પવન સાથે પૂર્વ બંગાળ ની ખાડી અને હનુમાન સાગર એક પણ ના ચાલી રહ્યો છે. જેનાથી દેશના 15 જેટલા રાજ્યમાં ફરી એકવાર વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.તમને જણાવી દઈએ કે અંદમાન અને નિકોબાર માં વરસાદ પડશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

હવે આવનારા 24 કલાકમાં અરુણાચલ પ્રદેશમાં પણ હળવાથી મધ્યમ વરસાદની તેમજ બરફ પડે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.આ સિવાય પણ હિમાલયમાં હિમવર્ષા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.પંજાબ, હરિયાણા, દિલ્હી અને પશ્ચિમ તેમજ સિક્કીમમાં પણ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ દિલ્હીમાં 22 ફેબ્રુઆરીથી બે દિવસ સુધી હવાનું જોર વધુ રહેશે. તેવું જણાવવામાં આવી રહ્યું છે તમને જણાવી દઈએ કે વધુ તાપમાન 10 ડિગ્રી સુધી પહોંચી જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.બીજી બાજુ એટલેકે દેહરાદૂનમાં પણ ઓછામાં ઓછુ તાપમાન ડિગ્રી સુધી પહોંચી જશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કાશ્મીરમાં હિમવર્ષા થવાની આગાહી કરવામાં આવી છે. જમ્મુ કાશ્મીરમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.ત્યાં વધુમાં વધુ 23 ડિગ્રી તાપમાન અને ઓછામાં ઓછું 14 ડિગ્રી તાપમાન સુધીની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કે કાશ્મીરના ઘણા બધા વિસ્તારમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “જન અવાજ ન્યુઝ અને મીડિયા” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Jan Avaj Media” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.