છોકરીને ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું કે “છોકરીઓની આગળ ગોળ ગોળ શું હોય છે જે જોવામાં ખુબ જ સારું લાગતું હોય છે?, હોશિયાર છોકરી આપ્યો આ જવાબ - Jan Avaj News

છોકરીને ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું કે “છોકરીઓની આગળ ગોળ ગોળ શું હોય છે જે જોવામાં ખુબ જ સારું લાગતું હોય છે?, હોશિયાર છોકરી આપ્યો આ જવાબ

પરિક્ષા દેશની સૌથી મુશ્કેલ પરીક્ષાઓમાંથી એક માનવામાં આવે છે. તેનું ઈન્ટરવ્યૂ પણ ખૂબજ અઘરૂ હોય છે. ઉમેદવારોનું IQ ચેક કરવા માટે ઘણી વખત ટ્રીકી સવાલ પૂછવામાં આવે છે. તો ઘણી વખત પેશન્સ લેવલ ચેક કરવા માટે મુંજવણમાં મુકી દે તેવા પ્રશ્નો પુછવામાં આવે છે.

અધિકારીઓ આવા પ્રશ્ન પૂછીને તેના મગજનું કૌશલ્ય ચેક કરતા હોય છે. આવામાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે અમુક એવા સવાલ જે મોટાભાગે IPSનીપરિક્ષામાં પૂછવામાં આવે છે. આવો જાણીએ કયા છે તે સવાલ…

(1) સવાલ : માત્ર 2 નો ઉપયોગ કરીને 23 કેવી રીતે લખી શકાય? જવાબ : 22+2/2. (3) સવાલ : જો કોઈ વ્યક્તિની સામે બે પીળી અને બે વાદળી ગો@ળીઓ રાખવામાં આવે અને તેને બંને રંગની એક ગો@ળી ખાવી પડે તો તે શું કરશે? જવાબ : તે ચારેય ગો@ળીઓને અડધી તોડીને ખાશે.

(2) સવાલ : એક એવા શબ્દનું નામ અહીં જણાવો કે જેનો પહેલો અક્ષર કાપી નાખીએ તો ભગવાનનું નામ વચ્ચેનો કાપીએ તો ફળનું નામ અને છેલ્લો કાપીએ તો શ@સ્ત્રનું નામ બની જાય છે. જવાબ : આરામ

(3) સવાલ : મહિલાનું એવું ક્યું રૂપ છે કે જે બધા જોવે છે પણ તેનો પતિ નથી જોઈ શકતો. જવાબ : વિધવાનું રૂપ. (7) સવાલ : એવી કઈ વસ્તુ છે કે જે ખાવા માટે ખરીદવામાં આવે પણ ખાવામાં આવતી નથી. જવાબ : પ્લેટ- કારણ કે કે ખાવામાં ખરીદી કરાઈ છે પણ તેને ખાવામાં આવતી નથી.

(4) સવાલ : એવો કયો દુકાનદાર છે જે તમારો સામાન પણ લે છે અને તેના રૂપિયા પણ લે છે? જવાબ : વાળંદ. (5) સવાલ : શરીરનું કયું એવું અંગ છે, જે જન્મ પહેલા આવી જાય છે અને મૃત્યુ પહેલા ચાલ્યું જાય છે ? જવાબ : આપણા દાંત જન્મ પહેલા જ આવે છે અને મૃત્યુ પહેલા જ તૂટી જાય છે.

(5) સવાલ : તે વસ્તુનું નામ જણાવો જેને આગથી સળગાવી ન શકાય કે પાણીથી ભીનું પણ ન કરી શકાય? ન તો તેને કોઈ મારી શકે છે કે ન તો કોઈ કાપી શકે? જવાબ : પડછાયો. (11) સવાલ : રાજેશ પોતાની આગળ બેઠેલી મહિલાને બતાવે છે, કે તે મારી પત્નીના પતિની માંની દીકરી છે. તો તે મહિલાનો રાજેશ સાથે શું સંબંધ છે? જવાબ : બહેન

(6) સવાલ : જ્યારે હોઠથી હોઠ મળી જાય છે તો શું થાય છે? જવાબ : મોં બંધ થઇ જાય છે. (9) સવાલ : એવું શું છે જે મોઢાની અંદર જાય છે ત્યારે એકદમ કડક હોય છે પણ બહાર આવે તો એકદમ ઢીલું અને ચીપચીપુ થઈ જાય છે? જવાબ : બબલગમ, ચીંગમ.

(7) સવાલ : છોકરીઓની આગળ ગોળ ગોળ શું હોય છે જે જોવામાં ખુબ જ સારું લાગતું હોય છે? જવાબ : છોકરીઓના ગાલ (13) સવાલ : તે શું છે કે જ્યારે છોકરી પહેલી વાર પોતાનું કામ કરાવે ત્યારે તે મોટેથી ચીસો પાડે છે? જવાબ : નાક કાન વેધન

મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Jan Avaj News ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “જન અવાજ ન્યુઝ અને મીડિયા” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Jan Avaj Media” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.