57 હજારના ભાવથી સોનું ઘટીને આવી ગયું આટલા હજારે, સોના-ચાંદીના ભાવમાં થયો મોટો ફેરફાર, ખરીદી કરતા પહેલા જાણી લ્યો - Jan Avaj News

57 હજારના ભાવથી સોનું ઘટીને આવી ગયું આટલા હજારે, સોના-ચાંદીના ભાવમાં થયો મોટો ફેરફાર, ખરીદી કરતા પહેલા જાણી લ્યો

સોના-ચાંદીમાં સતત તેજી ના કારણે હાલમાં સોનાના ભાવ આસમાને પહોંચી ગયા છે અને ત્યાં તેની ખરીદી લોકો માટે ઘણી મોંઘી સાબિત થઇ રહી છે. સોનુ તેના ઓલટાઇમ હાઇ રેટ તરફ આગળ વધી રહ્યું છે અને તેના કારણે લોકો માટે સોનાના ઘરેણાં ખરીદવા મોંઘા સાબિત થઈ રહ્યા છે.

બીજી તરફ ચાંદી ની કિંમત પર નજર કરવામાં આવે તો ચાંદી 72000 રૂપિયા પ્રતિ કિલો ને પાર પહોંચી ગયો છે.ચાંદીમાં 1200 રૂપિયાથી વધુના વધારા સાથે કારોબાર જોવા મળી રહ્યો છે અને તેની કિંમત 72000 રૂપિયા પ્રતિ કિલોની ઉપર પહોંચી ગઇ છે.

તમને જણાવી દઈએ કે આજે MCX પર ચાંદી ની કિંમત 1271 રૂપિયા પ્રતિ કિલો અથવા 1.78 ટકાના ઉછાળા સાથે યથાવત છે. ચાંદીના વાયદાના ભાવ 72656 પ્રતિ કિલો જોવામાં આવી રહ્યા છે.અમે તમને જણાવી દઈએ કે ઓગસ્ટ 2020 માં સોનુ તેની સર્વકાલીન ઉચ્ચતમ સપાટીએ પહોંચી ગયો હતો જે હોલ માર્ગ નક્કી કરે છે. હોલમાર્કિંગ સ્કીમ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ નિયમો અને વિનિમય હેઠળ કાર્ય કરે છે.તમને જણાવી દઇએ કે આ રેટ તમે સરળતાથી ઘરે બેઠા જાણી શકો છો.

અને તે સમયે સોનું રૂપિયા 56200 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી ગયું હતું અને વૈશ્વિક સ્તરે પણ તેની કિંમતો એતિહાસીક સપાટીએ પહોંચી ગયો છે.આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાની કિંમતો જબરદસ્ત ચાલીને પાર કરી રહી છે અને માનવામાં આવી રહ્યું છે કે સોનું ટૂંક સમયમાં 2100 ડોલર પ્રતિ ઔંસ ને પાર કરી શકે છે.

COMEX પર તે પહેલેથી જ 2000 ડોલર પ્રતિ ઔંસ નું સ્તર વટાવી ચૂક્યું છે અને વર્તમાન રશિયા અને યુક્રેન ના યુદ્ધ ના ચહેરા પર તે સતત ચઢી જવાની શક્યતાને નકારી શકાતું નથી.હવે તમે તમારા ઘરે આરામથી સોનાની કિંમત ચકાસી શકો છો. ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનના જણાવ્યા અનુસાર તમે માત્ર 8955664433 નંબર પણ મિસ કોલ આપીને કિંમત જાણી શકો છો. તમારો મેસેજ એ નંબર પર આવશે જે નંબર પરથી તમે મેસેજ કરશો.

આપને જણાવી દઇએ કે હંમેશા સોનું ખરીદતી વખતે તેની ગુણવત્તાનું ફરજિયાત પણે ધ્યાન રાખવું જોઈએ. સોનાના દાગીના હોલમાર્ક જોઈને જ ખરીદવા જોઈએ. હોલમાર્ક એ સોનાની સરકારી ગેરંટી છે અને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એ ભારતમાં એકમાત્ર એજન્સી છે જે હોલમાર્ક નક્કી કરે છે.હોલમાર્કિંગ સ્કીમ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એક્ટ,નિયમો અને નિયમન હેઠળ કામ કરે છે.મિસ કોલ આપીને આ રીતે સોનાની નવીનતમ કિંમત જાણો.

સોનાની કિંમત 18 મહિનામાં સૌથી વધુ થઈ ગઈ છે ચાંદી ની કિંમત 1.5 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. કોમોડીટી એક્સ્ચેન્જ પર બુધવારે સવારે ગોલ્ડની કિંમત 55 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર પહોંચી ગઈ હતી. ચાંદીના ભાવમાં ઉછાળો આવ્યો હતો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ એપ્રિલ ના વાયદા પર સોનાની રેટમાં 1.4 નો ઉછાળો જોવા મળ્યો હતો.

આ ઉપરાંત ચાંદીના વાયદામાં 1% ઉછાળો જોવા મળ્યો હતો. ઓગસ્ટ 2020 માં રેકોર્ડ સ્તર પર સોનું જોવા મળ્યું હતું. આ અગાઉ બિઝનેસ સત્રમાં 19 મહિના પહેલા હાઇ લેવલ ઉપર પહોંચી ગયું હતું.

ચાંદી 1 ટકાના વધારા સાથે 26.66 ડોલર પ્રતિ ઓંસ થઈ ગયું છે. દોઢ વર્ષ પહેલા ઓગસ્ટ 2020 માં ગોલ્ડ 2072 ડોલર ના રેકોર્ડ પર પહોંચી ગયું છે.

તે સમયે ઘરેલું બજારમાં 56,200 રૂપિયા 10 ગ્રામ થઈ ગયું છે. બુધવારે સોનાના ભાવ 1.4 ટકા વધીને 55,190 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયા છે. ચાંદી 1.6 કા થી વધીને 72,698 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે.

તમને જણાવી દઈએ કે સોનું ખરીદતી વખતે તેની ગુણવત્તાનું ધ્યાન રાખો. સોનાના દાગીના હોલમાર્ક જોઈને ખરીદવા જોઈએ. હોલમાર્ક એ સોનાની સરકારની ગેરંટી છે અને બ્યુરો ઓફ ઇન્ડિયા સ્ટાન્ડર્ડ એ ભારતમાં એકમાત્ર એજન્સી છે.

રશિયા અને યુક્રેન વચ્ચે એક ધારું ચાલી રહેલા યુધ્ધની અસર આખા ભારતીય ગોલ્ડ માર્કેટ પર જોવા મળી રહી છે. અમદાવાદ ની સાથે સાથે આખા ગુજરાત માં આવેલા બધા જવેલર્સોના ધંધા માં મંદી જોવા મળી રહી છે. ગોલ્ડના ભાવમાં ખુબ જ ઝડપથી ભાવ વધારો થઈ રહ્યો છે. યુધ્ધ પહેલા 10 ગ્રામ ગોલ્ડનો ભાવ 49,000 હતો જે યુધ્ધ શરૂ થયાના એક અઠવાડિયા પછી 55,350 સુધી પહોંચી ગયો છે.

પછી થોડો ઘટી ને 54,000 સુધી પહોચી ગયો છે. યુધ્ધ સતત ચાલુ રહેલું હોવાથી 54,900ની સપાટી સુધી ગોલ્ડનો ભાવ જોવા મળી રહ્યો છે. મંગળવારે સવારે બજાર ખુલતાની સાથે 10 ગ્રામ ગોલ્ડનો ભાવ 55,100 જોવા મળી રહ્યો હતો. અને મોડી સાંજે બજાર બંધ થવાને સમય ભાવ વધીને 55,400 સુધી પહોંચી ગયો છે. મંગળવાર રાત્રે 11 વાગે ફોરેન માર્કેટ ચાલુ હોવાના કારણે ગોલ્ડનો ભાવ 57,000ની સપાટી સુધી ચાલી ગઇ હતી.

રાત્રે 57,000નો નોધાયેલો ભાવ બુધવારે સવારે બજાર ખુલતા ઘટીને 55,000 સુધી જોવા મળયો હતો.સોનાની શુદ્ધતા કેવી રીતે તપાસવી? નોંધનીય છે કે હવે જો તમારે સોનાની શુદ્ધતા તપાસવી હોય તો તેના માટે સરકાર દ્વારા એક એપ બનાવવામાં આવી છે. BIS કેર એપ દ્વારા ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે.

આ એપ દ્વારા તમે માત્ર સોનાની શુદ્ધતા જ નથી ચકાસી શકો છો.પરંતુ તમે તેને લગતી કોઈપણ ફરિયાદ પણ કરી શકો છો. આ એપમાં જો સામાનનું લાયસન્સ, રજીસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોવાનું જણાય તો ગ્રાહક તરત જ તેની ફરિયાદ કરી શકે છે. આ એપ દ્વારા ગ્રાહકને તરત જ ફરિયાદ નોંધવાની માહિતી પણ મળશે.હોલમાર્ક જોયા પછી જ સોનું ખરીદો.

તમને જણાવી દઈએ કે સોનું ખરીદતી વખતે તેની ગુણવત્તાનું ધ્યાન રાખો. સોનાના દાગીના હોલમાર્ક જોઈને જ ખરીદવા જોઈએ. હોલમાર્ક એ સોનાની સરકારી ગેરંટી છે અને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) એ ભારતમાં એકમાત્ર એજન્સી છે જે હોલમાર્ક નક્કી કરે છે. હોલમાર્કિંગ સ્કીમ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ એક્ટ, નિયમો અને નિયમન હેઠળ કામ કરે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “જન અવાજ ન્યુઝ અને મીડિયા” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Jan Avaj Media” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.