સોના-ચાંદીના ભાવમાં ધરખમ ઘટાડો, રશિયા-યુક્રેન યુદ્ધની અસર સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, જાણો સોનું 10 ગ્રામ સોનાનો ભાવ - Jan Avaj News

સોના-ચાંદીના ભાવમાં ધરખમ ઘટાડો, રશિયા-યુક્રેન યુદ્ધની અસર સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, જાણો સોનું 10 ગ્રામ સોનાનો ભાવ

સોના ચાંદી તેમજ પેટ્રોલ-ડીઝલના ભાવ સમગ્ર વિશ્વના બજારોને ધ્યાનમાં રાખીને ચાલતા હોય છે, રોજ રોજ વિશ્વમાં બનતી અનેક ઘટનાઓને લઈને સોના-ચાંદી તેમજ પેટ્રોલ-ડીઝલના ભાવમાં નોંધપાત્ર વધારો કે ઘટાડો નોંધાતો હોય છે. હાલ સોના ચાંદીના ભાવ ખૂબ જ વધી રહ્યા છે..

આ ભાવ વધારાના કારણે સોની માર્કેટમાં મંદીનો માહોલ દેખાઈ રહ્યો છે. કારણ કે ભાવ વધારો થતાની સાથે જ લોકો ખરીદી કરવા માટે આવી રહ્યા નથી. તેમજ પોતાની પાસે રહેલા સોનાને સાચવી રાખવામાં વધારે ભલાઈ માને છે. સોના ચાંદીના ભાવની વાત કરીએ તો સોનાના ભાવમાં એક તોલા સોનાએ 3500 રૂપિયાનો વધારો થયો છે..

તો એક કિલો ચાંદીએ 3600 રૂપિયા જેટલો જંગી વધારો થયો છે. એકસાથે એટલા બધા ભાવ વધવાને કારણે સોનુ ચાંદી ખરીદનાર લોકો ખરીદી ન કરવામાં મન બનાવી રહ્યા છે. સોના-ચાંદીના માર્કેટમા થોડા જ દિવસોમાં ખૂબ મોટા ભાવ વધારાને કારણે મંદિર દેખાઈ રહી છે. આ મંદિ દરમિયાન દરેક શહેરના સોની માર્કેટોમાં વેપાર ધંધો ખૂબ જ નબળો દેખાઈ આવે છે..

ખરીદીની સિઝન શરૂ થઈ ગઈ છે. છતાં પણ જોઈએ તેટલું વેચાણ જોવા મળતું નથી. કારણકે સોના-ચાંદીના ભાવમાં એક સામટો વધારો આવતા દરેક લોકો ખરીદીથી દુર ભાગી રહ્યા છે. આજથી એક અઠવાડિયા પહેલા સોના ચાંદીનો વેપાર બમણો થઇ રહ્યો હતો. પરંતુ એક અઠવાડિયામાં ખૂબ મોટા વધારાને કારણે વેપાર ઓછો થઈ રહ્યો છે..

એક એવરેજ મુજબ ૫૦ ટકા વેપારમાં ઘટાડો આવ્યો છે. તો ઘણા વેપારીઓને તો દુકાનની બોણી પણ કરી શકતા નથી, આ મંદીના કારણે સોનીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. એક સપ્તાહ પહેલા 22 કેરેટ સોનાનો ભાવ ૪૫ હજાર આસપાસ જોવા મળ્યો હતો..

ત્યારે 24 કેરેટ સોનાનો ભાવ 48000 આસપાસ જોવા મળ્યું હતું. પરંતુ એક અઠવાડિયા બાદ 22 કેરેટ સોનાનો ભાવ 46000 થી 46,500 સુધી જોવા મળ્યો છે. જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 50000ની બહાર ચાલ્યો ગયો છે. આ ભાવ વધારો એકસાથે થવાથી માર્કેટમાં ખરાબ અસર દેખાઈ આવી છે.

સોના ચાંદીના ભાવ માટે કોન્ટેક વધારો થયો છે સોના ચાંદીના ભાવ જાણવા માટે મિસ કોલ કરીને પણ તમે હવે ભાવ જાણી શકો છો. હાલ સરાફા બજારમાં સોનાની ચમક ઝડપથી વધી રહી છે. ત્યાં પણ ચાંદી એકવાર ફરી રેકોર્ડ સપાટીએ પહોંચી ગયું છે. આ તેજી બાદ ચાંદી 70 હજાર રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગઈ છે.

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર આજે ફરી સોનાના ભાવમાં 0.60 ટકાનો જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. અને ચાંદીના ભાવ પણ ઝડપથી વધી રહ્યા છે.મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર આજે સોનું એપ્રિલ ની ડિલિવરી વાળા ગોલ્ડની કિંમત 0.60 ટકાના જોરદાર વધારા સાથે 51600 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર છે.

ત્યાં જ આજે વ્યાપારમાં ચાંદી ની કિંમત 0.58 ટકાની તેજી આવી છે અને આજે એક કિલો ચાંદીનો ભાવ 68060 રૂપિયા છે. તમને જણાવી દઈએ કે સોનું ખરીદતી વખતે તેની ગુણવત્તાનું ધ્યાન રાખો.સોનાના દાગીના હોલમાર્ક જોઈને ખરીદવા જોઈએ. હોલમાર્ક એ સોનાની સરકારની ગેરંટી છે અને બ્યુરો ઓફ ઇન્ડિયા સ્ટાન્ડર્ડ એ ભારતમાં એકમાત્ર એજન્સી છે.

જે હોલ માર્ગ નક્કી કરે છે. હોલમાર્કિંગ સ્કીમ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ નિયમો અને વિનિમય હેઠળ કાર્ય કરે છે. તમને જણાવી દઇએ કે આ રેટ તમે સરળતાથી ઘરે બેઠા જાણી શકો છો.

અમદાવાદમા કોટ વિસ્તારમા કેટલાક સોના-ચાંદીના કારખાનામા જલદ કેમીકલનો ઉપયોગ કરવામા આવે છે જેને કારણે રહીશોને સ્વાસ્થ સંબંધી સમસ્યા સર્જાય છે.મહત્વની બાબત એ છે કે કેમીકલને કારણે બે દિવસ પહેલા બનાવેલ RCC રોડ પર પીળા રંગના ડાઘાપડી ગયા છે.’

હાલમાં સર્રાફા બજારમાં સોનાની ચમકમાં વધારો થયો છે. તો ચાંદીની કિંમતો ફરી રેકોર્ડ સ્તરે જોવા મળી છે આ સાથે ચાંદી 70 હજાર રૂપિયા પ્રતિ કિલો પહોંચી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર આજે ફરી સોનાના ભાવમાં 0.60 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે તો ચાંદીની કિંમતોમાં પણ સારો કારોબાર જોવા મળ્યો છે.

જાણો શું છે સોના ચાંદીના નવા ભાવમલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર આજે એપ્રિલ ડિલિવરીના ગોલ્ડની કિંમત આજે 0.60 ટકાના વધારા સાથે 51600 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર છે. આજે કારોબારમાં ચાંદીની કિંમતોમાં 0.58 ટકાનો વધારો જોવા મળ્યો છે. આજે 1 કિલો ચાંદીનો ભાવ 68060 રૂપિયા છે.

મિસ્ડ કોલ આપીને જાણી લો સોનાનો ભાવઉલ્લેખનીય છે કે આ રેટ્સને તમે સરળતાથી ઘરે બેસીને જાણી શકો છો. આ માટે તમારે ફક્ત 8955664433 પર મિસ્ડ કોલ આપવાનો રહે છે. તમારા ફોન પર મેસેજ આવશે અને તેમાં લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકાય છે.

આ રીતે ચેક કરો સોનાની શુદ્ધતાજો તમે સોનાની શુદ્ધતા ચેક કરવા ઈચ્છો છો તો તેને માટે સરકારની તરફથી એક એપ બનાવાયું છે. ‘BIS Care app’થી ગ્રાહકો સોનાની શુદ્ધતાની તપાસ કરી શકે છે. આ એપની મદદથી સોનાની શુદ્ધતાની તપાસ જ નહીં પણ તેની સાથે જોડાયેલી ફરિયાદ પણ કરી શકીએ છીએ. આ એપમાં જો સામાનનું લાયસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હશે તો ગ્રાહક તેની ફરિયાદ કરી શકે છે. આ એપની મદદથી તરત જ ગ્રાહક ફરિયાદ નોંધાવ્યાની જાણકારી મેળવી શકે છે.

Leave a Reply

Your email address will not be published.