સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત થયો મોટો ઘટાડો, 3300રૂપિયાનો મોટો ઘટાડો, સોનો ભાવ જલ્દીથી જાણી લો તેનો ભાવ નહિતર… - Jan Avaj News

સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત થયો મોટો ઘટાડો, 3300રૂપિયાનો મોટો ઘટાડો, સોનો ભાવ જલ્દીથી જાણી લો તેનો ભાવ નહિતર…

રશિયા-યુક્રેન યુદ્ધની આગમાં તપીને હવે સોનું પણ ચમકવા લાગ્યું છે. ડોલરના મુકાબલે નબળો થતો રૂપિયો અને શેર બજારમાં આવેલાં ભૂકંપને કારણે આજે સોની બજારોમાં સોના-ચાંદીના ભાવમાં મોટો વધારો જોવા મળ્યો છે. આજે એટલે કે સોમવારે 24 કેરેટ શુદ્ધ સોનું 1450 રૂપિયા મોંઘુ ખુલ્યું, જ્યારે ચાંદીના ભાવમાં 1989 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો હતો.

મહત્વનું છે કે ડોલરના મુકાબલે રૂપિયામાં આવતા એક રૂપિયાના ફેરફારથી સોનાની 10 ગ્રામની કિંમતમાં 250-300 રૂપિયાનું અંતર આવે છે. તેવામાં રૂપિયામાં નબળાઈને કારણે સોનાની કિંમતમાં વધારો થાય છે. શરૂઆતી કારોબારમાં અમેરિકી મુદ્રાના મુકુાબલે રૂપિયો 81 પૈસાના ઘટાડા સાથે 7.98 પર ખુલ્યો હતો.

ઈન્ડિયા બુલિયન એસોસિએશન દ્વારા બુધવારે જાહેર કરાયેલા સ્પોટ રેટ અનુસાર, 24 કેરેટ શુદ્ધ સોનું આજે 53234 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યું હતું. જો તેના પર 3 ટકા GST ઉમેરવામાં આવે તો તે 54831 રૂપિયાની આસપાસ બેસે છે. તે જ સમયે, ચાંદી પર GST ઉમેર્યા પછી, તે 72017 રૂપિયા પ્રતિ કિલો મળશે. આજે ચાંદી 69920 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ખુલી છે.

મહત્વનું છે કે 24 કેરેટ સોનું 99.99 ટકા શુદ્ધ હોય છે અને તેમાં અન્ય કોઈ ધાતુ હોતી નથી. તેનો કલર ચમકદાર પીળો હોય છે. 24 કેરેટનું સોનું 22 કે 18 કેરેટ સોનાથી વધુ મોંઘુ હોય છે. આ સિવાય 24 કેરેટ ગોલ્ડનો ઉપયોગ સિક્કા તથા બાર બનાવવા અને ઇલેક્ટ્રોનિક્સ અને મેડિકલ ડિવાઇસમાં ઉપયોગ કરવામાં આવે છે.

દેશના બુલિયન માર્કેટમાં આજે સોમવાર 7 માર્ચ 2022 ના રોજ સોના-ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી છે. હકીકતમાં રશિયા અને યુક્રેન વચ્ચેના વિવાદના કારણે વિશ્વભરમાં બુલિયન માર્કેટમાં સતત તેજી જોવા મળી રહી છે અને છેલ્લા ઘણા દિવસથી સોનાના ભાવ પચાસ હજાર રૂપિયાના આંકડાને પાર થઈ ગયું હતું

અને ચાંદીના ભાવ પણ 68 હજાર રૂપિયા પર વેચાઈ રહ્યુ છે.આજરોજ 7 માર્ચ 2022 ના રોજ દેશના બુલિયન માર્કેટમાં ચાંદીના ભાવમાં કોઈ વધારો કે ઘટાડો થયો નથી. આજે ચાંદી ની કિંમત 70000 રૂપિયા પ્રતિ કિલો છે. ગઇકાલની જેમ આજે પણ ચાંદીના ભાવમાં સ્થિરતા જોવા મળી હતી.

આજરોજ ચેન્નઈમાં 24 કેરેટ સોનાની કિંમત 54200 રૂપિયા છે. મુંબઈમાં 24 કેરેટ સોનાની કિંમત 52800 રૂપિયા છે. નવી દિલ્હીમાં 24 કેરેટ સોનાની કિંમત 52800 રૂપિયા છે. કોલકાતામાં 24 કેરેટ સોનાની કિંમત 52800 રૂપિયા છે. બેંગ્લોરમાં 24 કેરેટ સોનાની કિંમત 52800 રૂપિયા છે. હૈદરાબાદમાં 24 કેરેટ સોના ની કિંમત 52800 છે.

હવે 14 કેરેટ સોનાનો ભાવ 31142 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. જીએસટીની સાથે તે 32076 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પડશે. મહત્વનું છે કે 14 કેરેટ સોનામાં 58.1 ટકા શુદ્ધ સોનું અને બાકી બીજી ધાતુઓનું મિશ્રણ હોય છે. પરંતુ તેનો ભારતમાં વધુ ઉપયોગ થતો નથી.

18 કેરેટ ગોલ્ડના ભાવમાં વધારોસૌથી વધુ વેચાતા 18 કેરેટ ગોલ્ડની કિંમત હવે 39926 રૂપિયા છે. 3 ટકા જીએસટીની સાથે તે 41123 રૂપિયા પ્રતિ 10 ગ્રામમાં પડશે. મહત્વનું છે કે 18 કેરેટ સોનામાં 75 ટકા ગોલ્ડ અને 25 ટકા અન્ય ધાતુનું મિશ્રણ હોય છે. આ 24 અને 22 કેરેટના મુકાબલે સસ્તુ તથા વધુ મજબૂત હોય છે. તેનો રંગ હળવો પીળો હોય છે.

હવે તમે તમારા ઘરે આરામથી સોનાની કિંમત ચકાસી શકો છો. ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનના જણાવ્યા અનુસાર તમે માત્ર 8955664433 નંબર પણ મિસ કોલ આપીને કિંમત જાણી શકો છો. તમારો મેસેજ એ નંબર પર આવશે જે નંબર પરથી તમે મેસેજ કરશો.

આપને જણાવી દઇએ કે હંમેશા સોનું ખરીદતી વખતે તેની ગુણવત્તાનું ફરજિયાત પણે ધ્યાન રાખવું જોઈએ. સોનાના દાગીના હોલમાર્ક જોઈને જ ખરીદવા જોઈએ. હોલમાર્ક એ સોનાની સરકારી ગેરંટી છે અને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એ ભારતમાં એકમાત્ર એજન્સી છે જે હોલમાર્ક નક્કી કરે છે.હોલમાર્કિંગ સ્કીમ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એક્ટ,નિયમો અને નિયમન હેઠળ કામ કરે છે.મિસ કોલ આપીને આ રીતે સોનાની નવીનતમ કિંમત જાણો.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “જન અવાજ ન્યુઝ અને મીડિયા” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Jan Avaj Media” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.