ગુજરાતમાં આગામી 3 દિવસ સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી - Jan Avaj News

ગુજરાતમાં આગામી 3 દિવસ સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી

માસના આગમન પૂર્વે જ સૂર્યનારાયણે અગ્નિકિરણો વરસાવવાનું શરૂ કર્યું હોય તેમ ગરમી સતત વધી રહી છે. હવામાન ખાતાએ 48 કલાક પછી હીટવેવની આગાહી કરી છે. રાજ્યના જુદા-જુદા શહેરોમાં 3 દિવસ સુધી હીટવેવ રહેશે. આજે અમદાવાદમાં પણ વહેલી સવારથી જ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. 39 ડિગ્રી ગરમી હોવા છતાં 42-43 જેવો અનુભવ થતો હતો.તો વળી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર થઈ શકે છે.

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહીહવામાન ખાતાની આગાહી પ્રમાણે, આગામી 3 દિવસ સુધી 2 થી ૩ ડિગ્રી તાપમાન ઉંચકાશે. તા.31 માર્ચના રોજ પોરબંદર અને કચ્છમાં, તા.1 એપ્રિલના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, રાજકોટ, પોરબંદર, જુનાગઢ અને કચ્છ, 2જી એપ્રિલના રોજ અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, અમરેલી, કચ્છમાં હીટવેવ રહેશે.

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. જેમાં આગામી 3 દિવસ સુધી હિટવેવની આગાહી છે. તથા ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં હિટવેવ રહેશે. તેમજ 3 ડિગ્રી સુધી તાપમાનમાં વધારો થઈ શકે છે. જેમાં અમદાવાદમાં તાપમાન 41 ડિગ્રી નોંધાયું છે.આગામી 3 દિવસ સુધી હિટવેવની આગાહીઉલ્લેખનિય છે કે 2 દિવસ હીટવેવની આગાહી છે. જેમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.

ચૈત્ર માસના આગમન પૂર્વે જ સૂર્યનારાયણે પ્રખર અગ્નિકિરણો વરસાવવાનું શરૂ કર્યું હોય તેમ ગરમી સતત વધી છે. હવામાન ખાતાએ 48 કલાક પછી હીટવેવની આગાહી કરી છે. તેમાં રાજ્યના જુદા-જુદા શહેરોમાં 3 દિવસ સુધી હીટવેવ રહેશે. અમદાવાદમાં પણ આખો દિવસ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. 41 ડિગ્રી ગરમી હોવા છતાં 42-43 જેવો અનુભવ થતો હતો. રાજ્યના 10 શહેરોમાં 40 ડિગ્રી કરતા વધુ તાપમાન નોંધાયું હતું.

ઉત્તર ગુજરાત,સૌરાષ્ટ્ર,કચ્છમાં હિટવેવ રહેશેઅમરેલી અને જૂનાગઢમાં સૌથી વધુ 41.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આશ્ચર્યની વાત એ છે કે, દરિયાકાંઠો હોવા છતાં અને પર્યટન સ્થળ હોવા છતાં પણ દીવમાં 41 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. તેના કારણે પ્રવાસીઓ કંટાળી ગયા હતા. હવામાન ખાતાની આગાહી પ્રમાણે, આગામી 48 કલાક સુધી મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય.

જે બાદ 3 દિવસ સુધી 2 થી ૩ ડિગ્રી તાપમાન ઉંચકાશે. તા.31 માર્ચના રોજ પોરબંદર અને કચ્છમાં, તા.1 એપ્રિલના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, રાજકોટ, પોરબંદર, જુનાગઢ અને કચ્છ, 2જી એપ્રિલના રોજ અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, અમરેલી, કચ્છમાં હીટવેવ રહેશે

ગુજરાતમાં માર્ચના મધ્યથી જ લોકોએ ગરમીનો સામનો કર્યો છે. જેમાં હિટવેવની અસરને કારણે કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે હિટવેવની અસર ઘટતા તાપમાનમાં એકથી ચાર ડિગ્રીનો ઘટાડો થયો છે. જેના કારણે લોકોને ગરમીથી સામાન્ય રાહત મળી છે.

તાપમાનનો પારો 38 ડિગ્રી રહેતા ગરમી વર્તાઈજોકે, હજુ તાપમાનનો પારો 38 ડિગ્રીની આસપાસ રહેતા બપોરે ગરમી વર્તાઈ રહી છે. ત્યારે ગરમીના હજુ 70 દિવસો બાકી હોવાની સાથે સાથે કાળઝાળ ગરમીની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હવે 4થી 5 દિવસ હિટવેવની આગાહી નથી. જેના કારણે ગરમ પવનમાંથી રાહત પડશે. આગામી 24 કલાક તાપમાન 40 ડિગ્રી આસપાસ નોંધાવવાની શકયતા છે. અને 24 કલાક બાદ 2 થી 4 ડીગ્રી ઘટશે.

માર્ચ મહિનામાં નોંધાયેલા આંકડાએ રેકોર્ડ તોડી દીધોચાલુ વર્ષે ઉનાળામાં માર્ચના મધ્યમાં જ તાપમાન 40 ડિગ્રી ઉપર પહોંચી ગયું છે. એપ્રિલ અને મે મહિનામાં તો તાપમાન વધીને 43 થી 44 ડિગ્રી પહોંચી જાય છે. આ ઉનાળામાં માર્ચ મહિનામાં નોંધાયેલા આંકડાએ રેકોર્ડ તોડી દીધો હતો. ત્યારે હવામાન વિભાગનું અનુમાન છે કે, લૂમાંથી આગામી 4થી 5 દિવસ રાહત રહેશે. જોકે અમદાવાદ શહેરમાં છેલ્લા એક સપ્તાહથી કાળઝાળ ગરમીનો અહેસાસ પછી આજે વાતાવરણ પલટો જોવા મળ્યો છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. વાદળછાયા વાતાવરણના કારણે ગરમીથી થોડી રાહત મળશે.

ગુજરાતના વાતાવરણ પલટો આવે તેવી શક્યતાહવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ગરમી વધતા અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાંથી ભેજ ઉપર આવતા વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. એકથી બે દિવસ ગરમીમાંથી રાહત મળશે. 25થી 27 માર્ચનાં દરમિયાન સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે. કોઈ ભાગમાં વરસાદી હળવા ઝાપટા પણ પડી શકે છે. આ ઉપરાંત 31 માર્ચના ગુજરાતના વાતાવરણ પલટો આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published.