આ લીલો રસ એકવાર પી લેજો, જીવો ત્યાંસુધી નહિ પડો બીમાર, ખુબ કામની માહિતી - Jan Avaj News

આ લીલો રસ એકવાર પી લેજો, જીવો ત્યાંસુધી નહિ પડો બીમાર, ખુબ કામની માહિતી

મોટાભાગના લોકોએ પપૈયુ ખાધુ જ હશે અને તેનો રસ પણ પીધો હશે, પરંતુ શું તમે જાણો છો કે પપૈયાના પાનનો જ્યુસ પણ પી શકાય છે અને આ પીવું સ્વાસ્થ્ય માટે સારું છે. ચાલો જાણીએ, પપૈયાના પાનનો રસ પીવાના ફાયદા-

એવું માનવામાં આવે છે કે પપૈયાના પાંદડામાં એન્ટિ-કાર્સિનોજેનિક ગુણ હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં તેમજ સર્વાઇકલ કેન્સર, સ્તન કેન્સર વગેરે જેવા રોગો સામે લડવામાં મદદ કરે છે.

શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા ઉપરાંત પપૈયાના પાનનો રસ બેક્ટેરિયાના વિકાસને રોકવામાં પણ મદદરૂપ છે. તેને પીવાથી લોહીમાં શ્વેત રક્તકણો અને પ્લેટલેટ્સ વધે છે.

પપૈયાના પાનનો રસ ડેન્ગ્યુ અને મેલેરિયા જેવી બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે. તે તાવ અને શરીરમાં વધતી નબળાઈને કારણે પ્લેટલેટ્સ ઘટતા અટકાવે છે.

પપૈયાના પાનનો રસ પીરિયડ્સ દરમિયાન થતા દુખાવામાં રાહત આપે છે. આ માટે પપૈયાના પાનનો ઉપયોગ કરો. તેને એક ગ્લાસ પાણીમાં મિક્સ કરો, હવે તેમાં થોડી આમલી, મીઠું નાખીને તેનો ઉકાળો બનાવી લો, પછી ઠંડુ થયા પછી પીવો.

પપૈયાના પાનનો રસ લોહીના પ્લેટલેટ્સમાં વધારો કરે છે, તેથી લગભગ ત્રણ મહિના સુધી દરરોજ બે ચમચી પીવાથી એનિમિયા દૂર થાય છે.

મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Jan Avaj News ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “જન અવાજ ન્યુઝ અને મીડિયા” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Jan Avaj Media” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published.