આવી નાભિવાળી છોકરી સાથે લગ્ન કરવાથી ખુલી જાય છે ભાગ્ય ના દરવાજા , હીરા ની જેમ ચમકશે કિસ્મત - Jan Avaj News

આવી નાભિવાળી છોકરી સાથે લગ્ન કરવાથી ખુલી જાય છે ભાગ્ય ના દરવાજા , હીરા ની જેમ ચમકશે કિસ્મત

આપણા શાસ્ત્રમાં સફળતા મેળવવા માટે ઘણી બધી રીતો જણાવવામાં આવી છે. અને તેના વિષે દરેક વ્યક્તિને જાણ હોવી જરૂરી છે આજના આ આર્ટિકેલ માં આપણે મનુષ્યની નાભિની લાક્ષણિકતાઓ વિષે ચર્ચા કરવાના છીએ

શાસ્ત્રમાં મનુષ્ય ની નાભિ ને લઇ ને ધણી બધી બાબતો નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે નાભિમાં ઘણા ગુણો છુપાયેલા હોય છે.જો તે બાબતો અને રીતો નો ઉપયોગ તમારા દૈનિક જીવન માં કરવા માં આવે તો તમને સુખ અને શાંતિ નો અનુભવ થાય છે નાભિ ની મદદ થી આપણે કોઈ પણ વ્યક્તિ ના સ્વભાવ અને વર્તુણક વિષે પણ જાણી શકીયે છીએ

ફ્લેટ નાભિ : સપાટ નાભિ વાળી મહિલાઓ સાથે સાવચેતી રાખવી જોઈએ . કારણ કે, જલ્દીથી ગુસ્સે થવું તેમના સ્વભાવમાં હોય છે.તેઓ ગુસ્સા માં કોઈ પણ કાર્ય કરી શકે છે. તેનો સ્વભાવ સ્થિર હોતો નથી

ઊંડી નાભિ : જો નાભિ ઊંડી હોય તો તે સુંદરતાના પ્રેમીઓનું પ્રતીક છે. રોમેન્ટિક પ્રકૃતિના આ લોકો અનુકુળ છે. ઊંડી નાભિ વાળા લોકો ને સુંદર જીવનસાથી મળવાની સંભાવના વધારે છે.

લાંબી નાભિ : જો સ્ત્રીની નાભિ લાંબી અને વક્ર હોય તો તે સ્ત્રીઓ આત્મવિશ્વાસથી ભરેલી હોય છે. તેઓ પ્રકૃતિ પ્રેમી અને આત્મનિર્ભર હોય છે. તે ખૂબ જ સુંદર અને આકર્ષક હોય છે

ગોળ નાભિ : જો સ્ત્રીની નાભિ ગોળ હોય તો તે બુદ્ધિશાળી હોય છે. કરુણ વૃત્તિને લીધે, તેઓ દરેક જગ્યાએ નમ્રતાની નજરથી જોવામાં આવે છે. આવી સ્ત્રીઓનું વ્યવહારુ અને પરિવાહિક જીવન સુખી હોય છે.

મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Jan Avaj Newsફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.

Leave a Reply

Your email address will not be published.