સુરજ ભુવાજી મુદ્દે યુવતીના સપોર્ટમાં મેદાનમાં ઉતરી કીર્તિ પટેલ સુરજ ભુવા અને કીર્તિ પટેલનું કોલ રેકોડિઁગ થયું વાઇરલ થયા મોટા ખુલાસા… - Jan Avaj News

સુરજ ભુવાજી મુદ્દે યુવતીના સપોર્ટમાં મેદાનમાં ઉતરી કીર્તિ પટેલ સુરજ ભુવા અને કીર્તિ પટેલનું કોલ રેકોડિઁગ થયું વાઇરલ થયા મોટા ખુલાસા…

અત્યારે આખા ગુજરાતમાં સુરજ ભુવાજીની ચર્ચા થઇ રહી છે. તેમના પર એક યુવતીએ ગંભીર આરોપો લગાવ્યા છે. યુવતીએ સુરજ ભુવાજી પર આરોપ લગાવ્યા છે કે તેની પર તેને ૧૦ મહિના સુધી શારીરિક શોષણ કર્યું છે અને એના પછી યુવતીએ પોતાનું જીવન ટૂંકાવવાનું પગલું ભર્યું હતું.

આ પછી આ ઘટનાની સોસીયલ મીડિયા પર ખુબજ ચર્ચા થઇ રહી છે.આ પછી સુરજ ભુવાજીએ પોતાનો એક વિડીયો સોસીયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો અમે એમાં તેમને ખુબજ મોટા ખુલાસા કર્યા હતા અને યુવતી પર આરોપ લગાવ્યા હતા.

આ પછી ચર્ચનો મોટો વિષય બન્યો છે. આ વિડીયો બહાર આવતાની સાથે જ સોસીયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ યુવતીના સપોર્ટમાં ઉતરી હતી.તે યુવતીનું અને કીર્તિ પટેલનું લાઈવ વિડિઓ સોસીયલ મીડિયા પર ફરતો થયો હતો.

તેના કીર્તિ પટેલ તે યુવતીએ કહી રહી હતી કે તું તારી વાતોથી ફરી ના જતી હું તારો છેલ્લે સુધી સાથ આપીશ. જણાવ્યું હતું કે તે યુવતી પર સુરજ ભુવાજીએ ખોટા ખોટા આરોપો લાગવ્યા છે. હવે બચવા માટે ખોટા ખોટા આરોપો લગાવી રહ્યા છે. હાલ કીર્તિ પટેલ અને તે યુવતીનું કોલ રેકોર્ડિંગ વાઇરલ થઇ રહ્યું છે.

કીર્તિ પટેલ આયા દિવસે વિવાદોમાં રહે છે. હવે ફરી તે સુરજ ભુવાજી કાંડમાં પણ યુવતીના બચાવ પક્ષમાં ઉતારી છે. તેને તે યુવતી ને કહ્યું કે હું તારો સાથ આપીશ પણ તું ફરતી ના નહિ તો તને બરબાદ કરી દઈશ.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “જન અવાજ ન્યુઝ અને મીડિયા” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Jan Avaj Media” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.