હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી, આ વિસ્તારમાં પડશે કમોસમી વરસાદ - Jan Avaj News

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી, આ વિસ્તારમાં પડશે કમોસમી વરસાદ

હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ ની આગાહી મુજબ રાજ્યમાં પવન સાથે કમોસમી માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હવામાં નિશાન અંબાલાલ પટેલ દ્વારા આગામી 48 કલાક વિસ્તારોમાં કમોસમી માવઠું થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન અંબાલાલ પટેલે કડકડતી ઠંડી વચ્ચે કમોસમી માવઠું થવાની શક્યતા વ્યક્ત કરી છે.

હવામાન વિભાગે ઠંડી ને લઈને મોટી આગાહી કરી છે. શિયાળાના અંતિમ તબક્કામાં 15 રાજ્યમાં વરસાદ થઈ શકે છે વરસાદ પડવાને કારણે ઠંડીનું પ્રમાણ પણ વચ્ચે દેશમાં આવે ઠંડી ધીમે ધીમે પૂરી થવાની તૈયારીમાં છે. ત્યારે આવા સમયે ઉત્તર ભારતમાં હવામાન બદલાઈ રહ્યું છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે ભારે પવન પૂર્વ બંગાળ ની ખાડી અને અંતમાં સાગર પર ઉત્પન્ન થઇ રહ્યો છે.જેથી દેશના 15 જેટલા રાજ્યમાં વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અરુણાચલમાં વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ થવાની શક્યતા સૂત્રો અનુસાર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ દ્વારા અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે કે, રાજ્યમાં ભારે પવન સાથે કમોસમી માવઠું થઈ શકે છે.

વાતાવરણમાં પલટો આવી શકે છે ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં પલટો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસોમાં કડકડતી ઠંડી પણ વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ભારતમાં સતત હિમવર્ષાને થવાને કારણે ભારતના કેટલા રાજ્ય માં તેની અસર જોવા મળી રહી છે.

ઉત્તર ભારતમાં હવે ઠંડી લગભગ પૂરી થઈ ગઈ છે . લોકો આવતા મહિને હોળીના તહેવારની રાહ જોઈ રહ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે રાજધાની દિલ્હીમાં દર બીજા દિવસે હવામાન બદલાઈ રહ્યું છે. જ્યારે સવાર અને સાંજના સમયે હજુ થોડી ઠંડી રહે છે, પરંતુ બપોરના સમયે જોરદાર પવન ફૂંકાય છે. ત્યારે હવે આગામી દિવસોમાં રાજધાનીમાં વરસાદ થવાનો છે. આવી સ્થિતિમાં લોકોની મુશ્કેલીઓ વધવાની છે.

હવામાન વિભાગ અનુસાર, દિલ્હીમાં આજે લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે, જ્યારે મહત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ રહેશે. ગત દિવસની જેમ આજે પણ બપોરના સમયે પાટનગરમાં જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. જેના કારણે લોકો હળવી ઠંડીનો અહેસાસ પણ કરી રહ્યા છે.

અંદમાન અને નિકોબાર માં વરસાદ પડવાની સંભાવનાઓ છે. આવનારા 24 કલાકમાં અરુણાચલ પ્રદેશમાં પણ હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.આ સિવાય પશ્ચિમી માં વર્ષા થઇ શકે છે. આ સિવાય પંજાબ હરિયાણા દિલ્હી અને ઉભી માં લઈને પશ્ચિમ બંગાળમાં પણ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

 

Leave a Reply

Your email address will not be published.