સોના ચાંદી ના ભાવ માં થયો એકાએક વધારો, જાણો તમારા શહેરના આજના લેટેસ્ટ ભાવ - Jan Avaj News

સોના ચાંદી ના ભાવ માં થયો એકાએક વધારો, જાણો તમારા શહેરના આજના લેટેસ્ટ ભાવ

મહત્તવનું છે કે આજના માર્કેટ ભાવ મુજબ સોના ચાંદીના નવા ભાવ અહીં જણાવેલ છે. ભારતીય સરાફા બજારમાં સોના અને ચાંદીના ભાવ જાહેર કરી દેવામાં આવ્યા છે. સપ્તાહના પહેલા દિવસે સોનાના ભાવમાં થોડો વધારો નોંધવામાં આવ્યો છે. જ્યારે ચાંદીના ભાવમાં ઘણો ફેરફાર થયો છે. 999 પ્યોરિટી વાળા 10 ગ્રામ સોનાની કિંમત વધીને 48,275 રૂપિયા થઈ ગઈ છે. આ બાજુ 999 પ્યોરિટી વાળું એક કિલો ચાંદી ના ભાવ રૂ 61331 માં વેચાઈ રહ્યું છે.

દરરોજ સોના-ચાંદીના ભાવ બે વખત જાહેર કરવામાં આવે છે. પહેલી વખત સવારે અને બીજી વખત સાંજે. 995 પ્યોરિટી વાળુ સોનુ 48082 રૂપિયાનું જોવા મળ્યું છે. 916 શુદ્ધતા વાળુ 10 ગ્રામ 44220 રૂપિયા છે. ત્યાં જ 750 પ્યોરિટી વાળુ સોનુ 36206 રૂપિયાનું મળી રહ્યું છે. આ ઉપરાંત 585 શુદ્ધતાનું સોનું 28241 રૂપિયાનું થઈ ગયું છે. ત્યાં જ ચાંદીનો ભાવ 61331 રૂપિયા થઈ ગયું છે.

સોના અને ચાંદીના ભાવ કાલની તુલનામાં આજે વધી ગઈ છે. ત્યાં જ આજે થોડો વધારો જોવા મળ્યો છે. 999 રૂપિયા વાળુ સોનું આજે 2 રૂપિયા વધી રહ્યા છે. 995 પ્યોરિટી વાળુ સોનું પણ 2 રૂપિયા વધ્યા છે. ત્યાર બાદ 916 પ્યોરિટી વાળુ સોનના ભાવમાં 2 રૂપિયા નો વધારો જોવા મળ્યો છે.

750 પ્યોરિટી વાળુ સોનું આજે ફક્ત એક રૂપિયા વધ્યું છે. જયારે 585 પ્યોરિટી વાળા 10 ગ્રામ ગોલ્ડનો ભાવ પણ એક રૂપિયા વધી ગયો છે. આ ઉપરાંત એક કિલો ચાંદીની કિંમત 404 રૂપિયા વધી છે. આથી સોના ચાંદી ની ખરીદી વખતે આ વાત ધ્યાન માં રાખવી જરૂરી છે. સોના ચાંદી ના નવા ભાવ જાણવા માટે આમારી સાથે જોડાયેલા રહો.

Leave a Reply

Your email address will not be published.