શું તમારી પાસે આ નોટ છે કબાટ અને જૂના પર્સમાં જલદી શોધો 5 રૂપિયાની આવી નોટ તમને બનાવી શકે છે માલામાલ ખાલી કરવું પડશે આ કામ… - Jan Avaj News

શું તમારી પાસે આ નોટ છે કબાટ અને જૂના પર્સમાં જલદી શોધો 5 રૂપિયાની આવી નોટ તમને બનાવી શકે છે માલામાલ ખાલી કરવું પડશે આ કામ…

જો તમે પણ તહેવારોની સીઝનમાં વધુ કમાણી કરવા માંગતા હોય કે પછી ઘરેબેઠા લખપતિ બનવાના સપના જોતા હોવ તો આ સમાચાર તમારા માટે છે. તમે ઘરે બેઠા લાખો રૂપિયાની કમાણી કરી શકો છો. આ માટે તમારે કોઈ પણ પ્રકારનું રોકાણ પણ કરવાનું નથી.

આ નોટ છે તમારી પાસેજો તમારી પાસે 5 રૂપિયાની આ ખાસ નોટ હોય તો તમે આ એક નોટથી હજારો રૂપિયા કમાઈ શકો છો. તેનાથી તમને લગભગ 35 હજારથી લઈને 2 લાખ રૂપિયા સુધીની રકમ મળી શકે છે. જો તમારી પાસે આવી નોટોનું કલેક્શન હોય તો તમે લખપતિ બની શકો છો. ખાસ જાણો કઈ રીતે…

આ નોટ કેમ ખાસ છેઅમે તમને એક એવી નોટ વિશે જણાવી રહ્યા છે જે તમારું ભાગ્ય પલટી શકે છે. જેને વેચીને તમે સરળતાથી હજારો રૂપિયા કમાઈ શકો છો. આ નોટની ખાસિયત એ છે કે તેના પર 786 નંબર લખેલો હોવો જોઈએ. આ સાથે જ નોટ પર ટ્રેક્ટર (5 Rupee Note With Tractor Value) પણ બનેલું હોવું જોઈએ. જો તમારી પાસે પણ આ પ્રકારની નોટ હોય તો તમે તેના બદલામાં 2 લાખ રૂપિયા સુધી કમાણી કરી શકો છો.

શરતો અને નિયમો મુજબ કરો વેચાણભારતીય રિઝર્વ બેંક તરફથી બહાર પાડવામાં આવેલી આ નોટ એક્સટ્રિમલી રેર’ (Extremely Rare Notes India) હોય છે. આવામાં જો તમારી પાસે પણ આ નોટ છે, તો તમે નસીબદાર છો.

આ એક નોટના બદલામાં તમે હજારો કમાણી કરી શકો છો. હાલ એવી અનેક વેબસાઈટ છે જ્યાં જૂની નોટ અને સિક્કાઓનું જબરદસ્ત ખરીદ વેચાણ થઈ રહ્યું છે. જો તમારી પાસે જૂની નોટ અને સિક્કા નિર્ધારિત શરતો મુજબ હોય તો તમને તેના સારા એવા પૈસા મળી શકે છે.

ક્યાં કરી શકો વેચાણઅત્રે જણાવવાનું કે આ ખાસ કરન્સી નોટને શોધવી મુશ્કેલ છે. આથી જો તમારી પાસે 5 રૂપિયાના ટ્રેક્ટરવાળી નોટ હોય તો તમે તેના બદલે 2 લાખ રૂપિયા સુધીની રકમ મેળવી શકો છો.

આ માટે તમે અનેક કંપનીઓ જેમ કે શોપક્લૂઝ અને મરુધર આર્ટ્સ પર પોતાની જૂની કરન્સીને ઘરે બેઠા સારા ભાવે વેચી શકો છો. આ ઉપરાંત coinbazzar.com ઉપર પણ જૂની નોટના બદલે સારા પૈસા મળી જાય છે. વાત જાણે એમ છે કે આ પ્લેટફોર્મ્સ જૂની નોટોના સારા ભાવ આપે છે.

Leave a Reply

Your email address will not be published.