14 વર્ષની બાળકી ધૈયા વિશે મણિધરબાપુ કહ્યું એવું કે આવા પિતા ને પિતા ના કહેવાય આવા ને રાક્ષસો કહેવાય અને આને માં મોગલ ક્યારેય માફ નહિ કરે અને જાણો ?
પિતાને સંતોષ ન થયો તો ખુરશીમાં બાંધીને તેને ભુખી તરસી બેસાડી રાખી હતી.આ રીતે માસમુ પર અમાનુષી અત્યાચાર ગુજારાતા તેનું મોત નિપજાવ્યું હતું.તમને જણાવીએ કે ધૈર્યાના મોટા બાપુજી પણ આ ઘટનામાં સામેલ હતા. સહેજ પણ પસ્તાવો નથી મારા પતિને મેંજ પરમીશન આપી હતી કે એના પર કાળો જાદુ કરો એના શરીરમાં ભુત હતું એટલે તાંત્રિક વિધી થી અમે એને બચાવવા કરતા હતા પણ એ ભુત સાથે લઈ ગયું મારી દિકરીને આ વાત કરતા એની માતા કે અન્ય પરીવારજનો ના ચહેરા પર સહેજ પણ.
અને કાકા દીલીપ અકબરી હતા ગામલોકોની જાણથી સોમનાથ પોલીસ એસ પી મનોહર સિંહ જાડેજા સહીતની ટીમે ઘટનાસ્થળે પહોંચી અને આ ઘટનાની તપાસ હાથ ધરી હતી દિકરી ધૈયાના પિતા ભાવેશ અકબરી અને દિલીપ અકબરીની ધડપકડ કરીને જેલના સળિયા પાછડ ધકેલી દિધા હતાં કાળા જાદુ અને તંત્ર મંત્ર ની.
પસ્તાવો જોવા મળતો નહોતો તે હાલ પણ તંત્ર મંત્ર અને ભુતપ્રેતની ભ્રામક માન્યતાઓ અને અંધશ્રદ્ધા વિશે જ કહી રહી હતી જે ખરેખર નિદંનીય છે એક જનેતાના મોઢે આવા શબ્દો સાભંડીને ખુબ દુઃખ લાગે છે વાચકમિત્રો આપનો એની માતા વિશે શું અભિપ્રાયછે એ કોમેન્ટ કરીને જરુર જણાવજો. મનોવૃતીઓ ધરાવતા આ પરીવાર ના મનમાં હજુ પણ પસ્તાવો જોવા મળતો નથી જે તાજેતરમાં એક યુટ્યુબરે ઈન્ટરવ્યુ લેતા ધૈયા ની માતા એ જણાવ્યું હતુંકે મેં એને જન્મ આપ્યો છે મારા પર દુઃખ ના પહાડ ટુટી પડ્યા છે મારો પતિ જેલમાં છે.
જ્યારે દિકરી ધૈયા વિશે પુછ્યું તો એને જણાવ્યું કે મને.ગીર સોમનાથથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.મળતી માહિતી મુજબ જિલ્લાના તાલાલાના ધાવા ગીર ગામમાં અંધશ્રધ્ધામાં એક નાની બાળાની હત્યા કરવામાં આવી છે.હત્યા બીજા કોઈએ નહિ પણ દીકરીના સગા બાપાએ જ કરી છે.તેવું પોલીસ તપાસમાં ખુલ્યું છે.આરોપી પિતાએ દીકરીની બલિ ચઢાવીને તેને ફરીથી તંત્ર-મંત્ર વિદ્યાથી જીવિત કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.
જો કે તે નિષ્ફળ ગયો હતો.આરોપી પિતાએ માસૂમની કરેલી હત્યાની સમગ્ર ઘટનાથી તેની પત્નીને અજાણ રાખેલી.તેના છાનેછૂપે કરાયેલા અગ્નિસંસ્કાર બાદ જ માતાને મૃત્યુની જાણ કરી હતી.આ હચમચાવી નાખતા ઘટસ્ફોટ બાદ માસૂમ દીકરીના નાનાએ તેના જમાઈ અને તેના મોટા ભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
વિગતવાર જણાવીએ તો અહીંના વાડી વિસ્તારમાં ભાવેશભાઈ ગોપાલ અકબરી નામના વ્યક્તિ રહે છે.જે આમ તો પહેલા સુરત રહેતા હતા અને છેલ્લા છ મહિનાથી અહીં વતનમાં આવીને રહે છે.તેમની 14 વર્ષની માસુમ બાળકી ધૈર્યા જે ધોરણ 9 માં અભ્યાસ કરે છે.14 વર્ષીય પુત્રી પર ભૂતનું વળગણ હોય તેવી શંકાથી પિતા દ્વારા મેલી વિદ્યાનો સહારો લેવામાં આવ્યો હતો.
તાજેતરમાં ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં ૧૪ વર્ષની માસુમ બાળકીને અંધશ્રદ્ધા ભૂત વરગાળ ના શકના આધાર પર તાંત્રિક વિધિ ના નામે જીવલેણ ત્રાસ આપીને સાત દિવસ સુધી ભૂખી રાખીને લાકડી અને વાયર વડે ફટકાર મારીને દીકરીને મો!તને ઘાટ ઉતારી હતી જે ઘટનામાં કશુરવાર એના જ પિતા ભાવેશ અકબરી.
જે અંતર્ગત આરોપી પિતા ભાવેશ પહેલા દીકરી ધૈર્યાને વાડીમાં લઇ ગયો હતો.ત્યાર બાદ પુત્રી પર સતત 7 દિવસ અમાનુશી અત્યાચાર આચાર્યો હતો.આ સમય દરમિયાન ધૈર્યાના જુના કપડા સળગાવી ધૈર્યાને આગ પાસે બે કલાક સુધી ઉભી રાખી હતી.સાથે સાથે નરાધમ પિતાએ તેણે શેરડીના વાડમાં લાકડી તથા વાયરથી ધૈર્યાને ઢોર માર માર્યો હતો.
14 વર્ષીય માસુમ બાળકીની આઠમા નોરતે બલી ચઢાવ્યા બાદ તેના મૃતદેહને ચાર દિવસ સુધી એક પ્લાસ્ટિકમાં વીંટાળીને રાખવામાં આવ્યો હતો.બાદમાં થોડાક જ પરીવારજનોની હાજરીમાં માસુમ બાળકીની અંતિમક્રિયા વિધી કરી નાખવામાં આવી હતી.આરોપી પિતાએ ધૈર્યાને કોઈ ચેપી રોગ હોવાથી મોત થયાનું કુટુંબમાં જણાવ્યું હતું.