એક જીજા પોતાની સાલી સાથે કર્યું એવું કે તમને સાચું નહિ લાગે પોતાની સાલી ની સાથે કામ કરીને પોતા ના મિત્ર સાથેપણ કરાવતો એવું કામ કે ….. - Jan Avaj News

એક જીજા પોતાની સાલી સાથે કર્યું એવું કે તમને સાચું નહિ લાગે પોતાની સાલી ની સાથે કામ કરીને પોતા ના મિત્ર સાથેપણ કરાવતો એવું કામ કે …..

ક્રાઈમની અનેક ઘટનાઓને પગલે સુરત શહેર બદનામ થઈ રહ્યું છે. સુરતમાં મહિલાઓની છેડતી, બાળકીઓ સાથે બળાત્કારના ગુનાઓ સતત વધી રહ્યાં છે. ત્યારે સુરત શહેરમાં વધુ એક ચોંકાવનારી અને શરમજનક ઘટના સામે આવી છે. સુરતના ગોપીપુરામાં 13 વર્ષની દિવ્યાંગ કિશોરી સાથે છેડતીની ઘટના બની છે.

સુરતના ગોપીપુરા વિસ્તારના એક એપાર્ટમેન્ટમાં રહેતી દિવ્યાંગ કિશોરી સાથે તેના જ એપાર્ટમેન્ટના 28 વર્ષીય યુવક વિરલ શાહે તેની છેડતી કરી હતી. દિવ્યાંગ કિશોરી એપાર્ટમેન્ટના પેસેજમાંથી જઈ રહી હતી ત્યારે એપોર્ટમેન્ટનો યુવક વિરલ શાહ તેની નજીક આવ્યો હતો. તેને દિવ્યાંગ કિશોરી સાથે અડપલા કર્યા હતા, જેથી કિશોરી તેનાથી દૂર ભાગી હતી.

આ સમગ્ર ઘટના એપાર્ટમેન્ટના પેસેજમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. કિશોરીએ સમગ્ર ઘટના તેના પરિવારને જઈને કહી હતી. ત્યારે સીસીટીવીના આધારે કિશોરીના પરિવારજનોએ ફરિયાદ નોંધાવી હતી. અઠવા પોલીસે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધી કાર્યવાહી કરી છે. સુરત પોલીસે નરાધમ વિરલ શાહની અટકાયત કરી.

મુંબઈમાં રીક્ષા ચાલકે કરી યુવતીની છેડતીમહારાષ્ટ્રના થાણેમાં શુક્રવારે રિક્ષા-ડ્રાઈવરે એક કોલેજ સ્ટુડન્ટની છેડતી કરી હતી. બળજબરીથી વિદ્યાર્થિનીને રિક્ષામાં બેસાડવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે વિદ્યાર્થિનીએ વિરોધ કર્યો તો તે તેને ચાલતી રિક્ષામાં 500 મીટર સુધી ઢસડી ગયો હતો. આ ઘટનાનો પણ વીડિયો સામે આવ્યો છે. મુંબઈ પોલીસે આરોપી રીક્ષા ચાલકને ઝડપી લેવા માટે ટીમ બનાવી ચક્રો ગતિમાન કર્યાં છે

ક્રાઈમની અનેક ઘટનાઓને પગલે સુરત શહેર બદનામ થઈ રહ્યું છે. સુરતમાં મહિલાઓની છેડતી બાળકીઓ સાથે ગુનાઓ સતત વધી રહ્યાં છે. ત્યારે સુરત શહેરમાં વધુ એક ચોંકાવનારી અને શરમજનક ઘટના સામે આવી છે. સુરતના ગોપીપુરામાં 13 વર્ષની દિવ્યાંગ કિશોરી સાથે છેડતીની ઘટના બની છે.

સુરતના ગોપીપુરા વિસ્તારના એક એપાર્ટમેન્ટમાં રહેતી દિવ્યાંગ કિશોરી સાથે તેના જ એપાર્ટમેન્ટના 28 વર્ષીય યુવક વિરલ શાહે તેની છેડતી કરી હતી. દિવ્યાંગ કિશોરી એપાર્ટમેન્ટના પેસેજમાંથી જઈ રહી હતી ત્યારે એપોર્ટમેન્ટનો યુવક વિરલ શાહ તેની નજીક આવ્યો હતો. તેને દિવ્યાંગ કિશોરી સાથે અડપલા કર્યા હતા, જેથી કિશોરી તેનાથી દૂર ભાગી હતી.

આ સમગ્ર ઘટના એપાર્ટમેન્ટના પેસેજમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. કિશોરીએ સમગ્ર ઘટના તેના પરિવારને જઈને કહી હતી. ત્યારે સીસીટીવીના આધારે કિશોરીના પરિવારજનોએ ફરિયાદ નોંધાવી હતી. અઠવા પોલીસે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધી કાર્યવાહી કરી છે. સુરત પોલીસે નરાધમ વિરલ શાહની અટકાયત કરી.

મુંબઈમાં રીક્ષા ચાલકે કરી યુવતીની છેડતીમહારાષ્ટ્રના થાણેમાં શુક્રવારે રિક્ષા-ડ્રાઈવરે એક કોલેજ સ્ટુડન્ટની છેડતી કરી હતી. બળજબરીથી વિદ્યાર્થિનીને રિક્ષામાં બેસાડવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે વિદ્યાર્થિનીએ વિરોધ કર્યો તો તે તેને ચાલતી રિક્ષામાં 500 મીટર સુધી ઢસડી ગયો હતો. આ ઘટનાનો પણ વીડિયો સામે આવ્યો છે. મુંબઈ પોલીસે આરોપી રીક્ષા ચાલકને ઝડપી લેવા માટે ટીમ બનાવી ચક્રો ગતિમાન કર્યાં છે

ક્રાઈમની અનેક ઘટનાઓને પગલે સુરત શહેર બદનામ થઈ રહ્યું છે. સુરતમાં મહિલાઓની છેડતી, બાળકીઓ સાથે બળાત્કારના ગુનાઓ સતત વધી રહ્યાં છે. ત્યારે સુરત શહેરમાં વધુ એક ચોંકાવનારી અને શરમજનક ઘટના સામે આવી છે. સુરતના ગોપીપુરામાં 13 વર્ષની દિવ્યાંગ કિશોરી સાથે છેડતીની ઘટના બની છે.

Leave a Reply

Your email address will not be published.