આ તસવીરમાં છુપાયેલ છે છોકરીનું નામ, જવાબ આપે તે જ સાચો બાદશાહ, 90 ટકા લોકો થયા છે ફેલ
આજકાલ સોશીયલ મીડિયા માં લોકોને આવી રમતો રમવાની ખુબજ મજા આવી રહી છે.
આજે પણ આવોજ એક મગજને કસરત કરવવે તેવો સવાલ પૂછવામાં આવ્યો છે જેનો ઘણા લોકોએ સાચો અને ઘણા લોકોએ ખોટો જવાબ આપ્યો છે
સૌપ્રથમ તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ પઝલ લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. આના પર ઘણા યુઝર્સે ફની કોમેન્ટ્સ કરી છે. એક યુઝરે લખ્યું, ‘મારા ભાઈ, ખુશ રહો.’ બીજી તરફ અન્ય એક યુઝરે લખ્યું, ‘બાળકોની જેમ તમે LKGને સવાલ પૂછો છો, બાય ધ વે, સોનલનું નામ સારું છે.’
અંતે આ કોયડાનો જવાબ છે- સોનલ. તમને ખબર હતી આ જવાબ તો તમે પણ એક બુદ્ધિમાની વ્યક્તિ છો અને તમને પણ અમારા તરફથી શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.
મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.