વ્હોટસપની સેવા ખોરવાઈ, 2 અબજ યુઝરમાં રોષ ફેલાયો
નવા વર્ષના પહેલા વ્હોટસએપની સેવા ખોરવાઈ ગઇ છે. જેમાં મેસેજ સેન્ડીંગમાં સમસ્યા થઈ રહી છે. તેમજ મેસેજ સેન્ડીંગમાં 20 મિનીટથી સમસ્યા સર્જાઈ છે. ત્યારે મહિનાના વિશ્વમાં ફેસબુકના 2.85 અબજ એક્ટિવ યુઝર છે. જ્યારે વોટ્સઅપના 2 અબજ અને ઈન્સ્ટાગ્રામના 1.38 અબજ યુઝર છે. જેમાં દિવાળીના તહેવારમાં વ્હોટસપ બંધ થતા લોકો પરેશાન થયા છે. મેસેજ સેન્ડીંગમાં સમસ્યા સર્જાતા લોકોએ ટ્વિટ કરી માર્ક ઝુકરબર્કની ઠેકડી ઉડાવી છે. તથા ઘણા લોકોએ મીમ બનાવી વ્હોટસના માલિકની મજાક ઉડાવી છે.
શું તમારે પણ આવી સમસ્યા નો સામનો કરવો પડી રહ્યો છે તો અમને કૉમેન્ટ કરી ને જણાવો આવા વધુ જડપી અને સારા સમાચાર મેળવતa રહેવા અમારા પેજ ને લાઇક કરો.